Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Nikita Ghag-ન્યૂડ ફોટોશૂટ કરાવીને તરખાટ મચાવી દીધો

02:22 PM Aug 14, 2024 |

Nikita Ghag -ન્યૂડ ફોટોશૂટમાં તો આ અભિનેત્રીએ આપી રણવીર સિંહને પણ માત….

Nikita Ghag હજી તો Bollywoodમાં નવી જ કહેવાય. Ishq Aur Desire (2024), Pyar Ka Bazaar (2024) અને  Nashila Husn (2024) પણ હમણાં જ એણે ન્યુડ ફોટો શુટ કરાવ્યું અને તકેળકો મચાવી દીધો.

અભિનેતા Ranveer Singhએ સેલિબ્રિટીઓમાં એક બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે. તેણે એવું ફોટોશૂટ કરાવ્યું હતું જે આ લાઈફમાં કોઈ ભૂલી શકશે નહીં.. તેણે ન્યૂડ ફોટોશૂટ કરાવીને તરખાટ મચાવી દીધો હતો.

વર્ષ 2022માં જ્યારે દીપિકા પાદુકોણના પતિએ ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું ત્યારે લોકોની આંખો પહોળી થઇ ગઇ હતી. કેટલાક લોકોએ તેની નિંદા કરી હતી અને કેટલાક લોકોએ તેના આત્મવિશ્વાસના વખાણ પણ કર્યા હતા.

એક અભિનેત્રીનું બોલ્ડ અવતારમાં ફોટોશૂટ

તાજેતરમાં એક અભિનેત્રી Nikita Ghag એ  બોલ્ડ અવતારમાં ફોટોશૂટ કરાવીને, તેના ન્યૂડ ફોટોશૂટને સોશિયલ મીડિયા પર અપલોડ કરી ઇન્ટરનેટ પર તોફાન મચાવી દીધું છે. તેના ફોટા જોઇને તો તમને રણવીર સિંહનું ફોટોશૂટ પણ નીરસ, બકવાસ લાગશે. એનર્જીના પાવર હાઉસ ગણાતા રણવીર સિંહને પણ એણે બોલ્ડનેસમાં માત આપી દીધી છે.

અભિનેત્રી નિકિતા ઘાગ બેકાબુ , ફુહ સે ફૅન્ટેસી, નશિલા હુસ્ન અને વેબ સિરિઝ Ishq Aur Desire (2024), Pyar Ka Bazaar (2024) માં તેના કામ માટે જાણીતી છે. અભિનેત્રી હંમેશા તેના બોલ્ડ ફેશન સ્ટેટમેન્ટ અને વેબ શોમાં સીન માટે ચર્ચામાં રહે છે.

તાજેતરમાં તેણે બોલ્ડ અવતારમાં ફોટોશૂટ કરાવીને, તેણે તેના ન્યૂડ ફોટોશૂટ દ્વારા ઇન્ટરનેટ પર તોફાન મચાવી દીધું છે. તેના ફોટા જોઇને તો તમને રણવીર સિંહનું ફોટોશૂટ પણ નીરસ, બકવાસ લાગશે.

લાજ શરમ મૂકી નેવે 

નિકિતા ઘાગ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર તેના હોટ ફોટોશૂટની તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોમાં અભિનેત્રી પોતાનું બેજ લોંગ બ્લેઝર ખોલીને એક બાજુથી ન્યૂડ થઇ ગઇ છે. તેણે પોનીટેલ બનાવીને તેના વાળને સંપૂર્ણ રીતે સેટ કર્યા છે. તેણે ડાયમંડ  એસેસરીઝ, બ્લેક નેઇલ કલર અને ચહેરા પર ચમકદાર શિમર મેકઅપ કર્યો છે.

Joy Of Dressing 

આ ફોટોશૂટને તેણે શિર્ષક આપ્યું છે ‘Joy Of Dressing’. અભિનેત્રીના હોટ, ન્યુડ, સેક્સી ફોટા તમને શરમથી પાણી પાણી કરે એવા અને સરેઆમ જાહેરમાં જોઇ શકાય એવા નથી. અભિનેત્રીએ સાઈડ પોઝ આપ્યો છે, જેમાં તે પોતાનું ફિગર અને ટોન્ડ બોડી ફ્લોન્ટ કરી રહી છે. આ સમયે તેણે તેના પોતાના પ્રાઇવેટ પાર્ટને હાથ વડે ઢાંકી દીધા છે. તેનું ફોટોશૂટ જોઇને બધાના મગજ ચકરાઇ ગયા છે.

અગાઉ જેમ ન્યુડ ફોટોશૂટ માટે રણવીર સિંહને ટ્રોલ કરવામાં આવ્યો હતો, એમ હવે નિકિતા ધાગને લોકો ટ્રોલ કરી રહ્યા છે. લોકો તેની માટે અભદ્ર કમેન્ટ કરી રહ્યા છે.

આ પણ વાંચો- સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લાઈવ શોમાં ફ્લર્ટ કરનારી એલિસિયા કૌર છે કોણ?