Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

મહિલા સશક્તિકરણ – ક્યાંક અતિરેક તો નથી ને ??

08:21 AM May 23, 2023 | Hardik Shah
https://www.gujaratfirst.com/wp-content/uploads/2023/05/PODCAST-1.wav

સ્ત્રી એટલે ઘર, સમાજ અને પરિવારનું કેન્દ્રબિંદુ. માન, મર્યાદા, ત્યાગ, સમર્પણ, મમતા, પ્રેમ અને કરૂણાની મૂર્તિ. અને એકવીસમી સદીની સ્ત્રી એટલે ઘર અને પરિવાર સાથે દુનિયા પણ ચલાવે છે. દુનિયાના કદમો સાથે કદમ મિલાવી રહેલ સ્ત્રી આજે પોતાના નિર્ણયો પોતે જ લેતી થઈ ગઈ છે. સ્વ – સમાનતા કે સ્વતંત્રતા સાથે બાંધછોડ કરવા કોઈ પણ સ્ત્રી આજે તૈયાર નથી. પરંતું, આ કેટલે અંશે યોગ્ય છે ?

આ પણ વાંચો – દીકરીએ વધાર્યું દેશનું ગૌરવ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ – રાજશ્રી સાગર