Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

આ યુવતીને કિસથી એલર્જી! તેને કિસ કરવાથી તેનું પ્રાણ પંખેરું ઉડી શકે છે

07:01 PM Oct 15, 2024 |
  • 1.50 લાખ લોકોએ માત્ર એક વ્યક્તિને થતી બીમારી
  • પર્યાવરણીય વસ્તુઓ અને ઘટનાઓથી આડઅસર થાય છે
  • તેના પ્રેમ સંબંધમાં પણ મુશ્કેલીઓ આવી રહી છે

kiss could kill me : આ આધુનિક યુગમાં લોકોને કોઈપણ પ્રકારની બીમારી થઈ શકે છે. તો બજી તરફ દેશ-દુનિયામાંથી અનોખા પ્રકારની પણ બીમારીઓ આપણી સામે આવતી હોય છે. તેનું ઉત્તમ ઉદાહરણ કોરોના અને મન્કીપોક્સ છે. ત્યારે વધુ એક બીમારી સામે આવી છે. આ બીમારી એક મહિલાને થઈ છે. જોકે આ બીમારી અંતર્ગત કોઈપણ વ્યક્તિ જો આ યુવતીને Kiss કરે છે. તેણીનું પ્રાણ પંખેરું ઉડી શકે છે.

1.50 લાખ લોકોએ માત્ર એક વ્યક્તિને થતી બીમારી

Caroline Cray Quinn આ યુવતીનું નામ છે. Caroline Cray Quinn એ બોસ્ટનમાં રહે છે. Caroline Cray Quinn ની ઉંમર 25 વર્ષની છે. તે ઉપરાંત Caroline Cray Quinn ને અમુક પ્રકારની વાનગીઓથી પણ એલર્જી છે. Caroline Cray Quinn એ માત્ર 2 બે પ્રકારનું ભોજન કરી છે. તો Caroline Cray Quinn એ જે સમસ્યાનો સામનો કરી રહી છે, તેને મેડિકલ ભાષામાં માસ્ટ સેલ એક્ટિવેશન સિંડ્રેમ કહેવામાં આવે છે. તો આ બીમારી 1.50 લાખ લોકોએ માત્ર એક વ્યક્તિને થતી હોય છે.

આ પણ વાંચો: ઈંડાપ્રેમી મોડલ! એક દિવસમાં 40 ઈંડા ખાતી ફિટનેસ મોડલને બોયફ્રેન્ડે…

પર્યાવરણીય વસ્તુઓ અને ઘટનાઓથી આડઅસર થાય છે

Caroline Cray Quinn ને થયેલી આ બીમારીમાં ખાદ્ય પદાર્થો, અમુક ખુશબુઓ અને અન્ય પર્યાવરણીય વસ્તુઓ અને ઘટનાઓને કારણે તેને આડઅસર થવા લાગે છે. તો અમુક સંજોગોમાં Caroline Cray Quinn નો જીવ પણ જોખમમાં મૂકાય છે. ત્યારે Caroline Cray Quinn ની નજીવી ભૂલને કારણે પણ તેનો જીવ જઈ શકે છે. બીજી તરફ Caroline Cray Quinn એ માત્ર ઓટમીલ અને ન્યૂડ્રિશનલ ફોર્મુલા જેવી વાનગીઓનું જ સેવન કરી શકે છે.

તેના પ્રેમ સંબંધમાં પણ મુશ્કેલીઓ આવી રહી છે

Caroline Cray Quinn ને જો કોઈ વ્યક્તિએ તેને આડઅસર કરતી વાનગીનું સેવન કર્યું હોય, અને ત્યારબાદ તેને Kiss કરે છે. તો તેનો જીવ જોખમમાં મૂકાય છે. ત્યારે Caroline Cray Quinn ના સામાન્ય જીવન સાથે તેના પ્રેમ સંબંધમાં પણ મુશ્કેલીઓ આવી રહી છે. Caroline Cray Quinn ને જો કોઈ વ્યક્તિ Kiss કરવા માંગે છે, તો તેને 3 કલાક પહેલા કંઈ પણ ખાધું ના હોવું જોઈએ.

આ પણ વાંચો: ખ્યાતનામ કલાકારે પત્નીને કહ્યુ, મારે તારી માતા સાથે સેક્સ માણવું છે સાથે તું પણ…