Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Jennifer Lopez ને લગ્નના 2 વર્ષની અંદર જ છૂટાછેડા લેવા પડ્યા

11:35 PM Aug 21, 2024 |
  • Jennifer-Ben એ 2 વર્ષ બાદ છૂટાછેડા માટે તૈયાર

  • Jennifer-Ben એ વર્ષ 2022 માં લગ્ન કર્યા હતાં

  • Jennifer-Ben એ એકબીજા સાથે 2 ફિલ્મો કરી છે

Jennifer Lopez-Ben Affleck Divorce: હોલીવૂડની મશહૂર અભિનેત્રી અને ગાયક Jennifer Lopez અને અભિનેતા Ben Affleck એ છૂટાછેડાની માહિતી શેર કરી છે. Jennifer Lopez-Ben Affleck એ કાઉંટી સુપીરિયર કોર્ટમાં છૂટાછેડા માટે અરજી દાખલ કીર છે. ત્યારે Jennifer Lopez-Ben Affleck એ 26 એપ્રિલ, 2024 ના રોજ એકબીજાથી અલગ થશે. જોકે છેલ્લા ઘણા સમયથી Jennifer Lopez-Ben Affleck તેમના અંગત જીવનમાં ચાલી રહેલા કારણે ચર્ચાનો વિષય બની ગયા હતાં.

Jennifer-Ben એ 2 વર્ષ બાદ છૂટાછેડા માટે તૈયાર

ત્યારે આંતરરાષ્ટ્રીય અહેવાલ અનુસાર Jennifer Lopez-Ben Affleck એ છેલ્લા ઘણા મહિનાઓથી એકબીજાથી અલગ રહેતા હતાં. કારણ કે… ઘણીવાર Jennifer Lopez-Ben Affleck ને જાહેર સ્થળ પર એકલા જોવા મળ્યા હતાં. પરંતુ Jennifer Lopez-Ben Affleck માંથી કોઈપણ મીડિયાને પોતાના અલગ થવાની વાત વિશે કોઈ માહિતી આપી ન હતીં. તે ઉપરાંત Jennifer Lopez એ કાઉંસલિંગની મદદ લેવા અંગે નામંજૂરી વ્યક્ત કરી છે. જોકે Jennifer Lopez-Ben Affleck એ કોર્ટમાં અરજી કરીને હવે એકબીજાથી અલગ રહે છે.

આ પણ વાંચો: ACTRESS: આ સુંદર અભિનેત્રીએ INSTA ફોલોવર્સની રેસમાં PM મોદીને પણ પાછળ મૂકી દીધા

Jennifer-Ben એ વર્ષ 2022 માં લગ્ન કર્યા હતાં

જોકે Jennifer Lopez-Ben Affleck દ્વારા જે અરજી દાખલ કરવામાં આવી છે, તેમાં લગ્ન પહેલા કોઈ દસ્તાવેજ બનાવવામાં આવ્યા છે. તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. જોકે Jennifer Lopez-Ben Affleck એ વર્ષ 2022 માં લગ્ન કર્યા હતાં. તે ઉપરાંત Jennifer Lopez-Ben Affleck એ બેવાર વિભિન્ન સ્થળ પર લગ્નની વિધિ કરી હતી. ત્યારે Jennifer Lopez-Ben Affleck ના પ્રથમ લગ્ન જુલાઈ 2022 માં થયા હતાં. ત્યારબાદ ઓગસ્ટ 2022 માં Jennifer Lopez-Ben Affleck ના બીજી વાર લગ્ન થયા હતાં. એકવાર લાસ વેગાસ અને બીજીવાર જોર્જિયામાં લગ્ન કર્યા હતાં.

Jennifer-Ben એ એકબીજા સાથે 2 ફિલ્મો કરી છે

તો Jennifer Lopez-Ben Affleck એ હોલિવૂડની સૌથી ચર્ચિત અને પસંદીદાર દંપતિ પૈકી હતાં. ત્યારે હવે, આ યુગલે 2 વર્ષી અંદર જ અલગ થવાનું નક્કી કર્યું છે. Jennifer Lopez-Ben Affleck ના અલગ થવા પાછળનું કોઈ સચોટ કારણ સામે આવ્યું નથી. તે ઉપરાંત Jennifer Lopez-Ben Affleck એ સામાજિક ધોરણે દંપતી બન્યા પહેલા અનેક ફિલ્મો એકસાથે કામ કરી ચૂક્યા છે. બંનેએ એકબીજા સાથે 2 ફિલ્મો કરી છે. વર્ષ 2003 માં Jennifer Lopez-Ben Affleck એ ફિલ્મ ગિગલીમાં સૌ પ્રથમ એકસાથે જોવા મળ્યા હતાં. ત્યારે હાલમા, એક ઈન્ટરવ્યૂ Jennifer Lopez એ જણાવ્યું હતું કે, પોતાના પરિવાર,બાળકો અને મિત્રો સાથે સમય વિતાવી રહી છે.

આ પણ વાંચો: Urvashi Rautela નો ફરી એક ચોંકાવનારો વીડિયો આવ્યો સામે,જુઓ video