+

આ દેશના સૈનિકો ગરદનમાં તીક્ષ્ણ પીનની નીવે સરહદની રક્ષા કરે છે

સૈનિક બન્યા બાદ દેશની રક્ષા કરવાના સમયે થાય છે આ ટ્રેનિંગ ખાસ Soldiers ને જ આપવામાં આવે છે આમાં સંતુલનનો અભ્યાસ પણ કરવામાં આવે છે needles placed in their Soldiers…
  • સૈનિક બન્યા બાદ દેશની રક્ષા કરવાના સમયે થાય છે
  • આ ટ્રેનિંગ ખાસ Soldiers ને જ આપવામાં આવે છે
  • આમાં સંતુલનનો અભ્યાસ પણ કરવામાં આવે છે

needles placed in their Soldiers collars : દરેક દેશની સરહદ ઉપર આવેલા Soldiers નીડરતા અને બહાદુરીનું જીવતું પ્રતિબિંબ ગણવામાં આવે છે. પરંતુ એક સામાન્ય માણસથી સૈનિક બનાવા સુધીની સફરમાં અનેક પહાડ સમાન પડકારોનો સામનો કરવો પડે છે. સૈનિક તરીકે પસંદ કરવામાં આવેલા દરેક વ્યક્તિને દિવસ-રાત વિવિધ પરીક્ષાઓમાંથી પાસ થવું પડે છે. ત્યારે અંતે તેઓ સરહદી સૈનિક બને છે. તો તેમની સફર માત્ર સૈનિક બનવા સુધી જ સિમિત રહેતી નથી. Soldiers ની અસલ પરીક્ષા તો સૈનિક બન્યા બાદ દેશની રક્ષા કરવાના સમયે થાય છે.

આ ટ્રેનિંગ ખાસ Soldiers ને જ આપવામાં આવે છે

દરેક સૈનિકને તૈયાર કરવાની એક અલગ તકનીક હોય છે. ત્યારે ચીની Soldiers માટે એક ખાસ વાત પ્રચલિત હોય છે. ચીનના Soldiers ની વર્દીમાં એક ખાસ પ્રકારની પીન લગાવવામાં આવે છે. પરંતુ જ્યારે આ વર્દીમાં લાગેલી પીનને Soldiers ની ગરદન સ્પર્શ કરે છે. તેમને એ પીન વાગે છે. પરંતુ ચીનના Soldiers ને આ પ્રકારની એક ખાસ ટ્રેનિંગ આપવામાં આવે છે. જોકે આ ટ્રેનિંગ ખાસ Soldiers ને જ આપવામાં આવે છે. આ ટ્રેનિંગ એવા Soldiers ને આપવામાં આવે છે, જેમનું શરીર એકદમ સીધું હોય છે.

આ પણ વાંચો: પિતા ઈમરાન હાશ્મી અને માતા સની લિયોન છે આ ભારતીય વિદ્યાર્થીની!

આમાં સંતુલનનો અભ્યાસ પણ કરવામાં આવે છે

ચીન ચૈનિકોની ગરદન આ યુનિફોર્મમાં સહેજ પણ સ્પર્શ કરતી નથી. તેના કારણે તેઓ દરેક વખતે સર્તક જોવા મળે છે. જોકે આ અંગે અનેક અહેવાલો 2009 માં જાહેર કરવામાં આવ્યા હતાં. તે ઉપરાંત ચીનના Soldiers અંગે પણ અનેક અહેવાલો રજૂ કરવામાં આવ્યા છે. પોલીસકર્મીઓ પોતાની ગરદન સીધી રાખવા માટે બીજી ઘણી તરકીબો પણ અપનાવે છે. આમાં એક ખાસ ટેકનિક છે કે તમારી ટોપીને માથા પર ઉંધી રાખો, જેથી તે જમીન પર પડી શકશે નહીં. આમાં સંતુલનનો અભ્યાસ પણ કરવામાં આવે છે. ચીનના લોકો ખૂબ જ શિસ્તબદ્ધ માનવામાં આવે છે. આ કારણોસર રમતગમતની પ્રેક્ટિસ દરમિયાન નાના બાળકોને કડક શિસ્ત અને તાલીમ આપવામાં આવે છે.

આ પણ વાંચો: Anu Aggarwal એ 52 વર્ષની ઉંમરે અર્ધનગ્ન ફોટોશૂટ કરાવ્યું, જુઓ તસવીર…

Whatsapp share
facebook twitter