+

Dubai ના અરબે પત્નીની બીચ ઉપર બિકીની પહેરવાની ઈચ્છા આ રીતે પૂર્ણ કરી…

Soudi Al Nadak ના પતિને તેની સુરક્ષાની ચિંતા હતી Jamal Al Nadak મને આ Beach ભેટ સ્વરૂપે આપ્યું છે બીચ પરથી અનેક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી Dubai Man…
  • Soudi Al Nadak ના પતિને તેની સુરક્ષાની ચિંતા હતી
  • Jamal Al Nadak મને આ Beach ભેટ સ્વરૂપે આપ્યું છે
  • બીચ પરથી અનેક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી

Dubai Man Bought Private Island : લગ્નજીવનમાં દરેક પતિ પોતાની પત્નીની દરેક ઈચ્છાઓ પૂર્ણ કરવાનો પતિધર્મ નિભાવે છે. પરંતુ આ આધુનિક યુગમાં પત્નીની દરેક ઈચ્છાઓને પૂર્ણ કરવી મોટાભાગના પતિઓ માટે અમુકવાર ના બરાબર હોય છે. ત્યારે આવી ઘટનાઓમાં ક્યારેક પત્નીઓ પોતાના જીવનસાથી સાથે કાયમ માટે છૂટાછેડા પણ લઈ લે છે. ત્યારે આવો જ એક કિસ્સો અરબમાંથી સામે આવ્યો છે. જોકે આ કિસ્સામાં પતિએ એક મિસાલ કાયમ કરી છે.

Soudi Al Nadak ના પતિને તેની સુરક્ષાની ચિંતા હતી

Dubai businessman Jamal Al Nadak એ તાજેતરમાં પોતાની પત્ની માટે એક Beach ખરીદ્યું છે. તે ઉપરાંત Jamal Al Nadak ની 26 વર્ષની પત્ની Soudi Al Nadak એ આ Beachની એક પોસ્ટ કરી છે. અને તેમાં Soudi Al Nadak એ લખ્યું છે કે, બીકીની પહેરવા માગતી હતી, તો તેના પતિએ તેના માટે એક Beach ખરીદી નાખ્યું છે. એટલે Jamal Al Nadak ની સામે Soudi Al Nadak એ બીચ પર બીકીની પહેરાવાની વાત કહી હતી. ત્યારે Soudi Al Nadak નો પતિને તેને અન્ય પુરુષોની નજરોમાંથી સુરક્ષિત રાખવા માગતો હતો. તેના કારણે Soudi Al Nadak માટે તેના પતિએ આ Beach ખરીદ્યું છે.

આ પણ વાંચો: Madhya Pradesh માં શિક્ષિકા-શિક્ષકે એકબીજાને ચપ્પલથી માર્યા, જુઓ વીડિયો

 

View this post on Instagram

 

A post shared by Soudi✨ (@soudiofarabia)

Jamal Al Nadak મને આ Beach ભેટ સ્વરૂપે આપ્યું છે

જોકે આ અહેવાલ વાંચ્યા પછી દરેક પત્ની કે પછી ગર્લફ્રેન્ડ પોતાના જીવનસાથી પાસે આ પ્રકારની માગ કરી શકે છે. અને બની શકે છે, તેમના જીવનસાથી Jamal Al Nadak ની સરખામણીમાં ધનવાનના પણ હોય. ત્યારે તેમના જીવનસાથી સાથે આ બાબતે મતભેદ થઈ શકે છે. જોકે Jamal Al Nadak માટે Soudi Al Nadak એ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તે બંને એક વ્યવસાયિક છે. તેઓ હંમેશા કિંમતી મિલકત વસ્તુ ખરીદવાનું પસંદ કરે છે. તો મને બીચ પર બીકીની પહેરવાનો શોખ છે. અને તેના કારણે પતિ Jamal Al Nadak મને આ Beach ભેટ સ્વરૂપે આપ્યું છે. જોકે આ Beach નું નામ જાહેર કરવામાં આવ્યું નથી.

બીચ પરથી અનેક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી

Soudi Al Nadak એ Jamal Al Nadak સાથે આ બીચ પરથી અનેક વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. તો Soudi Al Nadak અને Jamal Al Nadak ના લગ્નને 3 વર્ષ પૂર્ણ થયા છે. તે ઉપરાંત Soudi Al Nadak એ Jamal Al Nadak બંને ઔદ્યોગિત સ્તરે પણ પ્રસિદ્ધ છે. તે ઉપરાંત Soudi Al Nadak એ Jamal Al Nadak પાસે દુનિયાની અનેક અબજોની કિંમત વાળી વસ્તુઓ આવેલી છે. તેઓ દુબઈના એક અરબ પરિવારને જોડાયેલા છે.

આ પણ વાંચો: Bollywood ની આ ફિલ્મમાં અભિનેત્રીએ સૌથી વધુ અને લાંબા kissing scenes….

Whatsapp share
facebook twitter