+

પ્રાચીન ગ્રંથોમાં સમુદ્રી રાક્ષસ કહેવાતી અપશુકન માછલી મળી આવી, જુઓ વીડિયો

Doomsday fish ને નિહાળવું પણ અપશુકન માનવામાં આવે છે આ oarfish ના અનેક વીડિયો સામે આવ્યા હતાં oarfish ને Doomsday fish તરીકે ઓળખય છે Australia Doomsday fish : Australia ના…
  • Doomsday fish ને નિહાળવું પણ અપશુકન માનવામાં આવે છે
  • આ oarfish ના અનેક વીડિયો સામે આવ્યા હતાં
  • oarfish ને Doomsday fish તરીકે ઓળખય છે

Australia Doomsday fish : Australia ના માછીમારોના હાથમાં એવી મછલી આવી છે, જેને જોઈને સૌ લોકો સ્તબ્ધ થઈ ગયા છે. તો અનેક પ્રાચીન ગ્રંથમાં આ પ્રકારના જળચર પ્રાણીને બતાવવામાં આવી છે. તો પ્રાચીન ગ્રંથોમાં આ પ્રકારના જીવને કયામતનો સ્વરૂપ આપવામાં આવ્યું છે. અને આ પ્રકારના જીવ ત્યારે જ જોવા મળે છે. જ્યારે કોઈ તબાહી થવાની હોય છે. જોકે વૈજ્ઞાનિકો આ પ્રકારની વાર્તાને માત્ર કાલ્પનિક જણાવે છે. પરંતુ પ્રાચીન ગ્રંથીઓ સાથે સંકળાયેલા વ્યક્તિઓ આ પ્રકારની ઘટનાને સત્ય તરીકે સ્વીકારે છે.

Doomsday fish ને નિહાળવું પણ અપશુકન માનવામાં આવે છે

આ માછલીને લઈ ચીનમાં અનેક ધાર્મિક અને પ્રાચીન ગ્રંથોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત આ માછલીને અનેક કહાનીઓ પણ કહેવામાં આવે છે. કહેવામાં આવે છે કે, જ્યારે આ માછલી ધરતી પર આવશે, ત્યારે ધરતીનો વિનાશ નક્કી છે. ત્યારે આ માછલીને ઓસ્ટ્રેલિયામાંથી મળી આવી છે. આ માછલીને Doomsday fish કહેવામાં આવે છે. તો ઓસ્ટ્રેલિયામાં આવેલા એક નોર્દર્ન ટેરેગરી આઈલેન્ડથી 80 કિમી દૂર દરિયાકાંઠે આ Doomsday fish મળી આવી હતી. અને ત્યારે આ ફિશ દેખાવમાં ખુબ જ વિચિત્ર અને ભયાનક લાગતી હતી.

આ પણ વાંચો: Dubai Aquarium માં ભારતીય પત્રકારની શરમજનક હરકત, જલપરીને Kiss….

આ oarfish ના અનેક વીડિયો સામે આવ્યા હતાં

Doomsday fish એ દરિયાના પેટાળમાં પ્રવાહ કરે છે. તે ઉપરાંત દરિયામાં તેના દર્શન કરવા પણ ના બરાબર હોય છે, ત્યારે લોકોમાં સવાલ એ છે કે, આ Doomsday fish કેવી રીતે દરિયાકાંઠે આવી હશે. જોકે આ માછલીને oarfish પણ કહેવામાં આવે છે. અમુક દરિયામાં આ oarfish એ 3000 ફૂટ પાણીમાં તરતી જોવા મળે છે. કારણ કે… ગત વર્ષોમાં આ oarfish ના અનેક વીડિયો સામે આવ્યા હતાં. ત્યારે oarfish ની લાશે સૌ લોકોમાં કૂતુહલ પેદા કર્યું છે.

oarfish ને Doomsday fish તરીકે ઓળખય છે

oarfish એ 9 થી 10 લાંબી હોય છે. અનેક oarfish નો આકાર સાપ જેવો હોય છે. તેના કારણે પ્રાચીન સમયમાં oarfish ને સમુદ્રી રાક્ષસ તરીકે માનવામાં આવે છે. તેના કારણે જ oarfish ને Doomsday fish તરીકે ઓળખવામાં આવે છે. તે ઉપરાંત આ Doomsday fish ને નિહાળવું પણ અપશુકન માનવામાં આવે છે. Doomsday fish ને જોવાથી સૌ પ્રથમ ભૂકંપ જેવી ઘટનાનું નિર્માણ થાય છે.

આ પણ વાંચો: Dubai ના અરબે પત્નીની બીચ ઉપર બિકીની પહેરવાની ઈચ્છા આ રીતે પૂર્ણ કરી…

Whatsapp share
facebook twitter