Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

IIFA 2024 માં સાઉથ સિનેમાના કલાકારોને રહ્યો દબદબો, વાંચો વિજેતાઓની યાદી

08:14 PM Sep 28, 2024 |

IIFA 2024 Utsavam 2024 Winners : IIFA 2024 નું આ વર્ષે અબુ ધામીમાં આયોજન થયું છે. ત્યારે સોશિયલ મીડિયા પર IIFA 2024 ના અબુ ધાબીમાંથી એક પછી એક વીડિયો સામે આવી રહ્યા છે. તો IIFA 2024 એ ભારત સિનેમા જગતનો સૌથી દિગ્ગજ એવોર્ડ માનવામાં આવે છે. તે ઉપરાંત ભારતીય સિનેમા જગતમાં કામ કરતા દરેક કલાકારો, સંગીતકારો, Actor અને Actress ઓ આ એવોર્ડમાં સામેલ થવાની સાથે પુરસ્કાર મળે તેની ઘેલચ્છા ધરાવે છે. ત્યારે IIFA 2024 માં જે Actor, Actress અને કલાકારોને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેની યાદી જાહેર કરવામાં આવી છે.

સાઉથ સિનેમાના કલાકારોને શ્રેષ્ઠ પુરસ્કારથી સન્માનિત કરાયા

ત્રણ દિવસીય IIFA 2024 એ સાઉથ Film ઈન્ડસ્ટ્રીના તમીલ, તેલુગુ, મલયાલમ અને કન્નડના સ્ટાર્સને સમર્પિત કરવામાં આવ્યો હતો. ટોલીવુડ મેગાસ્ટાર ચિરંજીવીને અબુ ધાબીના એતિહાદ એરેના, યાસ આઇલેન્ડ ખાતે આયોજિત એવોર્ડ ઇવેન્ટમાં 24 મા આઇફા ફેસ્ટિવલમાં ભારતીય સિનેમા માટે ઉત્કૃષ્ટ સિદ્ધિ માટે પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. તે ઉપરાંત વિવિધ સાઉથ સિનેમાના Actor અને Actress ને સન્માનિત કરાયા હતાં.

આ પણ વાંચો: આ Porn Star એ વર્ષ 2024 માં 600 યુવાનો સાથે સેક્સ કરવાની ઈચ્છા વ્યક્ત કરી

IIFA 2024 માં સાઉથ સિનેમાના વિજેતાઓની યાદી નીચે મુજબ

  • Best Film (Tamil ) : જેલર
  • Best Actor (Telugu) : નાની (દસરા)
  • Best Actor (Tamil ) : વિક્રમ (Ponniyin Selvan: II)
  • Best Actress (Tamil ) : ઐશ્વર્યા રાય (Ponniyin Selvan: II)
  • Best Director (Tamil ) : મણિરત્નમ (Ponniyin Selvan: II)
  • Best Music direction (Tamil ) : એઆર રહેમાન (Ponniyin Selvan: II)
  • Best Negative Role (Telugu): શાઇન ટોમ ચાકો (દશેરા)
  • Best Negative Role (Malayalam): અર્જુન રાધાકૃષ્ણન (કન્નુર સ્ક્વોડ)
  • Best Supporting Role (પુરુષ – Tamil ): જયરામ (Ponniyin Selvan: II)
  • Best Supporting Role (સ્ત્રી – Tamil ): સહસ્ત્ર શ્રી (ચિથા)
  • ભારતીય સિનેમામાં ઉત્કૃષ્ટ સિદ્ધિ : ચિરંજીવી
  • ભારતીય સિનેમામાં ઉત્કૃષ્ટ યોગદાન : પ્રિયદર્શન
  • ભારતીય સિનેમાની આ વર્ષની શ્રેષ્ઠ મહિલા : સામંથા રૂથ પ્રભુ
  • ગોલ્ડન લેગસી એવોર્ડ: રિષભ શેટ્ટી
  • બેસ્ટ ડેબ્યુ (સ્ત્રી – કન્નડ): આરાધના રામ (કટેરા)

અંતિમ દિવેસ IIFA Rocks નું આયોજન કરાયું છે

IIFA 2024 એ અબુ ધાબીમાં 29 સપ્ટેમ્બર સુધી કાર્યરત છે. તે ઉપરાંત IIFA 2024 ના અંતિમ દિવેસ IIFA Rocks નું આયોજન કરાયું છે. તેની અંદર ભારતના પ્રખ્યાત ગાયકો અને કલાકારો પ્રદર્શન કરતા જોવા મળશે. ત્યારે તેના અંતર્ગત IIFA 2024 ના સમાપન સમારોહમાં હનિ સિંહ, શિલ્પા રાવ અને શંકર એહસાન લોય પણ પોલાના સૂરોથી અબુ ધાબીની ધરતી ગુંજવશે.

આ પણ વાંચો:  Bhool Bhulaiyaa 3 થી ફરી એકવાર બોલીવૂડ સાથે સિનેમાઘરોમાં ફેલાશે મંજુલિકાનો ખૌફ!