- પૌરાણિક કથાઓમાં Earth શેષનાગના હૂડ ઉપર છે
- સૂર્ય એ સૌરમંડળનું સૌથી બહારનો ભાગ છે
- આપણી Earth એક જ ઝડપે ફરતી રહે છે
how earth floats in space : પ્રાચીન કાળથી Astronomers અને આધુનિક Scientists Space ના સહસ્યોને ઉજાગર કરવા માટે મથામણ કરી રહ્યા છે. જોકે તેમાંથી અનેક રહસ્યો ઉજાગર કરવામાં આવ્યા છે. ખાસ કરીને પ્રાચીન કાળમાં એવું માનવામાં આવી રહ્યું હતું કે, ધરતીએ સપાટ છે. પરંતુ સમય જતા માલૂમ પડ્યું કે, ધરતી ખરેખર એક ગોળ ઈંડાકારની છે. અને તેની તસવીરો પણ આધુનિક કાળમા આપી સામે આવી છે. ત્યારે આ અહેવામાં વધુ એખ Earth સાથે સંકળાયેલો પ્રશ્ન ઉકેલી નીકાળવામાં આવ્યો છે.
પૌરાણિક કથાઓમાં Earth શેષનાગના હૂડ ઉપર છે
આપણે જે Earth પર રહીએ છીએ તેના વિશે ઘણા રહસ્યો જાણવા મળ્યા છે. તેની સુંદરતા અને લીલીછમ ખીણો સિવાય પણ ઘણું બધું છે જે અત્યાર સુધી ગુપ્ત જ રહ્યું છે. તો કેટલાક પ્રશ્નો માત્ર પ્રશ્નો જ રહી જાય છે. પરંતુ Space અને Earth સાથે જોડાયેલો એક ખાસ પ્રશ્ન છે. તે પ્રશ્ન એ છે કે, Space માં Earth શેના ઉપર ટકી રહી છે. તે ક્યારે પણ Astronomers અને Scientists ની શોધમાં કેમ સામે આવ્યું નથી.
આ પણ વાંચો: Space માં લક્ઝરી હોટલ જેવું સ્પેશ સ્ટેશન સુવિધાઓથી સજ્જ, જુઓ Video
સૂર્ય એ સૌરમંડળનું સૌથી બહારનો ભાગ છે
Quora એ એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. જ્યાં દરેક લોકો પોતાની સમસ્યા સાથે જોડાયેલા પ્રશ્નો પૂછે છે. અને ત્યારે Quora ઉપર હાજર વિદ્યવાન લોકો અને જ્ઞાની લોકો પોતાની સક્ષમતા અનુસાર પ્રશ્નોના જબાવ આપતા હોય છે. પૌરાણિક કથાઓ કહે છે કે Earth શેષનાગના હૂડ પર રહે છે. પરંતુ વાસ્તવિક ધોરણે Spaceમાં ગુરુત્વાકર્ષણ બળને કારણે ટકી રહી છે. તો ન્યૂટનનો નિયમ કહે છે કે પદાર્થનું વજન જેટલું વધારે હશે, તેનું ગુરુત્વાકર્ષણ બળ વધારે હશે. સૂર્ય એ સૌરમંડળનું સૌથી બહારનો ભાગ છે.
આપણી Earth એક જ ઝડપે ફરતી રહે છે
તેથી તેના ગુરુત્વાકર્ષણને કારણે Earth તેની તરફ ખેંચાય છે અને ફરતી રહે છે. તો સરળ ભાષામાં સમજી શકાય છે કે Earth સૂર્ય તરફ નમેલી છે. તેના પર કોઈ બાહ્ય દબાણ ન હોવાથી, તે સૂર્યના ગુરુત્વાકર્ષણ બળને કારણે આ સ્થિતિમાં સૂર્યની આસપાસ ફરતું રહે છે. જ્યાં સુધી તેના પર કોઈ બાહ્ય બળ લાગુ નહીં થાય ત્યાં સુધી તે સમાન ગતિએ સીધું ચાલતું રહેશે અને તેનું સંતુલન ટકી રહેશે. આ જ કારણ છે કે આપણી Earth એક જ ઝડપે ફરતી રહે છે અને પડતી નથી.
આ પણ વાંચો: Leh-Ladakh ના અંબરમાં લાલ ઉર્જાનો જગારો નજરે ચડ્યો, જુઓ Video