Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

આજે આ રાશિના જાતકો થઈ શકે છે વધુ ખર્ચા, જાણો 11 ફેબ્રુઆરીના દિવસનું પંચાંગ

10:26 PM Apr 17, 2023 | Vipul Pandya

આજનું પંચાંગ:

➢ તારીખ   :- ૧૧-૦૨-૨૦૨૨, શુક્રવાર
➢ તિથી  :- વિ. સં. ૨૦૭૮ / મહા સુદ દશમ
➢ રાશિ   :-  વૃષભ (બ,વ,ઉ)
➢ નક્ષત્ર    :-   મૃગશીર્ષ (સવારે ૦૬:૩૮ સુધી  ફેબ્રુઆરી-૧૨)
➢ યોગ    :-   વૈધૃતિ ( સાંજે ૦૭.૫૦ સુધી)
➢ કરણ   :-   ગર (બપોરે ૦૧.૫૨ સુધી)

➢ વિંછુડો કે પંચક :-
➢ પંચક આજે નથી.
➢ વિંછુડો આજે નથી.

➢ સૂર્ય રાશી 
✓ મકર

   ચંદ્ર રાશી
વૃષભ 

➢ સૂર્યોદય :- 

સવારે ૦૭.૦૪ કલાકે   

  સૂર્યાસ્ત :- 

  સાંજે ૦૬.૦૭ કલાકે.


➢ ચંદ્રોદય

૦૧:૨૨ AM

 ચંદ્રાસ્ત

૦૩:૫૩ AM (ફેબ્રુઆરી-૧૨)


➢ અભિજિત મૂહર્ત :-  

બપોરે ૧૨:૧૩ થી ૧૨:૫૮ સુધી.


 રાહુકાળ:-

સવારે ૧૧.૧૨ થી ૧૨.૩૬સુધી


➢ વ્રત અને તહેવાર / દિન વિશેષ :
• કનકધારા સ્ત્રોત્રનો પાઠ કરવો.
• દશમ સમાપ્તિબપોરે ૦:૫૨ સુધી
 તારીખ :- ૧૧૦૨-૨૦૨૨શુક્રવાર / મહા સુદ દશમના ચોઘડિયા

દિવસના ચોઘડિયા

ચોઘડિયું

  :  સમય

લાભ

૦૮: થી ૧૦:૦૦

અમૃત

૧૦:૦૦ થી ૧૧:૨૫

શુભ

૧૨:૫૦ થી ૦૨.૧૫

 

રાત્રીના ચોઘડિયા

ચોઘડિયું

  :  સમય

લાભ  :

૦૯:૪૦ થી ૧૧:૧૫

 

❖ મેષ (અ, લ , ઈ) :- 
➢ સ્વભાવમાં બદલાવ આવે.
➢ કમરની સમસ્યા રહે.
➢ જમીન મકાનમાં લાભ થાય.
➢ બેચેની રહ્યા કરે.
➢ શુભ કલર પીળો
➢ શુભ નંબર –

 

❖ વૃષભ (બ, વ, ઉ) :- 
• ધન કામમાં ન આવે.
• ફિજુલ ખર્ચા રહ્યા કરે.
• બેદરકારી ન રાખવી.
• લગ્નના યોગ પ્રબળ બને.
• શુભ કલર – ક્રીમ
• શુભ નંબર –

 

❖ મિથુન (ક, છ, ઘ) :-
• વેપારી વર્ગનેફાયદો જણાય.
• કીમતી વસ્તુનું ધ્યાન રાખવું. 
• સંતોષ મુજબ પરિણામ મળે. 
• પરિવારમાં ખુશી આવે. 
• શુભ કલર – જાંબલી
• શુભ નંબર –

 

❖ કર્ક (ડ , હ) :- 
• ખર્ચ પર અંકુશ મુકવો. 
• ખોટો લાંબો વિચાર ન કરવો. 
• પ્રવાસના યોગ બને.
• ઘરમાં ફેરફાર કરવાનું મન થાય. 
• શુભ કલર – કાળો
• શુભ નંબર –

 

❖ સિંહ (મ , ટ) :- 
• મહત્વની યોજના અમલમાં મુકાય.
• આર્થિક લાભ થાય.
• બાળકથી લાભ થાય.
• ગુસ્સા પર કાબૂ રાખવો.
• શુભ કલર –રાખોડી
• શુભ નંબર –

 

❖ કન્યા (પ , ઠ, ણ) :-
• આરામ મહત્વનો રહે.
• ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું.
• સાચી સલાહ મળે.
• કોઈ ખાસ આયોજન થાય.
• શુભ કલર – ભૂરો
• શુભ નંબર –

 

❖ તુલા (ર , ત) :- 
• ટીવી જોવામાં સમય બગડે.
• કોઈની પર વિશ્વાસ ન મૂકવો.
• ખોટી જગ્યા પર સહી ન થાય તેનું ધ્યાન રાખવું.
• અનુભવીએ માણસની સલાહ લેવી.
• શુભ કલર –પીળો
• શુભ નંબર –

 

❖ વૃશ્વિક (ન, ય) :- 
• લોકો ઉપર દયા ખાવી નહીં.
• જીવનમાં હુંફઉમેરાય.
• સમય ઘણું શીખવી જાય.
• અન્ય ઘણી જગ્યાએ ધ્યાન રાખવું.
• શુભ કલર –લાલ
• શુભ નંબર –

 

❖ ધન (ભ, ધ, ફ, ઢ) :-
• ધંધામાં જાગૃતતા આવે.
• મુશ્કેલી જણાય.
• નાની વાતો મોટી ન કરવી.
• ધનલાભ થાય.
• શુભ કલર – સોનેરી
• શુભ નંબર –

 

❖ મકર (ખ, જ) :- 
• સપના સાકાર થાય. 
• સૌંદર્યમાં વધારો થાય.
• લોકોનું સારું સંભળાય.
• સમયનો બગાડ ન કરવો.
• શુભ કલર –સફેદ
• શુભ નંબર –

 

❖ કુંભ (ગ, શ, સ, ષ) :- 
• એકાએકસારાસમાચારમળે.
• વાંચવાનું મન થાય.
• પ્રેમ ગુલાબની જેમ ખીલી.
• લાંબુ વિચારવાનું છોડો.
• શુભ કલર – લીલો
• શુભ નંબર –

 

❖ મીન (દ, ચ, ઝ, થ) :- 
• ઈચ્છાકરીએતેમળે. 
• સખતમહેનતકરવીપડે.
• લગ્નયોગપ્રબળબને.
• બોલવાનુંનથાયતેનુંધ્યાનરાખવું.
• શુભ કલર – આસમાની
• શુભ નંબર –

 

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

(મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ