Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

જુનાગઢમાં ભડકાઉ ભાષણ કરનારા મૌલાનાની વધી મુશ્કેલી

11:55 PM Feb 07, 2024 | Hardik Shah

જુનાગઢ (Junagadh) માં ભડકાઉ ભાષણ કરનારા મૌલાનાની મુશ્કેલીમાં વધારો થયો છે. આજે મૌલાના સહિત 3 આરોપીઓને કોર્ટે શરતી જામીન આપ્યા હતા. જોકે, આ આરોપીઓને એક કેસમાં જામીન (Bail) મળ્યા તો બીજા કેસમાં સકંજો કસાયો છે. કચ્છ પોલીસે (Kutch Police) સામખિયાળીના કેસમાં ટ્રાન્સફર વોરન્ટના આધારે મૌલાનાનો કબજો મેળવ્યો હતો.

શું હતો મામલો?

31મી જાન્યુઆરીના રોજ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના સામખીયાળી ખાતે એક ધાર્મિક કાર્યક્રમમાં મૌલાના મુફ્તી સલમાન અઝહરી (Mufti Salman Azhari) એ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં મૌલાનાએ ભડકાઉ ભાષણ આપ્યું હતું. અહીં સલમાન અઝહરીએ ભડકાઉ અને ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું ત્યારબાદ આયોજક અને મૌલાના સલમાન અઝહરી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ પણ વાંચો – Video : MLA ફતેસિંહ ચૌહાણનું વિવાદિત નિવેદન

આ પણ વાંચો – Gandhinagar : વાવોલ ગામે શાળા આવી વિવાદમાં, બાળકો પાસે કરાવવામાં આવ્યું કામ

આ પણ વાંચો – Junagadh News : મૌલાના મુફ્તી સલમાન અઝહરી સહિત 3 આરોપીઓને કોર્ટે આપ્યા જામીન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ