Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Junagadh : ખાનગી હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીનો આપઘાતનો પ્રયાસ

12:13 PM Aug 22, 2023 | Viral Joshi

જૂનાગઢની ખાનગી હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. વધારે માત્રામાં ઉંઘની ગોળી ખાઈ લઈ વિદ્યાર્થીનીએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ મામલે જૂનાગઢ તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

તપાસ શરૂ

મળી રહેલી પ્રાથમિક વિગત પ્રમાણે વિદ્યાર્થીની સાથે કોલેજમાં અભ્યાસ કરતા યુવકે લગ્નની લાલચ આપી અવારનવાર દુષ્તકર્મ આચર્યું અને યુવતીએ સંબંધ રાખવાની ના પાડતા ફોટો વાયરલ કરી દેવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું.

આ પણ વાંચો : BHAVNAGAR : ઉત્તરાખંડથી 6 મૃતદેહોને લવાયા વતનમાં, અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.