+

‘સગીર આરોપીઓને આજીવન કેદની સજા’

ઝારખંડની ધનબાદ જુવેનાઇલ કોર્ટે મર્ડર કેસમાં એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. બહુચર્ચિત સૌરવ હત્યાકાંડ પ્રકરણે જારખંડની જ્યુવેનાઈલ કોર્ટે સૌપ્રથમવાર સગીરોને ઉમર કેદની આકરી સજાનો નિર્દેશ કર્યો છે. એટલું જ નહીં, કોર્ટે સગીર અપરાધીઓને 10 હજારનો દંડ પણ ફટકાર્યો છે. ઝારખંડની જુવેનાઇલ કોર્ટે કાયદાના સંઘર્ષમાં આવતા આરોપીઓને હત્યાના કેસમાં દોષિત સાબિત કર્યાં છે.ઉલ્લેખનીય છે કે, વર્ષ 2015àª

ઝારખંડની ધનબાદ જુવેનાઇલ કોર્ટે મર્ડર કેસમાં એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. બહુચર્ચિત સૌરવ હત્યાકાંડ પ્રકરણે જારખંડની જ્યુવેનાઈલ કોર્ટે સૌપ્રથમવાર સગીરોને ઉમર કેદની આકરી સજાનો નિર્દેશ કર્યો છે. એટલું જ નહીં, કોર્ટે સગીર અપરાધીઓને 10 હજારનો દંડ પણ ફટકાર્યો છે. ઝારખંડની જુવેનાઇલ કોર્ટે કાયદાના સંઘર્ષમાં આવતા આરોપીઓને હત્યાના કેસમાં દોષિત સાબિત કર્યાં છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2015ના કાયદા મુજબ આ સગીર આરોપીઓને કોર્ટે દોષિત ગણ્યા છે. દોષિત સગીર આરોપીઓ પર આરોપ છે કે તેમણે છોકરીની છેડતીનો વિરોધ કરનારા તેના ભાઈને જ મોતને ઘાટ ઉતારી દીધો હતો. કોર્ટના આ ઐતિહાસિક નિર્દેશથી ખળભળાટ મચી ગયો છે.
Whatsapp share
facebook twitter