Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે બજેટને નિરાશાજનક ગણાવ્યું

07:32 AM May 04, 2023 | Vipul Pandya

સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ કિરીટ સોનીએ બજેટ પર પ્રતિક્રિયા આપી છે. તેઓએ કહ્યું કે, આ બજેટ નિરાશાજનક છે અને લોકોને જે અપેક્ષા હતી. એ મુજબ બજેટમાં કોઈ જ જોગવાઈ નથી. આ ઉપરાંત ઘણા સમયથી અલંગ ઉદ્યોગ માટે ઈમ્પોર્ટ કસ્ટમ ડ્યૂટી ઘટાડવાની અપેક્ષા હતી. તે પણ પૂરી નથી થઈ અને અલંગ ઉદ્યોગ માટે સ્ક્રેપિંગ કેપેસિટી ડબલ કરવાની વાત હતી એ પણ પૂર્ણ નથી કરાઇ.