+

અભિલાષ ઘોડાની પ્રદેશ ભાજપ દ્વારા સાંસ્કૃતિક સેલ કમિટીમાં વરણી

પ્રદેશ ભાજપ દ્વારા સાંસ્કૃતિક સેલ માટે એક ખાસ કમિટીની રચના કરવામાં આવી હતી. અમદાવાદ શહેર અધ્યક્ષ અમિતભાઇ શાહ દ્વારા નિયુક્તિ કરાઇ હતી. સાંસ્કૃતિક સેવાને વેગવંત બનાવવાનાં ભાગરૂપે અભિલાષભાઇ ઘોડાને અમદાવાદ શહેર માટે સંયોજક તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી, આ સાથે જ હિમાંશુભાઇ ચૌહાણને અસારવા વિધાનસભા માટે સહ સંયોજક તરીકે ખાસ જવાબદારી મળી હતી. અભિલાષભાઇ ઘોડાની વરણી કરાતા તેમણà«
પ્રદેશ ભાજપ દ્વારા સાંસ્કૃતિક સેલ માટે એક ખાસ કમિટીની રચના કરવામાં આવી હતી. અમદાવાદ શહેર અધ્યક્ષ અમિતભાઇ શાહ દ્વારા નિયુક્તિ કરાઇ હતી. સાંસ્કૃતિક સેવાને વેગવંત બનાવવાનાં ભાગરૂપે અભિલાષભાઇ ઘોડાને 
અમદાવાદ શહેર માટે સંયોજક તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી, આ સાથે જ હિમાંશુભાઇ ચૌહાણને અસારવા વિધાનસભા માટે સહ સંયોજક તરીકે ખાસ જવાબદારી મળી હતી. અભિલાષભાઇ ઘોડાની વરણી કરાતા તેમણે કલાજગતનાં હીતમાં નિષ્ઠાપૂર્વક કાર્ય કરતા રહેવાની નેમ વ્યકત કરી હતી.
Whatsapp share
facebook twitter