+

રમૂજી વીડિયો વાયરલ, ગર્લફ્રેન્ડને મળવા યુવકનો અનોખો પેંતરો

સોશિયલ મીડિયા પર જુદા-જુદા રમૂજી વીડિયો વાયરલ થતા હોય છે. ત્યારે અમે આજે તમને એવો જ એક વીડિયો દર્શીવીશું, જેને જોઇને તમારી આંખો પહોળી થઇ જશે અને તમારું હાસ્ય નહીં રોકી શકો.જેમ-જેમ 14 ફેબ્રુઆરી (વેલેન્ટાઈન ડે) નજીક આવી રહી છે. તેમ તેમ પ્રેમી પંખીડાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બે પ્રેમીઓએ  કંઇક એવું કર્યું  કે તમે પણ તે જાણીને આશ્ચર્યમાં મૂકાઈ જશો. બનાવની વાત કરીએ તો એક યુવક તેની ગર્લફ
સોશિયલ મીડિયા પર જુદા-જુદા રમૂજી વીડિયો વાયરલ થતા હોય છે. ત્યારે અમે આજે તમને એવો જ એક વીડિયો દર્શીવીશું, જેને જોઇને તમારી આંખો પહોળી થઇ જશે અને તમારું હાસ્ય નહીં રોકી શકો.
જેમ-જેમ 14 ફેબ્રુઆરી (વેલેન્ટાઈન ડે) નજીક આવી રહી છે. તેમ તેમ પ્રેમી પંખીડાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બે પ્રેમીઓએ  કંઇક એવું કર્યું  કે તમે પણ તે જાણીને આશ્ચર્યમાં મૂકાઈ જશો. બનાવની વાત કરીએ તો એક યુવક તેની ગર્લફ્રેન્ડને લઇને હોસ્ટેલની બહાર લઈ જઈ રહ્યો છે. પરંતુ ખબર છે કેવી રીતે? સૂટકેસમાં. તમે સાંભળીને આશ્ચર્યમાં મૂકાઈ ગયા ને. જી હા આ વાત ખરી છે. ફિલ્મી સ્ટાઇલમાં છે, એક યુવાન તેની ગર્લફ્રેન્ડને સૂટકેસમાં છુપાવીને હોસ્ટેલની બહાર લઈ જતો હતો. જોકે આ સમગ્ર ઘટનાનો રમુજી વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.લોકોને આ રમૂજી વીડિયો ખૂબજ પસંદ આવી રહ્યો છે અને લોકો આ વીડિયો પર  પર લોકો રમૂજી કોંમેન્ટસ પણ કરી રહ્યા છે.
 વીડિયોમાં જોઈ શકાય છે કે ગેટ પાસે એક વ્યક્તિ પાસે રહેલી સૂટકેસની તપાસ કરે છે અને તે સૂટકેસ પાસેથી થોડો પાછળ હટી જાય છે. સિક્યોરિટી ગાર્ડે સૂટકેસ ખોલતાં જ છોકરી અંદરથી બહાર આવે છે. જો કે આ વીડિયો ક્યાંનો અને ક્યારેનો છે તે અંગે કોઈ માહિતી સામે આવી નથી, પરંતુ આ વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે.
Whatsapp share
facebook twitter