Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Sunrise ના સમયે સુર્યની પ્રથમ કિરણ પૃથ્વની આ ધરાને સ્પર્શ કરે છે

04:59 PM Oct 18, 2024 |
  • સુર્યની પ્રથમ કિરણ Millennium Island ને સ્પર્શ કરે
  • સૌથી વધુ સમય પસાર કરેલું સ્થળ પણ માનવામાં આવે
  • Kiribati એ 33 સાગર કિનારાઓથી બનેલો એક વિસ્તાર

First Place On Earth Where Sun Rises :Sunrise ને નિહાળવું એ સૌથી આહ્લાદાયક દ્રશ્યો પૈકી એક છે. ત્યારે વિચારો કે તમે કોઈ એવા સ્થળ ઉપર રહેતા હોય, જ્યાં ધરતી ઉપર આવતી સુર્યની કિરણ સૌ પ્રથમ તમારા વિસ્તારમાં પડતી હોય. ત્યારે આવું એક સ્થળ શોધી પાડવામાં આવ્યું છે. આ સ્થળ ઉપર સુર્યની પહેલી કિરણ પડે છે. જેના સામાન્ય ભાષામાં ઉગતા સુર્યની ભૂમિ માનવામાં આવે છે. આ સ્થળ પ્રશાંત મહાસાગરની વચ્ચે આવેલી છે.

સુર્યની પ્રથમ કિરણ Millennium Island ને સ્પર્શ કરે

Kiribati ના Caroline Island ની નજીક આવેલા Millennium કિનારામાં ઉપર ધરતી ઉપર પડતી સુર્યની કિરણો પૈકી સૌ પ્રથમ સુર્યની કિરણ અહીંયા પડે છે. એટલે કે સુર્યની પ્રથમ કિરણ Millennium Island ને સ્પર્શ કરે છે. તે ઉપરાંત Millennium Island ઉપર જ સૌ પ્રથમ સવાર પડે છે. અહીંયા Sunrise ના દ્રશ્યોને નિહાળવું એ યાદગાર બની જાય છે. કારણ કે… આ સ્થળ ભૂમધ્યસાગર જેવું છે.

આ પણ વાંચો: NASA એ Asteroid ને નષ્ટ કરવાનો ઉપયોગ શોધ્યો, જાણો કેવી રીતે

સૌથી વધુ સમય પસાર કરેલું સ્થળ પણ માનવામાં આવે

Kiribati ને પ્રાચીને કાળથી વિશ્વનું સૌથી વધુ સમય પસાર કરેલું સ્થળ પણ માનવામાં આવે છે. જોકે વાસ્તવકિ ધોરણે Sunrise અને સુર્યાસ્ત જેવી કોઈ ઘટના અંતરિક્ષના માધ્યમથી સત્ય નથી. પરંતુ જ્યારે પૃથ્વી સુર્યની પ્રદક્ષિણા કરે છે. ત્યારે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય છે. તેથી પૃથ્વીનો એક ભાગમાં જ્યારે દિવસ હોય છે, ત્યારે અન્ય ભાગમાં અંઘારપટ છવાયેલો રહે છે. તે ઉપરાંત આ બંને ઘટનાઓનું સર્જન કરતી એક વાસ્તવિક રેખા તૈયાર કરવામાં આવી છે.

Kiribati એ 33 સાગર કિનારાઓથી બનેલો એક વિસ્તાર

International Date Line એ ધરતી ઉપર Sunrise અને સુર્યાસ્તની ઘટનાનું પ્રતિબિંબ માનવામાં આવે છે. ત્યારે International Date Line એ Kiribati ના Millennium Island ની આસપાસ આવેલી છે. Millennium Island ની શોધ વૈજ્ઞાનિકો દ્વારા 90 ના દાયકામાં કરવામાં આવી હતી. જોકે Kiribati એ 33 સાગર કિનારાઓથી બનેલો એક વિસ્તાર છે. ત્યારે તેનો એક Millennium Island છે. Millennium Island ને દુનિયાના સૌથી સુંદર કિનારોમાં અવ્વલ આવે છે.

આ પણ વાંચો: Space માં પૃથ્વી કેવી રીતે તે ટકી રહી છે, જાણો તેનું કારણ