Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Film Devara માં એનટીઆર કે પછી સૈફ અલી ખાન કોણ કરશે અંત દેવરાનો?

08:05 PM Sep 10, 2024 |
  • દેવરાને મારી ગામવાસીઓનો મસિહા બનવા માટેની દોડ
  • Jr NTR અને સૈફ અલી ખાન એકબીજાની પણ આમને-સામને
  • Film સિનેમાઘરોમાં 27 ઓગસ્ટના રોજ રિલીઝ કરવામાં આવશે

Film Devara Trailer : Film Devara નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું દિગ્દર્શક કોરતાલા શિવા છે. ત્યારે દિગ્દર્શક કોરતાલા શિવાએ Film Devara માં Jr NTR, જાહ્નવી કપૂર અને સૈફ અલી ખાન જેવા દિગ્ગજ કલાકારોને ફિલ્મમાં સ્ટાર કાસ્ટ તરીકે લીધા છે. તે ઉપરાંત આ 3 કલાકાર Film Devara માં મુખ્ય કિરદાર તરીકે જોવા મળશે. જોકે દેશભરમાં આ 3 કાલાકારોના ચાહક વર્ગ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. ત્યારે Film Devara નું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે.

Jr NTR અને સૈફ અલી ખાન એકબીજાની પણ આમને-સામને

Film Devara નું ટ્રેલર એક્શનથી ભરપૂર છે. ફિલ્મમાં દેવરાએ સાગરને ખુનથી ભરીને લાલ મૂક્યું છે. Film Devara માં લીડ રોલમાં જોવા મળતા Jr NTR એ ટ્રેલરમાં એકદમ ખુખારા લૂકમાં જોવા મળી રહ્યા છે. Jr NTR એ ફિલ્મના ટ્રેલર પોતાની આગવી ભૂમિકા દર્શાવી છે. જેને જોઈને Jr NTR ના ચાહકો ગદગદ થઈ ગયા છે. Film Devara ના ટ્રેલરમાં જોઈ શકાય છે કે, ફિલ્મમાં એક ખાસ પ્રકારની અને નવતર Cinematography નો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: આ મોડેલે તો હદ વટાવી! કેમેરા સામે ઊતારી દીધા કપડાં અને પછી..!

દેવરાને મારી ગામવાસીઓનો મસિહા બનવા માટેની દોડ

Film Devara ના ટ્રેલરમાં જણાવવામાં આવ્યું છે કે, દેવરા નામના વ્યક્તિથી એક સંપૂર્ણ ગામ મુશ્કેલીમાં પસાર થઈ રહ્યું છે. દેવરાના પ્રકોપથી દરેક ગામવાસી તેના ભય અનુભવે છે. ત્યારે Film Devara માં Jr NTR અને સૈફ અલી ખાન દેવરાને શોધીને તેને મારી નાખવા માટે આગળ આવે છે. ત્યારે દેવરાને મારી ગામવાસીઓનો મસિહા બનવા માટેની દોડમાં Jr NTR અને સૈફ અલી ખાન એકબીજાની પણ આમને-સામને આવી જાય છે. જોકે ફિલ્મના ટ્રેલરમાં સ્પષ્ટ નથી કરવામાં આવ્યું કે, આખરે દેવરા છે કોણ?

Film સિનેમાઘરોમાં 27 ઓગસ્ટના રોજ રિલીઝ કરવામાં આવશે

Film Devara ને Jr NTR ફિલ્મ હાઉસ હેઠળ તૈયાર કરવામાં આવી છે. Film Devara ને બનાવવા માટે કરોડો રૂપિયા દાવ પર લગાવવામાં આવ્યા છે. અને આ કરોડો રૂપિયા Film Devara ના ટ્રેલરમાં જોઈ શકાય છે કે, એક ખાસ પ્રકારના એક્શન અને Cinematography નો ઉપયોગ કરવામાં આવ્યો છે. Film Devara એ સિનેમાઘરોમાં 27 ઓગસ્ટના રોજ રિલીઝ કરવામાં આવશે.

આ પણ વાંચો: Deepika Padukone ની દીકરીને આર્શિવાદ આપવા અંબાણી પરિવાર પહોંચ્યું