Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Amazon CEO એ મારી પત્નીને Seduced કરી અને છૂટાછેડા કરાવ્યા…

10:45 PM Aug 23, 2024 |
  • Amazon CEO પર મરાહ અને લાલચાવવાનો આરોપ મૂક્યો

  • Ethan Evans એ મનેજેર તરીકે Amazon માં જોડાયા

  • સૌ પ્રથમ મારી પત્ની મને નજરઅંદાજ કરવા લાગી

Amazon Ex VP Ethan Evans: આ કળિયુગમાં લોકો ધીમે-ધીમે અન્ય વ્યક્તિઓ અવિશ્વાસુ બની રહ્યા છે. તેની પાછળનું કારણ લોકો સ્વાર્થી બની રહ્યા છે. તો અવિશ્વાસ અને સ્વાર્થથી બંધાયેલા સંબંધ ક્યારે પણ સમાજિક કે પછી પારિવારિક ધોરણે ટકી શકતા નથી. ત્યારે આવો જ એક કિસ્સો વિશ્વની સૌથી પ્રખ્યાત કંપનીમાંથી સામે આવ્યો છે. આ કંપનીનું Amazon છે. તો કિસ્સો Amazon ની કમાન સંભાળતા દિગ્ગોજ વ્યક્તિ સાથે જોડાયેલો છે.

Amazon CEO પર મરાહ અને લાલચાવવાનો આરોપ મૂક્યો

ત્યારે વિશ્વવિખ્યાત કંપની Amazon ના પૂર્વ ઉપાધ્યક્ષએ Amazon CEO પર પોતાની પત્નીને ગુમરાહ અને લાલચાવવાનો આરોપ મૂક્યો છે. તેમણે આ અંગે લેખિતમાં નિવેદન આપ્યું છે. જેના કારણે આ મામલો વિશ્વમાં ચર્ચાનો વિષય બની ગયો છે. તો Amazon ના પૂર્વ Vice President Ethan Evans સોશિયલ મીડિયા પર આ વાતની પુષ્ટિ કરી છે. તો Ethan Evans એ દાવો કર્યો છે કે, જ્યારે Amazon ની શરૂઆત થઈ હતી, અને તેઓ તેની સાથે જોડાયા હતાં. ત્યારે Amazon CEO તેમની પત્નીને ગુમરાહ કરી હતી. જેના કારણે Ethan Evans ના છૂટાછેડા થઈ ગયા હતાં.

આ પણ વાંચો: ગુપ્તાંગથી લઈ આંખની કીકી સુધી અમેરિકાની આ મહિલાએ કરાવ્યા Tattoo

Ethan Evans એ મનેજેર તરીકે Amazon માં જોડાયા

જોકે આ મામલે Ethan Evans જે આરોપો લગાવ્યા છે, તેને લઈ દરેક લોકો શંકાની સ્થાને Jeff Bezos ને મૂકી રહ્યા છે. જોકે Amazon ના શરૂઆતી સમયમાં Ethan Evans એ મનેજેર તરીકે Amazon માં કામ શરું કર્યું હતું. તો 15 વર્ષ સુધી મેનેજર તરીકે કામ કર્યા બાદ તેઓ Amazon માં Vice President ના પદ પર પહોંચી ગયા હતાં. તેના અમુક વર્ષો બાદ તેમણે Amazon ને અલવિદા કહ્યું હતું. જે બાદ તેમણે પોતાની જનરલ શરું કરી હતી. ત્યારે તાજેતરમાં તેમણે પોતાની જનરલમાં ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.

સૌ પ્રથમ મારી પત્ની મને નજરઅંદાજ કરવા લાગી

Ex-Amazon VP એ જનરલમાં લેખિતમાં જણાવ્યું હતું કે, મેં જે કંપનીમાં કામ કર્યું, તે કંપનીના CEO એ મારી પત્નીને ગુમરાહ કરી હતી. ત્યારે સૌ પ્રથમ મારી પત્ની મને નજરઅંદાજ કરવા લાગી હતી. પરંતુ તે બાદ તેનું વર્તન સંપૂર્ણ પણે બદલાઈ ગયું હતું. તો અંતે કંટાળીને અમે છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો હતો. મને ખરેખર અનુભવ થયો છે કે, અમુક આપણે સાપ પાળના હોઈએ છીએ.

આ પણ વાંચો: Japan ની આ મહિલા બની વિશ્વમાં સૌથી વધુ ઉંમર ધરાવતી વ્યક્તિ