+

Justin Bieber ના લગ્નજીવનમાં 6 વર્ષ બાદ દીકરાની કીલકારી ગુંજી

Justin Bieber ના ઘરે દીકરાનું આગમન થયું દીકરાનું નામ પણ તેમના ચાહકો સાથે શેર કર્યું છે દીકરાનું Jack Blues Bieber રાખ્યું છે Justin Bieber-Hailey Bieber Baby Boy : Singer Justin…
  • Justin Bieber ના ઘરે દીકરાનું આગમન થયું

  • દીકરાનું નામ પણ તેમના ચાહકો સાથે શેર કર્યું છે

  • દીકરાનું Jack Blues Bieber રાખ્યું છે

Justin Bieber-Hailey Bieber Baby Boy : Singer Justin Bieber અને તેની પત્ની Hailey Bieber ના જીવનનો એક નવો અધ્યાય શરું થઈ ગયો છે. ત્યારે Justin Bieber-Hailey Bieber ના લગ્નના 6 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. તો લગ્નના 6 વર્ષ બાદ Justin Bieber-Hailey Bieber એ એક બાળકને જન્મ આપ્યો હતો. તો Justin Bieber-Hailey Bieber એ સોશિયલ મીડિયાના માધ્યમથી આ ઘટનાની માહિતી શેર કરી છે. તે ઉપરાંત Justin Bieber-Hailey Bieber ના ઘરે એક દીકરાનું આગમન થયું છે.

Justin Bieber ના ઘરે દીકરાનું આગમન થયું

Justin Bieber-Hailey Bieber એ પોતાના દીકરાની એક ઝલક સોશિયલ મીડિયા શેર કરી છે. તો Hailey Bieber એ પોતાના દીકારાને 24 ઓગસ્ટના રોજ પરોઠના સમયે જન્મ આપ્યો હતો. તે ઉપરાંત 10 મેના રોજ સોશિયલ મીડિયા પર Hailey Bieber ગર્ભવતી છે, તે માહિતી ચાહકોને આપવામાં આવી હતી. ત્યારે Justin Bieber તેની પત્નીનો ફોટો શેર કરીને જણાવ્યું હતું કે, તેની પત્ની ગર્ભવતી છે. અને અમે બંને અમારા બાળકનું આ દુનિયામાં સ્વાગત કરવા માટે તૈયાર છીએ. ત્યારબાદ અનેકવાર જાહેર સ્થળો પર Hailey Bieber ગર્ભવતીની સ્થિતિમાં જોવા મળી હતી.

આ પણ વાંચો: પંચાયત સિરીઝની મંજુ દેવી 1000 બાળકોને લઈને આવી રહી છે

 

View this post on Instagram

 

A post shared by Justin Bieber (@justinbieber)

દીકરાનું નામ પણ તેમના ચાહકો સાથે શેર કર્યું છે

ત્યારે આજરોજ આવેલા દીકરાએ તેમના જીવનમાં નવી ઉમંગ ભરી છે. તે ઉપરાંત દરેક નામચીન વ્યક્તિ પણ Justin Bieber-Hailey Bieber ને અભિનંદન પાઠવી રહ્યા છે. જોકે Justin Bieber-Hailey Bieber એ પોતાના દીકરાની પહેલી ઝલકમાં દીકારાનો માત્ર એક પગનો ફોટો શેર કર્યો છે. તે ઉપરાંત Justin Bieber-Hailey Bieber એ પોતાના દીકરાનું નામ પણ તેમના ચાહકો સાથે શેર કર્યું છે.

દીકરાનું Jack Blues Bieber રાખ્યું છે

Justin Bieber-Hailey Bieber એ પોતાના દીકરાનું Jack Blues Bieber રાખ્યું છે. તો Jack Blues Bieber ના ફોટોના કેપ્શનમાં લખ્યું છે કે, સ્વાગત છે Jack Blues Bieber આ ધરમાં, ત્યારે આ પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં લાખો લોકો તેમને અભિનંદન પાઠવી રહ્યા છે. તો અનેક લોકોએ Jack Blues Bieber ના ચહેરાની તસવીર શેર કરવા અંગે માગ કરી છે.

આ પણ વાંચો: Arshad Warsi એ Kalki 2898 AD ના પ્રભાસને કહ્યો “જોકર” તો ફિલ્મના ડાઇરેક્ટરએ કહી દીધી આ મોટી વાત, હવે KALKI 2 માં…

Whatsapp share
facebook twitter