+

Mouni Roy અને તેના પતિના કિસ કરતા એકથી વધુ ફોટો થયા વાયરલ

દરેક ફોટોમાં મોની રોય તેના પતિને Kiss કરી રહી મોની રોયની આ પોસ્ટ ખુબ જ ચર્ચિત થઈ રહી છે ઈમરાન હાશમી સાથે એક વેબ સીરીઝમાં જોવા મળી હતી Actress Mouni…
  • દરેક ફોટોમાં મોની રોય તેના પતિને Kiss કરી રહી

  • મોની રોયની આ પોસ્ટ ખુબ જ ચર્ચિત થઈ રહી છે

  • ઈમરાન હાશમી સાથે એક વેબ સીરીઝમાં જોવા મળી હતી

Actress Mouni Roy: Bollywood Actress મોની રોય માત્ર તેની ફિટનેસ નહીં, પરંતુ અભિનય માટે પણ લોકપ્રિય છે. તે ઉપરાંત Mouni Roy સોશિયલ મીડિયા ઉપર પણ પોતાના જીવનની દરેક માહિતીઓ શેર કરતી હોય છે. તો Mouni Roy ની દરેક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થતી હોય છે. ત્યારે ફરી એકવાર Mouni Roy ની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી છે. ત્યારે આ વખતે Mouni Roy ની તેના પતિ સાથે ફોટો ઝડપથી વાયરલ થઈ રહી છે. આ ફોટોમાં તેણી વિવિધ રીતે તેના પતિ પર પ્રેમ લૂટાવી રહી છે.

દરેક ફોટોમાં મોની રોય તેના પતિને Kiss કરી રહી

ઉલ્લેખનીય છે કે, આજે Mouni Roy ના પતિ સૂરજ નાંબિયારનો જન્મદિવસ છે. ત્યારે આ ખાસ દિવસ પર Mouni Roy એ તેના પતિ સાથે પસાર કરેલા સમય પરની અમુક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ કરી છે. આ તસવીરોમાં દંપતિ એક પછી એક રોમાન્ટિક પોઝ આપી રહ્યા છે. તે ઉપરાંત દરેક ફોટોમાં Mouni Roy તેના પતિને Kiss કરી રહી છે. ત્યારે આ કિસવાળા ફોટોને કારણે જ Mouni Roy ની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ છે. જ્યારે અન્ય તસવીરમાં બંને એકબીજા સાથે વિવિધ સ્થળોની મજા માણતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો:Natasa Stankovic: ભગવાન પ્રેમથી ઘેરાયેલી છું હવે જીવવા…’,હાર્દિકથી છૂટાછેડા બાદ નતાશાની ઈમોશનલ પોસ્ટ

 

View this post on Instagram

 

A post shared by mon (@imouniroy)

મોની રોયની આ પોસ્ટ ખુબ જ ચર્ચિત થઈ રહી છે

તો Mouni Roy એ આ તસવીરો સાથે પોસ્ટના કેપ્શનમાં લખ્યું હતું કે, પ્રેમાળ પતિ… તમે મારા માટે fantasy બનાવી છે. તમે માત્ર કાગળો પર નહીં, પરંતુ અસલ જીવનમાં પણ આ fantasy મારા માટે બનાવી છે. મેં વાંચેલી પરીઓની વાર્તાઓ તમે મારા માટે સાચી કરી છે. હું તમને ઘણો પ્રેમ કરું છું. મને તારો વ્યવહાર અને સ્વભાવ ખુબ જ પસંદ છે. મારા જીવનના દરેક સારા દિવસ, ત્યારે સરું થયા હતાં. જ્યારે તમે મારા જીવનમાં આવ્યા હતાં. તમને જન્મદિવસની ખુશ શુભકામનાઓ, I Love You. ત્યારે મોની રોયની આ પોસ્ટ ખુબ જ ચર્ચિત થઈ રહી છે.

ઈમરાન હાશમી સાથે એક વેબ સીરીઝમાં જોવા મળી હતી

તો Mouni Roy ના કામની વાત કરીએ તો… તાજેતરમાં ઈમરાન હાશમી સાથે એક વેબ સીરીઝમાં જોવા મળી હતી. જે Disney+ Hotstar પર રજૂ કરવામાં આવી હતી. તો આ વેબ સીરીઝમાં રાજીવ ખંડેલવાલ અને મહિમા મકવાણા જેવા કલાકાર જોવા મળ્યા હતાં. ત્યારે આગામી દિવસમાં પણ અનેક ફિલ્મોમાં મોની રોય તેમના ચાહકો માટે સારી એવી ફિલ્મો અને વેબ સીરીઝ લઈને આવી રહી છે.

આ પણ વાંચો: જ્યારે ઘોર અંધારી રાત્રે શાહરુખ ખાન મહિલા પત્રકાર માટે બન્યા દેવદૂત

Whatsapp share
facebook twitter