+

Bollywood માં વધુ એક કપલ લગ્ન પહેલા માતા-પિતા બન્યા

અમે છેલ્લા 7 વર્ષથી એકબીજાની સાથે છીએ ગત વર્ષે અરમાન અને આશનાએ સગાઈ કરી હતી હવે જોવાનું એ રહે છે કે આ કપલ ક્યારે લગ્ન કરે છે? Singer Armaan Malik:…
  • અમે છેલ્લા 7 વર્ષથી એકબીજાની સાથે છીએ

  • ગત વર્ષે અરમાન અને આશનાએ સગાઈ કરી હતી

  • હવે જોવાનું એ રહે છે કે આ કપલ ક્યારે લગ્ન કરે છે?

Singer Armaan Malik: Bollywood ના લોકપ્રિય ગાયક Armaan Malik ના ચાહકો માટે એક ખુશ ખબર સામે આવી છે. Armaan Malik અને તેમની મંગતેર માતા-પિતા બનવા જઈ રહ્યા છે. આ માહિતી Armaan Malik અને આશના શ્રોફે પોતાની જાતે સોશિયલ મીડિયા પર શેર કરી છે. જ્યારે સોશિયલ મીડિયા પર આ વાતની માહિતી શેર કરવામાં આવી, તે બાદ દરેક લોકોના મોઢે બસ આ લોકો જ ચર્ચાનો વિષય બની ગયા છે.

અમે છેલ્લા 7 વર્ષથી એકબીજાની સાથે છીએ

જોકે અમુક કલાકો પહેલા Armaan Malik એ અને આશના શ્રોફે પોતાના સત્તાવાર Instagram Account પર એક પોસ્ટ કરી હતી. આ ફોટોમાં બંને યુગલો એક કૂતરા સાથે જોવા મળી રહ્યા છે. ત્યારે આ ફોટોને શેર કરતા કેપ્શનમાં લખવામાં આવ્યું હતું કે, અમે છેલ્લા 7 વર્ષથી એકબીજાની સાથે છીએ. અને હવે અમને લાગે છે કે, હવે અમે માતા-પિતા થવા જઈ રહ્યા છીએ. અમે એક puppy ને પોતાના ઘરે લાવીયા છીએ. જેને આશરે એક મહિના પહેલા અમે મળ્યા હતાં.

 

View this post on Instagram

 

A post shared by Aashna Shroff (@aashnashroff)

આ પણ વાંચો: Entertainment: સો. મીડિયા પર વાઇરલ પોસ્ટ અંગે મૃણાલ ઠાકુરે તોડ્યું મૌન

ગત વર્ષે અરમાન અને આશનાએ સગાઈ કરી હતી

ત્યારે એક મહિના પછી તુરંત જ અમે તેને પોતાની સાથે હંમેશા રહેવા માટે લઈને આવ્યા છીએ. અમે puppy ને પોતાનું સંતાન તરીકે સ્વિકારી લીધું છે. ત્યારે આ કેપ્શન સાથે આશના શ્રોફે પણ ફોટો શેર કર્યા છે. ત્યારે આ ફોટોમાં લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. તો અનેક લોકો આ બંનેના કાર્યના વખાણ કરી રહી રહ્યા છે. જોકે Armaan Malik અને આશના શ્રોફે તાજેતરમાં સગાઈ કરી છે. આ ઘટનાના ફોટોમાં પણ તેમણે સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

હવે જોવાનું એ રહે છે કે આ કપલ ક્યારે લગ્ન કરે છે?

 

View this post on Instagram

 

A post shared by Aashna Shroff (@aashnashroff)

નોંધનીય છે કે ગત વર્ષે અરમાન અને આશનાએ એકબીજાને લાંબા સમય સુધી ડેટ કર્યા બાદ સગાઈ કરી લીધી હતી. અરમાને તેના સોશિયલ મીડિયા પર તેની તસવીરો પણ શેર કરી હતી, જેને ચાહકોએ ઘણો પ્રેમ આપ્યો હતો. Armaan Malik એ આશના શ્રોફ સાથે ખૂબ જ રોમેન્ટિક અંદાજમાં સગાઈ કરી હતી. સાથે જ હવે જોવાનું એ રહે છે કે આ કપલ ક્યારે લગ્ન કરે છે? ચાહકો પણ અરમાન અને આશનાના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો: RRR ની સફળતા પાછળ આ મિસ્ટ્રી મેનનો છે હાથ, ફરી એકવાર Rajamouli અને….

Whatsapp share
facebook twitter