Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Samantha ruth prabhu News: જગવિખ્યાત તબીબે Samantha ruth prabhu ને જેલમાં મોકલવાની આપી ધમકી!

10:57 PM Jul 05, 2024 | Aviraj Bagda

Samantha ruth prabhu News: તાજેતરમાં Samantha ruth prabhu એ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. તેના કારાણે તે હાલ ચર્ચાનો વિષય બની છે. તો Samantha ruth prabhu એ આ પોસ્ટમાં Hydrogen Peroxide Nebulization ની વકાલત કરી છે. પરંતુ તેના કારણે તેને નિંદનો સામનો કરવો પડી રહ્યો છે. Samantha ruth prabhu ને The Liver Doc સમેત અનેક તબીબો દ્વારા નિંદાનો સામનો કરવો પડી રહ્યો છે.

  • The Liver Doc એ લેખિતમાં નિંદા કરી

  • એક તબીબે આ યંત્રનો ઉપયોગ કરવાની સલાહ આપી

  • ફેફસાઓમાં બળતરા સાથે અન્ય બીમારીઓ પણ થાય છે

આજરોજ Samantha ruth prabhu એ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં Hydrogen Peroxide Nebulization અને Distilled Water નો ઉપયોગ કરતી જોવા મળી રહી છે. જોકે થોડા વર્ષો પહેલા Samantha ruth prabhu ને myositis નામની એક Autoimmune Condition વિશે જાણ થઈ હતી. આ બીમારીમાં સ્નાયુઓ કમજોર થવા લાગે છે. તો Samantha ruth prabhu માટે આ Hydrogen Peroxide Nebulization ફાયદાકારક છે. તેના કારણે તેની શ્વાસની પેરશાનીનું નિરાકરણ આવી ગયું છે.

The Liver Doc એ લેખિતમાં નિંદા કરી

પરંતુ Samantha ruth prabhu ત્યારે વિવાદમાં આવી, જ્યારે Samantha ruth prabhu એ આ વસ્તુઓનો ઉપયોગ કરવાની સલાહ સોશિયલ મીડિયાના મારફતે અન્ય લોકોને આપી હતી. તો Samantha ruth prabhu ની પોસ્ટ પર Dr. Cyriac Abby Phillips એ જણાવ્યું હતું કે, Samantha ruth prabhu સ્વાસ્થના મામલામાં અજ્ઞાન છે. તમે ખોટી માહિતી લોકોમાં ફેલાવો છે. ત્યારે Samantha ruth prabhu એ આ લેખિત નિંદાનો જવાબ લેખિત રીતે આપ્યો છે.

એક તબીબે આ યંત્રનો ઉપયોગ કરવાની સલાહ આપી

ત્યારે Samantha ruth prabhu એ આ પોસ્ટમાં લખ્યું છે કે, myositis ને કારણે તેમને અલગ અલગ પ્રકારની બીમારીઓનો સામનો કરવો પડતો હતો. તેના કારણે અન્ય દવાઓ પણ લેવી પડતી હતી. જે ઘણી મોંઘી હતી. પરંતુ તેનાથી કોઈ નિરાકરણ આવ્યું નહીં. ત્યારે તેને એક તબીબે Hydrogen Peroxide Nebulization નો ઉપયોગ કરવાની સલાહ આપી હતી. આ સલાહ આપનાર ડોક્ટર પાસે 25 વર્ષનો અનુભવ છે અને તે તેના માટે અસરકારક સાબિત થયો છે.

ફેફસાઓમાં બળતરા સાથે અન્ય બીમારીઓ પણ થાય છે

તો અન્ય તબીબ પણ સૂચવે છે કે, Hydrogen Peroxide Nebulization અને Distilled Water Nebulization શ્વાસ માટે હાનિકારક છે. ફેફસાઓમાં બળતરા સાથે અન્ય બીમારીઓ પણ થાય છે. અને Distilled Water ને કારણે hydrogen peroxide ફાયદાકારક સાબિત થઈ શકે છે. પરંતુ અયોગ્ય ઉપયોગ જોખમો પેદા કરી શકે છે. ડૉક્ટરો નેબ્યુલાઇઝેશન માટે ખારા પાણીની ભલામણ કરે છે, કારણ કે તે ફેફસાં માટે સલામત છે.

આ પણ વાંચો: Justin Bieber Perform: આજે Justin Bieber પોતાના અવાજથી મુંબઈ ગજવશે, પણ આના માટે અધધધ પૈસા લીધા