Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ઈંડાપ્રેમી મોડલ! એક દિવસમાં 40 ઈંડા ખાતી ફિટનેસ મોડલને બોયફ્રેન્ડે…

05:10 PM Oct 15, 2024 |
  • Rosana Ferreira ની ડાયટે હાલાકી ઉભી કરી
  • તેનો બોયફ્રેન્ડ પણ તેને છોડીને જતો રહ્યો હતો
  • એક મહિનાની અંદર આશરે 1200 ઈંડા ખાય છે

Girl eat 1200 eggs per month : ભોજનમાં ઈંડાએ સૌથી સ્વાદિષ્ટ વાનગીઓની યાદીમાં સ્થાન ધરાવે છે. તેની સાથે ઈંડામાં વિવિધ પ્રકારના પોષકતત્વો પણ હોય છે. ત્યારે મોટાભાગના લોકો ઈંડાની વાનગીઓ સવારના નાસ્તામાં ખાવાનું પસંદ કરે છે. તેથી દિવસભર એક ખાસ પ્રકારની કામ કરવાની શક્તિ મળે છે. તે ઉપરાંત ઈંડાનું સૌથી વધુ સેવન ફિટનેસ કરતા વ્યક્તિઓ ઉપયોગ કરે છે. જોકે એક એવિ મહિલા સામે આવી છે, જે દિવસભર એટલા પ્રમાણમાં ઈંડા ખાય છે. તેને કારણે તેની નજીક આવેલા દરેક લોકો તેનાથી દૂર થઈ રહ્યા છે.

Rosana Ferreira ની ડાયટે હાલાકી ઉભી કરી

Rosana Ferreira એ બ્રાઝીલની રહેવાસી છે. Rosana Ferreira એ વર્ષ 2011 માં મિસ બમ-બમ નામની પ્રતિયોગિતમાં વિજેતા રહી હતી. ત્યારે Rosana Ferreira ના ઈન્સ્ટાગ્રામ ઉપર આશરે 1.5 લાખ લોકો તેને ફોલો કરે છે. Rosana Ferreira એ પોતાની ફિટનેસની ખુબ જ કાળજી રાખે છે. Rosana Ferreira એ પોતાનું સહેજ પણ વજન વધારવા ઈચ્છતી નથી. તેના કારણે Rosana Ferreira એ ફિટનેસ સાથે ખાણીપીણીનું પણ અચૂક ધ્યાન રાખે છે. Rosana Ferreira એ પ્રોટીનવાળી વાનગીઓ વધુ ખાવાનું પસંદ કરે છે.

આ પણ વાંચો: 85 વર્ષના ઉદ્યોગપતિએ સંતાન પ્રાપ્તિ માટે 24 વર્ષની યુવતી સાથે કર્યા લગ્ન અને…

તેનો બોયફ્રેન્ડ પણ તેને છોડીને જતો રહ્યો હતો

Rosana Ferreira ના મત પ્રમાણે સૌથી વધુ તેને પ્રોટીનવાળી વાનગીઓમાં ઈંડા ખાવાનું સૌથી વધુ પસંદ છે. Rosana Ferreira એ પોતાની ફિટનેસથી સોશિયલ મીડિયા ઉપર સારી એવી કમાણી પણ કરે છે. તે ઉપરાંત Rosana Ferreira એ અન્ય લોકોને પણ ઈંડા ખાવાનું સૂચન કરે છે. Rosana Ferreira એ દિવસ દરમિયાન અનેક ઈંડા ખાય છે. પરંતુ Rosana Ferreira ની આ આદતને કારણે તેનો બોયફ્રેન્ડ પણ તેને છોડીને જતો રહ્યો હતો. ત્યારે Rosana Ferreira એ સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ શેર કરી હતી. તેમાં Rosana Ferreira એ ઈંડાની ખરીદી કરતા જોવા મળી હતી.

એક મહિનાની અંદર આશરે 1200 ઈંડા ખાય છે

Rosana Ferreira એ એક મહિનાની અંદર આશરે 1200 ઈંડા ખાય છે. ત્યારે Rosana Ferreira ના બોયફ્રેન્ડને તેની આ ફિટનેસ અને ડાયટથી ખુબ જ નફરત થવા લાગી હતી. તેનો બોયફ્રેન્ડ જ્યારે પણ તેને કોઈ અન્ય વાનગી ખાવા માટે અથવા કોઈ હોટેલમાં જવાનું કહેતો હતો. ત્યારે Rosana Ferreira એ પોતાની ફિટનેસનું બહાનું નીકાળીને ના કહેતી હતી. ત્યારે આ પ્રકારના સ્વભાવને કારણે Rosana Ferreira ને તોના બોયફ્રેન્ડે તરછોડી મૂકી હતી.

આ પણ વાંચો: હવસખોર મહિલા! એક જ મહિનામાં 158 કોલેજીયન યુવકો સાથે….