ઐઠોર ગણપતિ મંદિર મહેસાણાના ઉંઝ તાલુકામાં આવેલું પ્રસિદ્ધ મંદિર છે. મંદિર સાથે અનેક દંતકથા જોડાયેલી છે. મંદિરમાં સ્થાપિત ગણેશ મુર્તિ પાંડવ યુગની મનાય છે. ગામની સીમમાંથી પસાર થતી પુષ્પાવતી નદીના કિનારે ભગવાન ગજાનન બિરાજમાન છે. અહીં મુર્તિ ધાતુની નહીં પણ માટીમાંથી બનેલી છે. ડાબી સૂંઢવાળા ગણેશજી ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. પાંડવોના સમયથી આ મંદિર આવેલું છે.
ઐઠોરનું પ્રખ્યાત ગણેશ મંદિર
12:37 PM May 22, 2023 | Vipul Pandya