Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

કેવો રહેશે તમારો આજનો દિવસ?

07:40 PM Apr 18, 2023 | Vipul Pandya

આજનું પંચાંગ:

·       
તારીખ:-૧૨ / માર્ચ /૨૦૨૨, શનિવાર

·       
તિથી:-વિ.સં. ૨૦૭૮ / ફાગણ સુદ દશમ

·       
રાશી:-મિથુન (,,)

·       
નક્ષત્ર:-આદ્રા (સાંજે ૦૫:૩૫ સુધી.)

·       
યોગ:-સૌભાગ્ય (સવારે ૦૩.૫૫ સુધીમાર્ચ૧૩)

·       
કરણ:-કૌલવ (સવારે 
૦૮.૦૭ સુધી)

 

દિન વિશેષ:

·       
સૂર્યોદય:-સવારે ૦૬.૫૨ કલાકે                                 

·       
સૂર્યાસ્ત:-સાંજે ૦૬.૪૭ કલાકે.

·       
અભિજિત મૂહર્ત:-બપોરે ૧૨:૨૬ થી ૦૧:૧૩ સુધી.

·       
રાહુકાળ:- સવારે ૦૯:૫૧ થી ૧૧.૨૦ સુધી.

 

વ્રત અને તહેવાર:

હનુમાનજીને તેલ અને
આકડાની માળા ચઢાવવી
.

·       
દશમ સમાપ્તિ સવારે ૧૦:૨૨ સુધી.(માર્ચ ૧૩)


મેષ (, , ) :-

·   નકારાત્મક ભાવના છોડવી.

·   બીજાને જવાબદારી સોપો.

·   ઝડપી નિર્ણય લઇ લો.

·   બાળકો તરફથી  સમસ્યા રહે.

 

વૃષભ (, , ) :-

·   ચિંતા દુર થાય.

·   પ્રવાસના યોગ બને.

·   ધનલાભ થાય.

·   નાની મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે.

 

 મિથુન (, , ) :-

·   મતભેદનો સામનો કરવો પડે.

·   તમારા તરફ લોકો આકર્ષાય.

·   હાસ્યથી ભરેલો દિવસ રહે.

·   નાનીમોટી ભેટ મળે.

 

કર્ક ( , ) :-

·   કોઈ નવા વ્યક્તિનું આગમન થાય.

·   વેપારને મજબુત કરવાના મહત્વના પગલા લો.

·   ધાર્મિક સ્થળની મુલાકાત થાય.

·   જીવનસાથી જોડે મતભેદ થાય તેનું ધ્યાન રાખવું.

 

સિંહ ( , ) :-

·   લાભ દાયક દિવસ રહે.

·   મોટો આર્થિક લાભ થાય.

·   માનસિક શાંતિ મળે.

·   વાદવિવાદમાં સમય બગાડવો.

 

કન્યા ( , , ) :-

·   નિરાંત અનુભવાય.

·   ધન લાભ થાય.

·   ચિંતા દૂર કરવી.

·   મિત્રો તરફથી ફાયદો થાય.

 

તુલા ( , ) :-

·   સફળતા ખુશી લાવે.

·   પ્રયાસોમાં સફળતા મળે.

·   વખાણ થાય.

·   તબિયતમાં ધ્યાન રાખવું.

 

વૃશ્વિક (, ) :-

·   સંતાન પર ગર્વ અનુભવાય.

·   બોલવામાં ધ્યાન રાખવું.

·   મદદરૂપ થવાય.

·   સાધન ચલાવતા ધ્યાન રાખવું.

 

ધન (, , , ) :-

·   ધ્યાન અને યોગથી ફાયદો જણાય.

·   નવી તક મળે.

·   ખોટી ચિંતા કરવી.

·   સબંધો મજબુત બને.

 

મકર (, ) :-

·    ધનને બળના વિચાર આવે.

·    નવા ફેરફાર થાય.

·    પ્રવાસના યોગ બને.

·    નવો પ્રેમ મળે.

 

કુંભ (, , , ) :-

·   નવી ખરીદી થાય.

·   લઘુ ઉદ્યોગોને ફાયદો થાય.

·   ધાર્મિક કાર્ય પૂર્ણ થાય.

·   તમારા માટે નવી યોજના બને.

 

મીન (, , , ) :-

·   ભૂતકાળ યાદ કરવું.

·   વિદેશથી લાભ થાય.

·   સલાહ લઈને કાર્ય કરવું.

·   સન્માન થાય.

 

આજનો મહામંત્ર
– 
.\ અંજની પુત્રાય નમ:

                           . શ્રી રામ


આજનો મહાઉપાય  પીપળાના વ્રુક્ષણે જળ અર્પણ કરવું અને વ્રુક્ષણે સુતરના દોરા વડે સાત પ્રદક્ષિણા કરવી જેથી શનિ દેવ પ્રસન્ન થાય છે.


દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ જ્યોતિષાચાર્યટેરોટકાર્ડ રીડર)

(મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ