-
તારીખ:-૨૬ / માર્ચ /૨૦૨૨, શનિવાર
-
તિથી:-વિ.સં. ૨૦૭૮ / ફાગણ વદ નોમ
-
રાશી:-ધન (ભ,ફ,ઘ,ઢ)
-
નક્ષત્ર:-પૂર્વાષાઢા (બપોરે ૦૨:૪૭ સુધી.)
-
યોગ:-પરિધ (રાત્રે ૧૦.૫૯ સુધી)
-
કરણ:-તૈતીલ (સવારે ૦૯.૦૨ સુધી)
દિન વિશેષ:
-
સૂર્યોદય:-સવારે ૦૬.૧૮ કલાકે
-
સૂર્યાસ્ત:-સાંજે ૦૬.૩૬ કલાકે.
-
અભિજિત મૂહર્ત:-બપોરે ૧૨:૦૨ થી ૧૨:૫૨ સુધી.
-
રાહુકાળ:- સવારે ૦૯:૨૩ થી ૧૦.૫૫ સુધી.
વ્રત અને તહેવાર:
-
હનુમાન ચાલિસાનો પાઠ કરવો.
-
નોમ સમાપ્તિ– રાત્રે ૦૮:૦૧ સુધી.
મેષ (અ, લ , ઈ) :-
· સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહેવું.
· ખાસ વ્યક્તિ જોડે મુલાકાત થાય.
· વિશ્વાસ જલ્દી ના મૂકવો.
· લગ્ન યોગ પ્રબળ બને.
વૃષભ (બ, વ, ઉ) :-
· કોઈના ઉપર આધાર ન રાખો.
· શરીરની સંભાળ રાખવી.
· ઉધાર આપવું કે લેવું નહીં.
· ધીરજ રાખવી.
મિથુન (ક, છ, ઘ) :-
· કોઈ મહત્વની વાત જાણવા મળે.
· લગ્ન જીવન સારૂ રહે.
· ખાસ વ્યક્તિ જોડે મુલાકાત થાય.
· અનિચ્છનીય પ્રવાસ થાય.
કર્ક (ડ , હ) :-
· ખર્ચમાં વધારો થાય.
· પોતાના માટે સમય મળે.
· મોસાળ પક્ષથી લાભ થાય.
· રોકાણ કરવા માટે ઉત્તમ દિવસ છે.
સિંહ (મ , ટ) :-
· જિદ્દી સ્વભાવ છોડવો.
· કામનું દબાણ રહે.
· અટકેલા કાર્ય પૂર્ણ થાય.
· કોઈ નવું કાર્ય થાય.
કન્યા (પ , ઠ, ણ) :-
· આર્થિક ધનલાભ થાય.
· ધન બચાવીને રાખો.
· તમારી આવડત કામમાં આવે.
· નવો પ્રેમ બંધાય.
તુલા (ર , ત) :-
· સ્વાસ્થ્ય સારું રહે.
· ધન ધાર્મિક કાર્યોમાં વાપરો.
· નવી યોજના બને.
· આળસનો ત્યાગ કરવો.
વૃશ્વિક (ન, ય) :-
· ધનને ખોટી રીતે વેડફો નહીં.
· તમારો નિર્ણય ખોટો પડી શકે છે.
· નવા વ્યક્તિનું આગમન થાય.
· લગ્ન યોગ પ્રબળ બને.
ધન (ભ, ધ, ફ, ઢ) :-
· નવી તક મળે.
· અનુભવથી શીખવા મળે.
· અતિથિ ઘરે આવે.
· પેટની સમસ્યા રહે.
મકર (ખ, જ) :-
· અણધાર્યા પ્રવાસ થાય.
· સ્નાયુની તકલીફ રહે.
· ધન સાચવવું.
· ગુસ્સો ન કરવો.
કુંભ (ગ, શ, સ, ષ) :-
-
ખર્ચ પર અંકુશ લાવવો.
-
ખાસ મિત્ર લાગણી સમજે.
-
મુજવણ રહ્યા કરે.
-
ખોટો ભય ન રાખવો.
મીન (દ, ચ, ઝ, થ) :-
· અજાણી વ્યક્તિ થી ધનલાભ થાય.
· લગ્ન યોગ પ્રબળ બને.
· ઓફિસના કામનું દબાણ રહે.
· મનને શાંતિ જણાય.
આજનો મહામંત્ર
1. ઓમ હનુમંતે નમ:
2. ઓમ અષ્ટ સિદ્ધિ દેવતાય નમ:
આજનો મહાઉપાય
હનુમાનજીને તેલ અને સિંદુર અર્પણ કરવું અને આકડાના ફૂલની માળા ચઢાવવી જેથી ઘરમાં શાંતિ થશે.