Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

આ રાશિના જાતકોને નોકરીમાં બઢતીની છે શક્યતા

08:56 PM Apr 18, 2023 | Vipul Pandya

આજનું પંચાંગ
તારીખ :-  10 ઓગસ્ટ 2022, બુધવાર 
  તિથિ :- શ્રાવણ સુદ તેરસ ( 14:15 પછી ચૌદસ ) 
  રાશિ :- ધન ભ,ધ,ફ ( 14:58 પછી મકર ) 
 નક્ષત્ર :- પૂર્વાષાઢા ( 09:40 પછી ઉત્તરાષાઢા ) 
  યોગ :- પ્રીતિ ( 19:36 પછી આયુષ્યમાન ) 
  કરણ :- તૈતિલ ( 14:15 પછી ગર 24:27+ પછી વણિજ ) 
દિન વિશેષ 
સૂર્યોદય :- સવારે  06:14 
સૂર્યાસ્ત :-  સાંજે  19:16 
વિજય મૂહૂર્ત :- 14:55 થી 15:47 સુધી 
રાહુકાળ :- 12:45 થી 14:૩૩ સુધી 
આજે શિવ પવિત્રા રોપણ છે
આજે મંગળ ગ્રહનો વૃષભ રાશિમાં પ્ર, 
મેષ (અ,લ,ઈ)
આવકમાં વધારો થવાની શક્યતા છે
બિઝનેસમાં વધારો થવાની શક્યતા છે
તમારા આર્થિક પાસાને મજબૂત બનાવશે
કામ કરવાની શૈલીમાં સુધારો થશે
વૃષભ (બ,વ,ઉ) 
નવી નોકરીની ઓફર મળી શકે છે
બિઝનેસમાં મોટો સોદો ફાઇનલ થઈ શકે તેમ છે
ભવિષ્યમાં લાભ મળી શકે તેમ છે
પૈસા મળવાની સંભાવના છે
મિથુન (ક,છ,ઘ) 
બિઝનેસમાં વધારો હોયતો આસમય અનુકૂળ છે
નોકરીમાં બઢતીની શક્યતા છે
વેપાર ધંધાને લઈને યાત્રાના યોગ બની રહ્યા છે
ભવિષ્યમાં લાભ મળી શકે તેમ છે 
કર્ક (ડ,હ)
તમે માનસિક સુખ અને શાંતિનો અનુભવ કરશો
વિવાહિત જીવન સારું રહેશે
તમને અધિકારીઓ મદદ કરશે
કરિયરમાં બદલાવ આવી શકે છે
સિંહ (મ,ટ)
વેપારીઓના કામમાં વધારો થાય
કાર્યસ્થળ પર વાતાવરણ સારું રહેશે
તમને આગળ વધવાની તક મળશે
તમે નવી કાર ખરીદી શકો છો 
કન્યા (પ,ઠ,ણ) 
તમને સ્થળાંતરની શક્યતા રહે 
આજે શોલ્ડરનો દુખાવો થાય
વધારે પડતું તમારુંજ ચાલે તેવા પ્રયત્ન કરવા નહિ
અન્ય લોકોની લાગણીઓને સમજવી
તુલા (ર,ત)
અન્ય વ્યક્તિનું આગમન થાય
ઇગો ઇશ્યુ આવી શકે છે
પોતાની વાત પોતાના પાર્ટનર સાથે શેર કરો
લવલાઇફમાં રેલિશનશિપ સારી રહેશે
વૃશ્ચિક (ન,ય)
જૂનાકામ નવીરીતે કરવા માટે પ્રયત્ન કરવો
કોઈના પર વધુ ભરોશો કરવો નહિ
પોતાના સ્વાર્થ ખાતર તમારા નજીકના લોકોજ તમારો ફાયદો લેશે
બને તેટલા વધુ ધાર્મિક પુસ્તકો વાંચવા
ધન (ભ,ધ,ફ,ઢ)
માથાના દુઃખાવાની તકલીફ રહી શકે છે
નજીકના લોકોને સપોર્ટ કરવો
લાંબા સમયથી કોઈ તકલીફ હોય તો તેમાંથી છુટકારો મળી શકે છે
તમને આવતા વિચારો પર વિશ્વાસ કરવો 
મકર (ખ,જ)
પ્રવાસ કરવાથી ફાયદો થાય 
સ્વાસ્થય બાબતે થોડી ચિંતા રહે 
તમારા પાર્ટનર સાથેના તમારે સારું રહેશે
તમને પગની તકલીફ રહેશે
કુંભ (ગ,શ,સ,ષ)
માત્ર પૈસા પાછળ ધ્યાન કેન્દ્રીત કરવાથી તબિયત બગડી શકે છે
આ સમયગાળામાં બોસનો સહયોગ પ્રાપ્ત થાય
આજે લડાઈ ઝગડાથી બચવું
માઇગ્રેનના દર્દીઓને સતર્ક રહેવું
મીન (દ,ચ,ઝ,થ)
આજે ધીરજથી કામ લેવું સારું રહેશે
ભાઈ સાથે વિવાદના કરવો
અકસ્માત થવાની શક્યતા છે
આજે ગુસ્સા પર નિયંત્રણ રાખવું
આજનો મહામંત્ર :- ૐ હૂં શ્રીં મંગલાય નમઃ || આમંત્ર જાપથી મંગળ ગ્રહ પ્રસન્ન થાય 
આજનો મહાઉપાય :- આજે આપણે જાણીશું  શ્રાવણ માસ શિવ પવિત્રા રોપન વ્રત ઉપવાસનું ફળ મેળવવા ક્યાં ઉપાય કરવા જોઈએ ? 
આજે ખાસ દર્ભના પવિત્રા બનાવી પવિત્રી પહેરીને કુળદેવીની પૂજા કરાવી 
સાથે માતા પાર્વતી અને શિવજીની પૂજા કરાવી અને વ્રત જપ દાન કરવાથી અનેક ગણું ફળ મળે