આજનું પંચાંગ
તારીખ :- 30 ઓગસ્ટ 2022, મંગળવાર
તિથિ :- ભાદરવો સુદ ત્રીજ ( 15:૩૩ પછી ચોથ )
રાશિ :- કન્યા ( પ,ઠ,ણ )
નક્ષત્ર :- હસ્ત ( 23:50 પછી ચિત્રા )
યોગ :- શુભ ( 12:05 પછી શુક્લ )
કરણ :- ગર ( 15:૩૩ પછી વણિજ 03:30 પછી વિષ્ટિ/ભદ્ર )
દિન વિશેષ
સૂર્યોદય :- સવારે 06:21
સૂર્યાસ્ત :- સાંજે 18:59
અભિજીત મૂહૂર્ત :- 12:15 થી 13:05 સુધી
રાહુકાળ :- 15:50 થી 17:24 સુધી
આજે વરાહ જયંતિ છે હરી તાલિકા છે
આજે કેવડા ત્રીજ છે ગૌરી તૃતિયા છે
આજે સામવેદી શ્રાવણી છે અને સૂર્ય પૂ,ફાલ્ગુની નક્ષત્રમાં પ્ર,
મેષ (અ,લ,ઈ)
તમારા વિચારો અસ્થિર રહે
તમને કાર્યક્ષેત્રમાં લાભ મળે
પરિવારમાં સભ્યોને આરોગ્યની પ્રાપ્તિ થાય
ધન પ્રાપ્તિ માટે અટકળો થાય
વૃષભ (બ,વ,ઉ)
આજે મનને પરમ શાંતિ મળે
પ્રવાસને લગતા શુભ કાર્યોથાય
આજે વાણીથી ક્લેશ થાય
સ્વાસ્થ્યમાં આજે સારા બદલાવ આવે
મિથુન (ક,છ,ઘ)
આજના દિવસે મહેનતથી લાભ મળે
કાર્યક્ષેત્રમા નીતિ સાચી રાખો
લવ-લાઈફ સકારાત્મક બને
આજે તમાને ભાગ્યનો સાથ મળે
કર્ક (ડ,હ)
આજે વ્યવસાયમાં જોખમ વધે
વેપારમાં આર્થિક સ્થિતિ સારી રહે
આજે શેર-બજારમાં લાભ મળે
જૂના મિત્રોથી લાભ મળે
સિંહ (મ,ટ)
નવા પ્રોજેક્ટનું આયોજન થાય
આજે આરોગ્યમાં ધ્યાન રાખવું
તમારે મનને શાંત રાખશો
આજે પિતાથી વેપારમાં લાભ મળે
કન્યા (પ,ઠ,ણ)
આજના દિવસે સાવધાન રહેવું
પરિવારમાં શુભ પ્રસંગ થાય
જીવનસાથીસાથે મન દુઃખ થાય
સંતાનની ચિંતા દૂર થાય
તુલા (ર,ત)
ખેડૂતોને ધન લાભ મળે
તમારી આર્થિક સ્થિતિ બગડે
પરિવારમાં આત્મવિશ્વાસ વધે
માન સન્માનમાં વધારો થાય
વૃશ્ચિક (ન,ય)
આજે દિવસ વિશેષ બને
શારીરિક ઉર્જામાં વધારો થાય
મિત્રો પાછળ ધન ખર્ચ વધે
આજે વિદ્યાર્થીઓને લાભ મળે
ધન (ભ,ધ,ફ,ઢ)
પરિવારમાં શાંતિ ભંગ થાય
નોકરીમાં સારા લાભ મળે
આજે શબ્દોને મધુર બનાવો
બાળકોની ચિંતા દૂર થાય
મકર (ખ,જ)
સરકારી કાર્યમાં ધ્યાન રાખવું
વેપારમાં આજીવિકા વધે
વ્યાપારમાં બદલાવ આવે
આજે માનસિક ચિંતા વધે
કુંભ (ગ,શ,સ,ષ)
આજે ખૂબ વ્યસ્ત રહેશો
કુટુંબ પરિવારનો સાથ મળે
આજે મોટા સલાહકાર બનશો
ક્રોધ અને વાણીમાં સંયમ રાખો
મીન (દ,ચ,ઝ,થ)
આજે દિવસ શુભ બને
મહેનતનું સારું પરિણામ પ્રાપ્ત થાય
ઓફિસમાં મિત્રોથી લાભ થાય
ઘરનું વાતાવરણ પવિત્ર બને
આજનો મહામંત્ર :- ૐ નમઃ શ્રી વરાહાય ધરણ્યુદ્ધારણાય સ્વાહા: || આ મંત્ર જાપથી વરાહ ભગવાનની વિશેષ કૃપા મળે
આજનો મહાઉપાય :- આજે આપણે જાણીશું કેવડા ત્રીજ વ્રત ફળ મેળવવા શાસ્ત્રોક્ત ક્યાં ઉપાય કરવા જોઈએ ?
આજે કેવડાત્રીજનું શુભ ફલા મેળવવા શિવજીને કેવડાના પાન અર્પણ કરવા
આ વ્રત સૌભાગ્યવતી સ્ત્રીએ કરવું શિવ અને પાર્વતીજીની પૂજા કરાવી