Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Horoscope Today : જાણો તમામ રાશિના લોકો માટે કેવો રહેશે આજનો દિવસ…

07:23 AM Jun 07, 2024 | Dhruv Parmar

આજનું પંચાંગ :

તારીખ: 07 જૂન 2024, શુક્રવાર
તિથિ: જેષ્ઠ સુદ એકમ
નક્ષત્ર: મૃગશીર્ષ
યોગ: શૂલ
કરણ: બાલવ
રાશિ: વૃષભ (બ,વ,ઉ), 07:55 બાદ મિથુન (ક,છ,ઘ)

દિન વિશેષ:

અભિજીત મુહૂર્ત: 12:12 થી 13:06 સુધી
રાહુ કાળ: 10:57 થી 12:39 સુધી
વિજય મુહૂર્ત: 14:54 થી 15:48 સુધી
જેષ્ઠ માસ આરંભ
સૂર્યનો મૃગશીર્ષ નક્ષત્રમાં પ્રવેશ

મેષ (અ,લ,ઈ)

પ્રયાસોથી અર્થ વ્યવસ્થામાં સુધારો થાય
વાણી પર સંયમ રાખવાથી વાદવિવાદ અટકશે
તમને માનસિક શાંતિ મળશે
તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું
ઉપાય: ગુલાબ જળથી સ્નાન કરવું
શુભરંગ: મરૂન
શુભમંત્ર: ૐ અમૃતાયૈ નમ: ।।

વૃષભ (બ,વ,ઉ)

મિલકત સંબંધિત કામ થશે
આત્મવિશ્વાસ સાથે નિર્ણય લેવો
શારીરિક અને માનસિક પ્રસન્નતા રહે
તમને નવી જવાબદારી મળી શકે છે
ઉપાય: 108 પુષ્પોથી દેવાર્ચન કરવું
શુભરંગ: સફેદ
શુભમંત્ર: ૐ વૃષભાનુ કન્કાયૈ નમ: ।।

મિથુન (ક,છ,ઘ)

આજનો દિવસ મહત્વપૂર્ણ રહેશે
આર્થિક ક્ષેત્રમાં સારી સફળતા મળે
સિદ્ધાંતોને વળગી રહેવાથી લાભ મળશે
સમસ્યાનું સમાધાન શોધવામાં મદદરૂપ બનો
ઉપાય: કમળ બીજથી લક્ષ્મી પૂજા કરવી
શુભરંગ: કેસરી
શુભમંત્ર: ૐ મહેશ્વરવલ્લભાયૈ નમઃ ।।

કર્ક (ડ,હ)

વેપારમાં ધન લાભ થવાની સંભાવના
સ્વજનો સાથે મુલાકાત આનંદદાયક રહે
સામાજિક સંબંધોથી નોકરી-ધંધામાં લાભ થાય
સંબંધીઓ તમને તણાવપૂર્ણ પરિસ્થિતિમાં મૂકી શકે છે
ઉપાય: દૂધમાં સાકર ભેળવી રૂદ્રાભિષેક કરવો
શુભરંગ: આછો ગુલાબી
શુભમંત્ર: ૐ ખરાનનાયૈ નમઃ ।।

સિંહ (મ,ટ)

આજ સબંધો મા મધુરતા આવશે
રોકેલા ધનથી સારા વળતરની પ્રાપ્તિ થશે.
ઉચ્ચ અધિકારીઓ અને વડીલોની કૃપા રહેશે.
બધાં કામ સરળતાપૂર્વક પાર પડતાં જણાશે.
ઉપાય : આજે નારિયેળ પાણી નુ સેવન કરવુ
શુભરંગ : મરૂન
શુભમંત્ર : ૐ આધ્યશક્ત્યૈ નમઃ||

કન્યા (પ,ઠ,ણ)

કાર્યસ્થળ પર કામનું દબાણ ઘટ્શે.
સહ્કર્મિઓ સાથે વાદ-વિવાદ થવા ની સમ્ભાવના છે.
વિરોધીઓ આજે સ્તૃતા બૂલાવશે
સરકારી કામમાં આવતી અડચણ દૂર થશે.
ઉપાય : આજે મગ નુ દાન કરવુ
શુભરંગ : શ્યામ
શુભમંત્ર : ૐ નિત્યક્લિન્નાયૈ નમઃ ||

તુલા (ર,ત)

આજનો દિવસ આધ્યાત્મિક રીતે શુભ દિવસ રહેશે.
મહેનત કરવાથી કામ ઝડપથી પૂર્ણ થશે.
તમારે બિનજરૂરી ખર્ચ ના કારણે નાણા ભીડ થઈ શકે છે.
આધ્યાત્મિક પૂર્ણતા પ્રાપ્ત કરવાનો યોગ છે.
ઉપાય : ગુલાબજળ થી શિવ પૂજન કરવુ
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ રમાયૈ નમઃ ||

વૃશ્ચિક (ન,ય)

આજે તમે ઉત્સાહ અને ઉર્જાથી ભરપૂર રહેશો.
વિકાસ કાર્યોમાં સફળતા મળશે,
આકસ્મિક સંપત્તિ નો લાભ મળવા પાત્ર છે.
પ્રિયજનો સાથે સમય પસાર થશે.
ઉપાય : દેવી મહિમ્ન સ્તોત્રનો પાઠ કરવો
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ મહામાયાયૈ નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)

કાર્યમાં સફળતા અને કીર્તિ અને ભાગ્યોદયની સંભાવના રહેશે.
ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ જળવાઈ રહેશે.
તમે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેશો.
આજે ખર્ચમાં વધારો થશે.
ઉપાય : આજે શેરડીના રસ નુ સેવન કે દાન કરવુ
શુભરંગ : નારંગી
શુભમંત્ર : ૐ કૌમાર્યૈ નમઃ ||

મકર (ખ,જ)

આજે નાણાકિય લેવડ-દેવડમાં સાવધાની રાખો.
સંબંધીઓ સાથે વિવાદ થઈ શકે છે.
તમારી વાણી પર સંયમ રાખવો હિતાવહ
ધાર્મિક દાર્શનિક વિચારો સાંભળવા થી તમે શાંતિ નો અનુભવ થશે
ઉપાય : જામ્બલી ફૂલ થી શ્રી યંત્ર પૂજન કરવુ
શુભરંગ : વાદળી
શુભમંત્ર : ૐ વિષ્ણુમાયાયૈ નમ:||

કુંભ (ગ,શ,સ,ષ)

કાર્યોમાં સફળતા મળવાથી મનોબળ વધશે.
ધન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે.
જમીન, મકાન, વાહન વગેરેમાં રોકાણ લાભદાયી સાબિત થશે.
તમારું કામ જાતે કરી લો. બીજા પર ભરોસો રાખવો યોગ્ય નથી.
ઉપાય : આજે ગંગાજળ નો છંટ્કાવ કરવો
શુભરંગ : આસમાની
શુભમંત્ર : ૐ મહાગૌર્યૈ નમ:||

મીન (દ,ચ,ઝ,થ)

આજનો દિવસ શુભ અને ફળદાયી રહેશે.
તમે માનસિક રીતે શાંત અને દુનિયાના કોલાહલથી દૂર રહેશો.
સંબંધીઓ સાથે ખર્ચ થશે અને તેમના દ્વારા લાભ થશે.
સ્પર્ધકોને હરાવશે.
ઉપાય : આજે ઉપવાસ કરવો
શુભરંગ : મરૂન
શુભમંત્ર : ૐ નમો નારાયણ વલ્લ્ભાયૈ||