Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

RASHI: આ રાશિના જાતકોને આજે વ્યવસાયમાં મળશે લાભ

07:23 AM Jul 11, 2024 | Hiren Dave

પંચાંગ:
તારીખ: 11 જૂલાઇ 2024, ગુરુવાર
તિથિ: અષાઢ સુદ પાંચમ
નક્ષત્ર: પૂર્વાફાલ્ગુની
યોગ: વરિયાન
કરણ: કૌલવ
રાશિ: સિંહ (મ, ટ)

દિન વિશેષ:
અભિજીત મુહૂર્તઃ 12:17 થી 13:11 સુધી
રાહુકાળઃ 14:26 થી 16:07 સુધી

મેષ (અ,લ,ઈ)
થોડી મહેનતથી આર્થિક સ્થિતિ સારી રહે
હળવાશની સુખદ અનુભૂતિ થાય
સામાન્ય રીતે દિવસ સારો રહે
પરિવાર તરફથી સુખ મળે
ઉપાયઃ શિવજી ને બિલ્વ પત્ર અર્પણ કરવા
શુભરંગઃ ગુલાબી
શુભમંત્રઃ ૐ ચંદ્રશેખરાય નમઃ||

વૃષભ (બ,વ,ઉ)
બાળકો સાથે મનોરંજનમાં દિવસ પસાર થાય
અનુભવના આધારે ઘણી સફળતા મળે
રોકાણમાં ધ્યાન રાખવું
વ્યવસાયિક યાત્રાના સારા યોગ બને
ઉપાયઃ કાળાતલ મિશ્રિત દુધથી રૂદ્રાભિષેક કરવો
શુભરંગઃ ક્રીમ
શુભમંત્રઃ ૐ શૂલપાણયે નમઃ||

મિથુન (ક,છ,ઘ)
દિવસ આનંદ દાયક વીતે
ધર્મ અને આધ્યાત્મિકતામાં રસ રહે
આર્થિક બાબતે દિવસ સાનુકુળ રહે
બાળકો તરફથી ખુશી મળે
ઉપાયઃ કબુતરોને મગનું ચણ નાખવું
શુભરંગઃ પોપટી
શુભમંત્રઃ ૐ કૈલાશાધિપત્યે નમઃ||

કર્ક (ડ,હ)
સતર્ક રહેવું, ખોટા સાહસ નહીં કરવા
વિરોધીઓ આજે સક્રિય રહેશે
સામાજિક ક્ષેત્રે પ્રભાવ વધશે
જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું
ઉપાયઃ પીળા ચંદનથી ભગવાન શિવની પૂજા કરો
શુભરંગઃ બદામી
શુભમંત્રઃ ૐ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્રઃ પ્રચોદયાત્||

સિંહ (મ,ટ)
દિવસ ઉત્સાહજનક રહે
વિરોધીઓ અને દુશ્મનો પર પ્રભુત્વ મળે
વેપારમાં લાભ થાય, લક્ષ્ય પૂર્ણ થવાથી મન પ્રસન્ન રહે
આર્થિક સ્થિતિ સાનુકૂળ રહે
ઉપાયઃ શિવ મહિમ્નસ્તોત્રનો પાઠ કરવો
શુભરંગઃ કેસરી
શુભમંત્રઃ ૐ નમો ભગવતે રૂદ્રાય નમઃ||

કન્યા (પ,ઠ,ણ)
દિવસ આનંદદાયક રહે
પરિવારમાં કોઈ શુભ પ્રસંગ આવી શકે
સગા-સંબંધીઓની મુલાકાતથી મન પ્રસન્ન રહે
પરિવારનો કોઈ તણાવ હોય તો સમાધાન થઈ શકે
ઉપાયઃ શિવજીને સુવાસિત પુષ્પ અર્પણ કરો
શુભરંગઃ લીલો
શુભમંત્રઃ ૐ ઐં સાંબ સદા શિવાય નમઃ||

તુલા (ર,ત)
દિવસ આનંદમાં પસાર થાય
તબિયત નરમ હોય તો સુધાર વર્તાશે
પરિવાર સાથે પ્રવાસ પર જવાના યોગ
ચાલુ મિલકતનો વિવાદ ઉકેલાશે
ઉપાયઃ અત્તરવાળા જળથી રૂદ્રાભિષેક કરવો
શુભરંગઃ સફેદ
શુભમંત્રઃ ૐ નમઃ શિવાય||

વૃશ્ચિક (ન,ય)
અધિકારીઓ સાથે સંબંધ વધુ સારો રહે
સરકારી સંસ્થા તરફથી દૂરગામી લાભ મળી શકે
અચાનક બાળકો તરફથી સારા સમાચાર મળે
ભાઈ-બહેન વચ્ચે સ્નેહપ્રેમ જળવાઈ રહે
ઉપાયઃ સફેદ ફૂલથી ભગવાન શિવની પૂજા કરવી
શુભરંગઃ પીળો
શુભમંત્રઃ ૐ નિલલોહિતાય નમઃ||

ધન (ભ,ધ,ફ,ઢ)
લાંબા સમયથી અટકેલા કામમાં સફળતા મળે
આત્મવિશ્વાસ વધે
બાળકો સાથે મનોરંજક પળો વિતાવશો
સાસરિયાઓ તરફથી લાભ, સુખ મળે તેવા યોગ
ઉપાયઃ બિલ્વપત્રથી શિવ પૂજા કરવી
શુભરંગઃ લાલ
શુભમંત્રઃ ૐ અમ્બિકાનાથાય નમઃ||

મકર (ખ,જ)
વ્યવસાયમાં સારો લાભ મળી શકે
નાણાકીય બાબતોમાં ભાગ્યશાળી રહેશો
પરિવારમાં મતભેદ અને ઝઘડા થઈ શકે
સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ​​ ધ્યાન રાખવું
ઉપાયઃ રામરક્ષાસ્તોત્રનો પાઠ કરવો
શુભરંગઃ શ્યામ
શુભમંત્રઃ ૐ વામદેવાય નમ:||

કુંભ (ગ,શ,સ,ષ)
જરૂરિયાતો પૂરી થાય, મન પ્રસન્ન રહે
નોકરીમાં સ્ત્રી મિત્રની મદદથી ફાયદો થતો જણાય.
ભાઈ-બહેન વચ્ચે સ્નેહભર્યો સહયોગ જણાય
મિત્રો અને મહેમાનોનું ઘરમાં સ્વાગત થાય
ઉપાયઃ શિવજીની પૂજા કરવી, મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો
શુભરંગઃ વાદળી
શુભમંત્રઃ ૐ ગંગાધરાય નમઃ||

મીન (દ,ચ,ઝ,થ)
સમસ્યા ચાલી રહી હોય તો ઉકેલ મળી જશે
પારિવારિક જીવનમાં પ્રેમ અને સંવાદિતા રહે
દૂર રહેતા સંબંધીઓ સાથે સંપર્ક થઈ શકે
વ્યવસાયની દ્રષ્ટિએ દિવસ સામાન્ય
ઉપાયઃ શિવ-પાર્વતીની પૂજા કરવી
શુભરંગઃ સોનેરી
શુભમંત્રઃ ૐ શિતિકંઠાય નમઃ||

આ પણ  વાંચો- Hindu Rituals – ઘરમંદિર કેવું રાખવું?

આ પણ  વાંચો 3 ગ્રહોના મહાગોચરથી બદલાઈ જશે આ 5 રાશિના જાતકોની કિસ્મત!