Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

10 ફેબ્રુઆરીનો દિવસ કઈ રાશિને શું ફાયદો કરાવશે અને કયા રંગના કપડા પહેરવાથી થશે લાભ?

10:26 PM Apr 17, 2023 | Vipul Pandya

આજનું પંચાંગ:

➢ તારીખ  :- ૧૦-૦૨-૨૦૨૨, ગુરુવાર
➢ તિથી  :- વિ. સં. ૨૦૭૮ / મહા સુદ નોમ
➢ રાશી   :-  વૃષભ (બ,વ,ઉ)
➢ નક્ષત્ર   :-   રોહિણી (સવારે ૦૩:૩૨ સુધી  ફેબ્રુઆરી-૧૧)
➢ યોગ    :-   ઇન્દ્ર ( સાંજે ૦૬.૫૦ સુધી)
➢ કરણ   :-   કૌલવ (સવારે ૧૧.૦૮ સુધી)

➢ વિંછુડો કે પંચક :-
➢ પંચક આજે નથી.
➢ વિંછુડો આજે નથી.

➢ સૂર્યોદય :- 

સવારે ૦૭.૦૪ કલાકે     

 સૂર્યાસ્ત :- 

સાંજે ૦૬.૦૭ કલાકે.


➢ ચંદ્રોદય​- રાત્રે ૧૨:૪ કલાકે

 ચંદ્રાસ્ત- રાત્રે ૦૨:૫૯ કલાકે (ફેબ્રુઆરી-૧૧)

➢ અભિજિત મૂહર્ત :-  

બપોરે ૧૨:૧૩ થી ૧૨:૫૮ સુધી.


 રાહુકાળ :-

બપોરે ૦૧.૫૮ થી૦૩.૨૧ સુધી.


➢ વ્રત અને તહેવાર / દિન વિશેષ :
• ઓમ નમો: નારાયણાય મંત્રનો ૧૦૮ વાર જાપ કરવો.
• નોમ સમાપ્તિસવારે ૧૧:૦૮ સુધી
• તારીખ   :- ૧૦૦૨-૨૦૨૨ગુરુવાર / મહા સુદ નોમના ચોઘડિયા

દિવસના ચોઘડિયા

ચોઘડિયું

 : સમય

શુભ

૦૭:૧૫ થી ૦૮:

લા

૧૨:૫૪ થી ૦૨:૧૮

અમૃત

૦૨:૧૮ થી ૦૩.૪૩

શુભ

૦૫:૦૮ થી ૦૬:૩

 

રાત્રીના ચોઘડિયા

ચોઘડિયું : 

સમય

અમૃત :

૦૬:૩૨ થી ૦૮:૦૮

 

 

❖ મેષ (અ, લ , ઈ) :- 
➢ દિનચર્યામાં ફેરફાર થાય.
➢ નવા મિત્ર બને.
➢ આરામ વધે. 
➢ કમરનો દુખાવો રહે. 
➢ શુભ કલર – નારંગી
➢ શુભ નંબર 

 

 

❖ વૃષભ (બ, વ, ઉ) :- 
• મેદસ્વીપણાં પર નજર રાખવાની જરૂર છે.
• પારિવારિક ચિંતા રહે.
• સમય શીખવાડી જાય. 
• બેધ્યાનપણું વધે. 
• શુભ કલર –ભૂરો
• શુભ નંબર 

 

❖ મિથુન (ક, છ, ઘ) :-
• ધનનું આગમન રહ્યા કરે.
• ઘરના કામથી થાકી જાવ. 
• પીપળે જળ ચઢાવવું.
• રમૂજી સ્વભાવનો અનુભવ થાય. 
• શુભ કલર  જાંબલી
• શુભ નંબર 

 

❖ કર્ક (ડ, હ) :- 
• સખત મહેનત કરવાની જરૂર છે.
• મોટા લાભ થાય. 
• કામથી વહેલું અવાય. 
• કોઈ મદદ થાય. 
• શુભ કલર  મરૂન
• શુભ નંબર 

 

 

❖ સિંહ (મ, ટ) :- 
• આર્થિક નુકસાન  થાય તેનું ધ્યાન રાખો.
• મનને નિયંત્રણમાં રાખો. 
• લાલ વસ્તુ સાથે રાખવી. 
• નવું શીખવા મળે. 
• શુભ કલર –સફેદ
• શુભ નંબર 

 

❖ કન્યા (પ, ઠ, ણ) :-
• વડીલોની સલાહ લઈને કામ કરો. 
• પ્રેમમાં નવો વળાંક આવે. 
• નાની મોટી મુશ્કેલી નો સામનો કરવો પડે. 
• ગુસ્સા પર કાબૂ રાખો. 
• શુભ કલર –ગુલાબી
• શુભ નંબર 

 

❖ તુલા (ર, ત) :- 
• પત્ની તરફથી ફાયદો થાય 
• ખોટું બોલવાનું ટાળો. 
• ગાયને ઘાસ ચારો ખવડાવવો. 
• દિવસ ઉત્તમ જણાય. 
• શુભ કલર –ભૂરો
• શુભ નંબર 

 

❖ વૃશ્વિક (ન, ય) :- 
• ભૂતકાળના રોકાણથી આવક વધે.
• હિંમત હારવી નહીં. 
• નવા ગુરુ બનાવવાની ફરજ આવી. 
• ખોટી શંકા કરવી નહીં. 
• શુભ કલર –આસમાની
• શુભ નંબર 

 

❖ ધન (ભ, ધ, ફ, ઢ) :-
• મિત્ર તરફથી પ્રશંસા થાય.
• ઘરના માટે નવી વસ્તુ આવે. 
• મગજ પર બરફ રાખવો..
• જટિલતા છોડવી. 
• શુભ કલર – સોનેરી
• શુભ નંબર 

 

 

❖ મકર (ખ, જ) :- 
• ગુલાબના ફૂલની જેમ પ્રેમ ખીલે.
• બોલવામાં વિવેક રાખવો. 
• આગથી બચીને રહેવું. 
• મુશ્કેલીમાંથી બહાર આવો. 
• શુભ કલર –પીળો
• શુભ નંબર 

 

 

 

❖ કુંભ (ગ, શ, સ, ષ) :
• પ્રેમમાં નિષ્ફળતા મળી શકે.
• દિવસ યાદગાર રહે.
• નવી પ્રવૃત્તિ થાય.
• ચંચળતા છોડવી.
• શુભ કલર– પોપટી
• શુભ નંબર– 

 

❖ મીન (દ, ચ, ઝ, થ):- 
• કેળાનું દાન કરવું.
• બાકી કાર્ય ઉકેલાય.
• નવી શરૂઆત થાય.
• લગ્ન યોગ પ્રબળ બને.
• શુભ કલર – નારંગી
• શુભ નંબર 

 

શિવધારા જ્યોતિષ

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

(મો.) (9898766370,6354516412)