Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

મોટી બહેનના પતિ સાથે નાની બહેને રાખ્યા શારીરિક સંબંધો, થયા 2 બાળકો

10:52 PM Aug 10, 2024 |
  • Chloe Goodman એ એક શો દરમિયાન ખુલાસો કર્યો

  • Chloe Goodman ની બહેન Lauryn બેવાર ગર્ભવતી બની

  • મારા પતિ દરરોજ મારા બાળકોને મળવા આવે છે

Chloe Goodman Sister: અનેકવાર એવી ઘટનાઓ આપણી સામે આવતી હોય છે, જેમાં યુવતીની અંગત સહેલી દ્વારા તેના મનપસંદ પુરુષ સાથે શારીરિક કે અન્ય ખાસ સંબંધ રાખવામાં આવતો હોય છે. તે ઉપરાંત અનેકવાર આવી સહેલીઓ તેની ખાસ સહેલીના જ પતિ સાથે લગ્ન કરી બેસે છે. પરંતુ આ વખતે એવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એર બહેનના બોયફ્રેન્ડ સાથે તેની અન્ય બહેને શારીરિક સંબંધ બાંધ્યો હતો. જેના કારણે અન્ય બહેન ગર્ભવતી બની હતી.

Chloe Goodman એ એક શો દરમિયાન ખુલાસો કર્યો

તાજેતરમાં રિયાલીટી ટીવી શો અને મોડેલ Chloe Goodman એ એક શો દરમિયાન ખુલાસો કર્યો હતો. Chloe Goodman એ કહ્યું હતું કે, તેની સગી બહેને તેના બોયફ્રેન્ડ સાથે ચોરીછૂપી અંગત સંબંધ રાખ્યો હતો. તે દરમિયાન Chloe Goodman ની બહેન Lauryn એ શારીરિક સંબંધ પણ રાખ્યો હતો. જે વાત Lauryn એ લાંબા સમય સુધી છૂપાવીને રાખી હતી. તેના કારણે Lauryn સાથે Chloe Goodman એ તમામ પ્રકારના સંબંધ તોડી નાખ્યા હતાં. તે ઉપરાંત Chloe Goodman એ જ્યારે લગ્ન કર્યા હતાં, ત્યારે પણ Lauryn ને આમંત્રિત કરી ન હતી.

આ પણ વાંચો: આ તે કેવી સંસ્કૃતિ! વરની સામે દુલ્હનને કરે અપરિણીત લોકો Kiss

Chloe Goodman ની બહેન Lauryn બેવાર ગર્ભવતી બની

Chloe Goodman નો પતિ Kyle Walker અને Lauryn લાંબા સમયથી એકબીજા સાથે રહેતા હતાં. જે વાતથી Chloe Goodman વર્ષો સુધી અજાણ રહી હતી. તે ઉપરાંત Lauryn એ Kyle Walker ના બાળકને જન્મ પણ આપ્યો હતો. આ વાતની જાણ ત્યાં સુધી થઈ ન હતી, જ્યારે Lauryn ને આ સમગ્ર મામલે ખુલાસો ન હતો કર્યો.Chloe Goodman નું કહેવું છે કે, મને નથી લાગતું જે મારી બહેને કર્યું, તે માફીને લાયક કાર્ય છે. ખાસ વાત એ છે કે, મારી બહેને મને બેવાર દગો કર્યો હતો. કારણ કે… Lauryn બેવાર ગર્ભવતી બની હતી.

મારા પતિ દરરોજ મારા બાળકોને મળવા આવે છે

Chloe Goodman વધુમાં કહ્યું કે, મેં ક્યારે પણ મારા પતિ Kyle Walker સાથે આ મામલે વાત કરી નથી. કારણે કે… હું મારા બાળકોને તેના પિતાથી અલગ કરવા માગતી નથી. મારા પતિ દરરોજ મારા બાળકોને મળવા આવે છે. તેમની સાથે રમતો રમે છે. અને બાળકોને પિતાનો પ્રેમ આપે છે. જોકે આ વાતની જામ મને મારા લગ્નના દિવસે થઈ હતી. Lauryn એ મને આ વાત મેસેજ દ્વારા કહી હતી. ત્યારે હાલ મેં તમામ પ્રકારના સંબંધ Lauryn સાથે દોડી નાખ્યા છે.

આ પણ વાંચો: પત્નીએ પતિને અન્ય મહિલા સાથે અંગત પળો માણતા ઝડ્પ્યો, જુઓ વીડિયો