+

હેતસ્વી સોમાની, યોગા બ્રાન્ડ એમ્બેસેડર ઑફ ઈન્ડિયા

 કૃષ્ણ દિવાની હેતસ્વી સોમાણીએ અથાગ મહેનત-પ્રયાસો બાદ પ્રાપ્ત કરી યોગ સિદ્ધિ અને બની ગયા યોગા બ્રાન્ડ એમ્બેસેડર ઓફ ઈન્ડિયા, જેના કણે કણેમાં વહી રહી છે યોગસાધના.આજે યોગા ક્લાસમાં તે બાળકોને…
 કૃષ્ણ દિવાની હેતસ્વી સોમાણીએ અથાગ મહેનત-પ્રયાસો બાદ પ્રાપ્ત કરી યોગ સિદ્ધિ અને બની ગયા યોગા બ્રાન્ડ એમ્બેસેડર ઓફ ઈન્ડિયા, જેના કણે કણેમાં વહી રહી છે યોગસાધના.આજે યોગા ક્લાસમાં તે બાળકોને તૈયાર કરી, યોગનું મહત્વ સમજાવતો સંદેશ સમાજને આપી રહી છે.  રમવાની નાની ઉંમરમાં જ જેને લાગ્યો યોગનો રંગ, જેને અથાગ મહેનત કરી મેળવી લીઘું યોગા બ્રાન્ડ એમ્બેસેડર ઑફ ઈન્ડિયાનું બિરૂદ.. પિતાએ કૉચ બનીને પુત્રીને તાલીમ આપતા, તમામ ચેમ્પિયનશીપ જીતી સર્જ્યો રેકોર્ડ,. જે હવે જજ બનીને સ્પર્ધકોને સન્માનિત કરે છે. હેતસ્વી પરિવારની-સામાજિક જવાબદારી પણ બખૂબી નિભાવે છે. યોગમાં સિદ્ધિ મેળવ્યા બાદ હેતસ્વીને હવે મોડલિંગ અને એક્ટિંગ કરીને તે ક્ષેત્રમાં પણ ડંકો વગાડવાની ઈચ્છા છે.. જેની માટે તે તમામ મહેનત કરવા પણ છે તૈયાર…
Whatsapp share
facebook twitter