+

Camel Viral Video: રીલ્સ બનાવાની ઘેલછામાં રીલ્સ બનાવનારની જ રીલ્સ લોકોએ બનાવી નાખી

Camel Viral Video: આજના સમયમાં દરેક લોકો સોશિયલ મીડિયા (Social Media) પર ફેમસ થવા માગે છે. કારણે કે… હવે, સોશિયલ મીડિયા (Social Media) પર ફેમસ થયેલા ફેસને આર્થિક સધ્ધરતા મેળવવામાં…

Camel Viral Video: આજના સમયમાં દરેક લોકો સોશિયલ મીડિયા (Social Media) પર ફેમસ થવા માગે છે. કારણે કે… હવે, સોશિયલ મીડિયા (Social Media) પર ફેમસ થયેલા ફેસને આર્થિક સધ્ધરતા મેળવવામાં સરળતા મળી રહેતી હોય છે. તે ઉપરાંત સોશિયલ મીડિયા (Social Media) પર અનેક એવા વીડિયો પર વાયરલ (Viral) થતા રહે છે, જેના કારણે લોકો અનેક વખત ટિકા અથવા હાસ્યનું કારણે બની જતા હોય છે.

  • સોશિયલ મીડિયા પર વાયરલ થયો ઊંટનો અનોખો વીડિયો

  • વીડિયોમાં ઊંટ દેડકાની જેમ કૂદકા મારતો દેખાયો

  • ઊંટ પર સવાર વ્યક્તિ હાસ્યનું કારણ બન્યો

તાજેતરમાં સોશિયલ મીડિયા (Social Media) એક વીડિયો વાયરલ (Viral Video) થયો છે. આ વીડિયો સૌ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યો છે. એક વ્યક્તિએ ઊંટ પર બેસીને રીલ્સ બનાવી હતી. પરંતુ આ રીલ્સ (Reels) બનાવતા સમયે કંઈક એવું થયું કે આ વીડિયો (Viral Video) લોકોના હાસ્યનું કારણે બની ગયો છે. જોકે આ વીડિયો (Viral Video) માં એવી ઘટના જોવા મળી છે કે કોઈ પણ આ વીડિયો (Viral Video) ને જોયા વગર રહેશે નહીં.

આ પણ વાંચો: Mumbai Hoarding Tragedy: રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો, 120 ફૂટ લાંબા હોર્ડિંગના પાયા 4-5 ફૂટ ઊંડા

વીડિયોમાં ઊંટ દેડકાની જેમ કૂદકા મારતો દેખાયો

ત્યારે આ વીડિયો (Viral Video) માં એક વ્યક્તિ ઊંટ પર બેઠો છે. ત્યારે આ વ્યક્તિ ઊંટ પર બેસીને (Viral Video) રણમાં લટાર મારી રહ્યો હતો. પરંતુ એકવાર જ્યારે ઊંટ એકવાર રણ બેસી ગયો (Viral Video) અને ઉભો થયો હતો. ત્યારે દેડકાની માફક કુદવા (Viral Video) લાગ્યો હતો. ત્યારે ઊંટ પર બેસેલો વ્યક્તિ ઊંટને કાબૂમાં મેળવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ તે નિષ્ફળ સાબિત થાય છે.

આ પણ વાંચો: France : ન્યૂ કેલેડોનિયામાં સ્થિતિ બગડતાં ઇમરજન્સી લદાઇ

એક વ્યક્તિએ આ ઘટનાનો વીડિયો બનાવીને

રણની ચોતરફ ઊંટ પોતાની ઉપર વ્યક્તિને બેસાડીને દેડકાની (Viral Video) માફક કૂદકા મારતો ફરી રહ્યો છે. તો બીજી તરફ ઊંટ પર સવાર (Viral Video) મુસાફર ઊંટને કાબૂમાં લાગવવા માટે પ્રયત્નો કરતો રહ્યો છે. તે ઉપરાંત આસપાસના વ્યક્તિઓ પણ આ દ્રશ્ય જોઈને હસવા લાગ્યા હતા. ત્યારે હાજર લોકોમાંથી એક વ્યક્તિએ આ ઘટનાનો વીડિયો બનાવીને Social Media પર પોસ્ટ કરી નાખે છે. તે ઉપરાંત આ વીડિયો (Viral Video) બે હજાર કરતા વધારે લોકોએ લાઈક અને શેર કર્યો છે. તેની સાથે અનેક લોકોએ આ વીડિયો (Viral Video) પર પોતાના મંતવ્યો શેર કર્યા હતા.

આ પણ વાંચો: Slovakia PM Robert Fico: સરા-જાહેર સ્લોવાકિયાના વડાપ્રધાન પર 4 વાર ફાયરિંગ કરાયું

Whatsapp share
facebook twitter