+

બ્લોસમ-લવ સ્ટોરી 

પોડકાસ્ટ—કશિશ સૈયઢ  પહેલી મુલાકાત, પહેલી વાર વાત આ બધાનું તો અનેરું મહત્વ છે જ.. પરંતુ એ પહેલી વાર કે જયારે એટલી બધી વાતો થઇ હોય, અલગ અનુભવ થયો હોય, મનમાં…
પોડકાસ્ટ—કશિશ સૈયઢ 
 
 
 
પહેલી મુલાકાત, પહેલી વાર વાત આ બધાનું તો અનેરું મહત્વ છે જ.. પરંતુ એ પહેલી વાર કે જયારે એટલી બધી વાતો થઇ હોય, અલગ અનુભવ થયો હોય, મનમાં કુછ કુછ હોતા હૈ જેવી ફીલિંગ આવી હોય.. જે તમે શોધી રહ્યા હતા એ તમને મળી ગયા હોય પણ અહેસાસ ન થયો હોય.. લાંબા સમયગાળા બાદ તમને વાતો કરવાની મજા આવી હોય, કોઈક તમારા જેવું જ મળી ગયું હોય.. અને એ અહેસાસને તમે સમજી ન શકી રહ્યા હો અથવા વર્ણવી ન શકી રહ્યા હો.. એ અહેસાસ.. એટલે આ વાર્તા!
Whatsapp share
facebook twitter