Lok Sabha PM Modi Speech: આજ રોજ PM Modi એ લોકસભામાં સંબોધન આપ્યું હતું. આ સંબોધન રાષ્ટ્રપતિને આભાર પ્રસ્તાવ તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. તે સહિત આ સંબોધન બજેટ સત્રને અનુલક્ષીને હતું.
#WATCH | Prime Minister Narendra Modi arrives in Rajya Sabha.
PM Modi will reply to the Motion of Thanks to the President’s Address in Rajya Sabha today. pic.twitter.com/opEXi6GToV
— ANI (@ANI) February 7, 2024
PM Modi એ કહ્યું, “President દ્રૌપદી મુર્મુએ તેમના સંબોધનમાં ભારતની ક્ષમતા, શક્તિ અને ઉજ્જવળ ભવિષ્ય વિશે વાત કરી. હું President દ્રૌપદી મુર્મુનો આભાર માનું છું…”
#WATCH | Prime Minister Narendra Modi replies to the Motion of Thanks to the President’s Address in Rajya Sabha.
PM says “President Droupadi Murmu in her address spoke about India’s potential, strength, and bright future. I thank President Droupadi Murmu…” pic.twitter.com/h2NwTUXdjh
— ANI (@ANI) February 7, 2024
PM Modi એ કહ્યું કે, “હું તે દિવસે કહી ન શક્યો, પરંતુ હું ખડગે જીનો વિશેષ આભાર વ્યક્ત કરું છું. હું તે દિવસે ખૂબ જ ધ્યાનપૂર્વક અને આનંદથી તેમના સંબોધને સાંભળી રહ્યો હતો. કારણ કે… લોકસભામાં અમને જે મનોરંજનની અછત હતી તે તેઓ પૂરી કરી હતી.”
#WATCH | Prime Minister Narendra Modi says “I could not say it that day but I express my special gratitude to Kharge ji. I was listening to him with great attention and enjoyment that day. The lack of entertainment that we were missing in the Lok Sabha was fulfilled by him…” pic.twitter.com/ACN7AXLxHH
— ANI (@ANI) February 7, 2024
PM Modi એ કહ્યું કે, આગામી Loksabha Election માં West Bengal માં Congress 40 સીટ પણ પાર કરી શકશે નહીં. તેથી હું પ્રાર્થના કરું છું કે, Congress 40 જેટલી સીટ West Bengal માં પ્રાપ્ત કરે.
A challenge has been posed before you from West Bengal that Congress will not be able to cross 40 (in Lok Sabha elections 2024). I pray that you are able to secure 40: Prime Minister Narendra Modi in Rajya Sabha pic.twitter.com/azDwsOplgc
— ANI (@ANI) February 7, 2024
PM Modi એ કહ્યું કે, “મને છેલ્લા વર્ષોની ઘટના યાદ છે. જુની સંસદમાં મારી અવાજને દબાવવામાં આવી રહ્યો હતો. તે ઉપરાંત આ સમયે પણ એવું જ કંઈક કરવામાં આવશે તેની મને જાણ છે. પરંતુ સંસદમાં મારા અવાજને કોઈ દબાવી શકશે. ભારતની જનતાએ મારા અવાજને મજબૂક કર્યો છે.
#WATCH | PM Narendra Modi says, “I remember the incident from last years. We used to sit in that building and attempts were made to stifle the voices of the PM of the country…Today too, you have come prepared to not listen. But you can’t suppress my voice. People of the… pic.twitter.com/eUWaHYdvs6
— ANI (@ANI) February 7, 2024
PM Modi એ કહ્યું કે, “અગાઉ Mallikarjun Kharge રાજ્યસભામાં લાંબા સમય સુધી બોલ્યા હતા. ત્યારે હું વિચારતો હતો કે તેમને લાંબા સમય સુધી બોલવાની તક કેવી રીતે મળી અને પછી મને સમજાયું કે બે ખાસ કમાન્ડર ત્યાં હાજર ન હતા. તો મને લાગે છે કે, Mallikarjun Kharge એ ‘ઐસા મૌકા ફિર કહા મિલેગા’ ગાયન સાંભળ્યું જ હશે…”
#WATCH | Prime Minister Narendra Modi says “Mallikarjun Kharge ji spoke in Rajya Sabha for a long time and I was thinking about how he got the chance to speak for a long time and then I realised that two special commanders were not there so he took the advantage of it and I think… pic.twitter.com/XrG9Bn6wtA
— ANI (@ANI) February 7, 2024
PM Modi એ કહ્યું કે, તો પણ મને એક વાતનો ખુબ આનંદ થયો હતો. જ્યારે તેમણે NDA ના પક્ષમાં 400 પારનો હુંકાર લગાવ્યો હતો. હું આ સંબોધનને આર્શિવાદરૂપ ગણીને યાદ રાખીશ.
#WATCH | Prime Minister Narendra Modi says “…Ek baat khushi ki rahi, unhone (Mallikarjun Kharge) jo 400 seat NDA ke liye aashirwad diya hai…aapke aashirwad mere sar aankhon par…” pic.twitter.com/LuMgiQ0QmO
— ANI (@ANI) February 7, 2024
PM Modi એ કહ્યું કે, Mallikarjun Kharge ને રાજ્યસભામાં અને લોકસભામાં સાંભળું છું, ત્યારે મારી માન્યતા વધુ મજબૂત થાય છે કે તેમની વિચારસરણી સાથે તેમનો પક્ષ પણ જૂનો થઈ ગયો છે. કારણ કે… દાયકાઓ સુધી દેશ પર શાસન કરનાર આટલી વિશાળ પાર્ટીએ આટલું પતન જોયું છે. તેનાથી અમને આનંદ નથી, પરંતુ તમારી સાથે અમારી સહાનુભૂતિ છે.
#WATCH | In Rajya Sabha, Prime Minister Narendra Modi says, “…When I hear them, both there and here (Lok Sabha and Rajya Sabha), my belief is further strengthened that the party (Congress) has become outdated even with their thinking. When their thinking has become outdated,… pic.twitter.com/g9lSMuidif
— ANI (@ANI) February 7, 2024
PM Modi એ કહ્યું કે,” જે કોંગ્રેસે આપણી જમીનનો મોટો હિસ્સો દુશ્મનોને આપી દીધો, જે કોંગ્રેસે દેશની સેનાના આધુનિકીકરણને અટકાવ્યું, તે કોંગ્રેસ આજે આપણને રાષ્ટ્રીય સુરક્ષા અને આંતરિક સુરક્ષા પર ભાષણો આપી રહી છે. Congress એ તેના સંપૂર્ણ સાશનકાળ દરમિયાન ભારતીય અર્થવ્યવસ્થાને 12 માં નબંરથી 11 માં નંબર પર લાવી ના શકી. પરંતુ મોદી સરકારે 10 વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થાને 5 માં ક્રમાંક પર લાવીને મૂકી દીધી.
#WATCH | Prime Minister Narendra Modi says “…The Congress that handed over a large part of our land to our enemies, the Congress which stopped the modernisation of the country’s armies, is today giving us speeches on national security and internal security, the Congress which,… pic.twitter.com/PJuvfHTtLZ
— ANI (@ANI) February 7, 2024
PM Modi એ કહ્યું કે, “જે કોંગ્રેસે ક્યારેય OBC ને સંપૂર્ણ આરક્ષણ આપ્યું નથી, સામાન્ય વર્ગના ગરીબોને ક્યારેય અનામત નથી આપી, જેણે બાબા સાહેબને ભારત રત્ન માટે લાયક નથી માન્યા, તે માત્ર તેના પરિવારને જ ભારત રત્ન આપતી રહી હતી. તેઓ હવે આપણને સામાજિક ન્યાયનો પાઠ ભણાવે છે. જેમની પાસે નેતા તરીકે કોઈ ગેરંટી નથી તેઓ મોદીની ગેરંટી પર સવાલ ઉઠાવી રહ્યા છે….”
#WATCH | PM Narendra Modi says, “The Congress which never gave complete reservation to OBCs, never gave reservation to the poor of the general category, which did not consider Baba Saheb worthy of Bharat Ratna, kept giving Bharat Ratna only to its family. They are now preaching… pic.twitter.com/0Z9ut3DUZH
— ANI (@ANI) February 7, 2024
PM Modi એ કહ્યું કે, “કોંગ્રેસ કે જેણે સત્તાના લોભમાં ખુલ્લેઆમ લોકશાહીનું ગળું દબાવ્યું, કોંગ્રેસે જેણે લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારોને રાતોરાત વિખેરી નાખી. કોંગ્રેસે જેણે બંધારણીય મર્યાદાને જેલમાં ધકેલી દીધી, આટલું પૂરતું ન હતું, હવે… તેઓ ઉત્તર અને દક્ષિણ તોડવાના નિવેદનો કરી રહ્યા છે. આ કોંગ્રેસ અમને લોકશાહી અને સંઘવાદ પર પ્રવચન આપી રહી છે ! ”
#WATCH | In Rajya Sabha, Prime Minister Narendra Modi says, “…The Congress that, in its greed for power, openly strangled democracy, the Congress that dissolved democratically-elected governments overnight, the Congress that jailed the Constitutional decorum, the Congress that… pic.twitter.com/D1csBcIPD0
— ANI (@ANI) February 7, 2024
PM Modi એ કહ્યું કે,” આ ગૃહમાં અંગ્રેજોને યાદ કરવામાં આવ્યા, રાજા-મહારાજાઓનો તે સમયે અંગ્રેજો સાથે ગાઢ સંબંધ હતો… હું પૂછવા માંગુ છું – અંગ્રેજોથી કોણ પ્રેરિત હતા ? આઝાદી પછી પણ દેશમાં વસાહતી માનસિકતાને કોણે પ્રોત્સાહન આપ્યું ? જો તમે અંગ્રેજોથી પ્રેરિત ન હતા, તો તમે તેમના દ્વારા ઘડવામાં આવેલ IPC નો મુદ્દો કેમ ન બદલ્યો ? તમે તેમના દ્વારા ઘડવામાં આવેલા સેંકડો કાયદાઓને શા માટે ચાલુ રાખવા દીધા? શું દાયકાઓ પછી પણ લાલ દીવાદાંડીની સંસ્કૃતિ ચાલુ રહી ?
#WATCH | In Rajya Sabha, Prime Minister Narendra Modi says, “The British were remembered in this House, Raja-Maharajas had a close connect with the British at that time…I would like to ask – who was inspired by the British?…Even after independence, who promoted colonial… pic.twitter.com/8FGTUY2Jgt
— ANI (@ANI) February 7, 2024
આ પણ વાંચો: PM Modi એ લોકસભામાં સંબોધન આપ્યું, રાષ્ટ્રપતિને આભાર પ્રસ્તાવ કર્યો રજૂ