+

Bharat Ratna Rules: કેન્દ્ર સરકાર પર ફરી એકવાર સવાલો ઉઠ્યા છે, કેવી રીતે પાંચ લોકોને મળી શકે ભારત રત્ન ?

Bharat Ratna Rules: કેન્દ્ર સરકરે વર્ષ 2024 માં એક સાથે 5 લોકોને ભારત આપવાનો નિર્ણય લીધો છે. તે ઉપરાંત ભારતના PM Narendra Modi એ પણ આ નિર્ણયને સમર્થન આપી આ…

Bharat Ratna Rules: કેન્દ્ર સરકરે વર્ષ 2024 માં એક સાથે 5 લોકોને ભારત આપવાનો નિર્ણય લીધો છે. તે ઉપરાંત ભારતના PM Narendra Modi એ પણ આ નિર્ણયને સમર્થન આપી આ માહિતીની જાહેરાત કરી છે.

  • એક વર્ષમાં કેટલા લોકોને Bharat Ratna મળી શકે છે?
  • 1999 માં ચાર વ્યક્તિઓને ભારત રત્ન મળ્યો હતો
  • કયા વર્ષોમાં Bharat Ratna આપવામાં આવ્યો ન હતો?

જો કે આ વર્ષમાં કર્પૂરી ઠાકુર, લાલ કૃષ્ણ અડવાણી, પૂર્વ પીએમ નરસિમ્હા રાવ, ચૌધરી ચરણ સિંહ અને વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથનને ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે. ભારત રત્નની જાહેરાત થતાની સાથે જ Social Media પર અભિનંદનનો પ્રવાહ શરૂ થયો હતો. પરંતુ તે બધા અભિનંદન અને શુભેચ્છાઓ વચ્ચે એક વર્ષમાં 5 લોકોને ભારત રત્ન આપવા પર કેટલાક લોકો સવાલ ઉઠાવી રહ્યા છે? જો કે આ એવોર્ડ દર વર્ષે જાહેર કરવામાં આવતો નથી અને 2020, 2021 અને 2022ના ભારત રત્ન જાહેર કરાયા ન હતા જેથી બની શકે કે આજે એક સાથે ત્રણ ભારતરત્ન જાહેર કરાયા તે આ વર્ષોના હોય…

એક વર્ષમાં કેટલા લોકોને Bharat Ratna મળી શકે છે?

Bharat Ratna Rules

Bharat Ratna Rules

કેન્દ્રીય ગૃહ મંત્રાલય અનુસાર એક વર્ષમાં વધુમાં વધુ ત્રણ લોકોને જ Bharat Ratna આપી શકાય છે. જો કે આ વર્ષે 2024 માં Bharat Ratna માટે પાંચ લોકોના નામની જાહેરાત કરવામાં આવી છે. આવી સ્થિતિમાં, સરકારે નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે કે પછી 2024 પહેલાના વર્ષ અંતર્ગત પાંચ વ્યક્તિઓમાંથી અમુકને પુરસસ્કાર એનાયત કરાશે તે નક્કી કરવામાં આવ્યું નથી.

1999 માં ચાર વ્યક્તિઓને Bharat Ratna મળ્યો હતો

વર્ષ 1999 માં જ્યારે અટલ બિહારી વાજપેયી સત્તામાં હતા, ત્યારે ભારતમાં એક વર્ષમાં સૌથી વધુ સંખ્યામાં ભારત રત્ન એનાયત કરવામાં આવ્યા હતા. તે વર્ષે ત્રણ નહીં પરંતુ ચાર મોટી હસ્તીઓને ભારત રત્ન આપવામાં આવ્યા હતા.

કયા વર્ષોમાં Bharat Ratna આપવામાં આવ્યો ન હતો?

ભારત રત્ન એવોર્ડ એ દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે. આ એવોર્ડ દર વર્ષે જાહેર કરવામાં આવતો નથી. આજ સુધીનાં વર્ષો 1956, 1959, 1960, 1964, 1965, 1967, 1968-70, 1972-74, 1977-79, 1981, 1982, 1984-86, 1993-96-0201, 1993-9602,0201, 1993 2 0 -22 અને 2023 માં કોઈને ભારત રત્ન આપવામાં આવ્યો ન હતો.

આ પણ વાંચો: MS Swaminathan: ‘રાઈસ મેન’ને ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર, તેમના કાર્યોને દેશ નહીં ક્યારેય ભૂલે!

Whatsapp share
facebook twitter