+

રાજકોટ ગ્રામ્ય જીલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા લોકોમાં જાગૃતી અવેરનેસનો કાર્યક્રમ યોજાયો

અહેવાલ  -વિશ્વાસ ભોજાણી -ગોંડલ  ગોંડલ શહેરમાં રાજકોટ ગ્રામ્ય જીલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા લોકોમાં જાગૃતતા આવે તેને લઈને શહેરના અલગ અલગ જાહેર જગ્યાઓ તેમજ વાહનોમાં બેનર તેમજ સ્ટીકર્સ લગાવી લોકોમાં પોલીસ…

અહેવાલ  -વિશ્વાસ ભોજાણી -ગોંડલ 

ગોંડલ શહેરમાં રાજકોટ ગ્રામ્ય જીલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા લોકોમાં જાગૃતતા આવે તેને લઈને શહેરના અલગ અલગ જાહેર જગ્યાઓ તેમજ વાહનોમાં બેનર તેમજ સ્ટીકર્સ લગાવી લોકોમાં પોલીસ જાગૃતતા આવે તે માટેનો કાર્યક્રમ યોજાયો.

Image preview

નંબર અને જાહેર જનતા જોગ સંદેશ ના સ્ટીકર્સ લગાવ્યા
નામદાર ગુજરાત હાઇકોર્ટ ખાતે WRIT PETITION (PIL)NO.97 ઓફ 2023 દાખલ કરવામાં આવેલ જે અંતર્ગત ડી.જી.પી ગુજરાત રાજ્ય ગાંધીનગર ના આદેશ થી શહેર અને જીલ્લા ખાતે જન જાગૃતિ પ્રચાર પ્રસાર કરવા મળેલ સૂચના મુજબ રાજકોટ ગ્રામ્ય જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા લોકોમાં જાગૃતતા આવે તેને લઈને જાહેર જગ્યાઓ પર બેનર તેમજ જાહેર જનતા જોગ સંદેશ ના બેનર તેમજ સ્ટીકર્સ લગાવવામાં આવ્યા હતા.

Image preview

શહેરના જાહેર જગ્યાઓ પર પોલીસ દ્વારા સ્ટીકર્સ લગાવ્યા
રાજકોટ ગ્રામ્ય જીલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના બસસ્ટેન્ડના પ્લેટફોર્મ પર તેમજ એસ.ટી બસોમાં,આશાપુરા ચોકડી,ગોમટા ચોકડી પાસે જાહેર જગ્યાતેમજવાહનોમાંબેનરતેમજસ્ટીકર્સરાજકોટગ્રામ્ય પોલીસનાPSI વી.બી.વસાવા,રાજકોટ ડિસ્ટ્રીક જીલ્લા ટ્રાફિકના PSI એચ.વી.ચુડાસમા,સીટી પી.આઈ એ.સી.ડામોર,સીટી PSI જે.એલ.ઝાલા તેમજ રાજકોટ ગ્રામ્ય જીલ્લા ટ્રાફિક પોલીસ સ્ટાફ આ જન જાગૃતિ કાર્યક્રમમાં જોડાયા હતા

 

આ  પણ  વાંચો -વાઈબ્રન્ટ સમિટને લઈ CM ભુપેન્દ્ર ભાઈ પટેલ 7 દિવાસનો કરશે વિદેશ પ્રવાસે

 

Whatsapp share
facebook twitter