+

Ahmedabad : પ્રહલાદ નગર રોડ પર આવેલી એક બિલ્ડિંગમાં લાગી આગ

Ahmedabad : અમદાવાદ શહેરમાં આવેલા પ્રહલાદ નગર વિસ્તારમાં (Prahlad Nagar Road)આવેલા એક પેટ્રોલ પંપ પાસે આવેલી નવમા માળે આગનો બનાવ બન્યો હતો. આગને લઈ ફાચર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.…

Ahmedabad : અમદાવાદ શહેરમાં આવેલા પ્રહલાદ નગર વિસ્તારમાં (Prahlad Nagar Road)આવેલા એક પેટ્રોલ પંપ પાસે આવેલી નવમા માળે આગનો બનાવ બન્યો હતો. આગને લઈ ફાચર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જેથી ફાયર બ્રિગેડે તાબડતોબ ઘટનાસ્થળે જઈ આગની અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.

 

 

  • પ્રહલાદ નગર રોડ પર આવેલી એક બિલ્ડિંગમાં લાગી આગ
  • બિલ્ડિંગમાં 9માં માળે લાગી આગ
  • 25થી વધારે લોકો અંદર ફસાયા 

બનાવને પગલે પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પૂરજોશમાં કાર્યવાહી હાથ ધરી હતી. આગની ઘટનાને લઈ લોકોનાં ટોળાં એકઠા થઈ ગયા હતા. જો કે ફાયર બ્રિગેડના જવાનોએ આગનું કારણ જાણવા તપાસ કરી તો આગ એસીના ડકમાં લાગી હોવાનું સામે આવ્યું હતું

બનાવને પગલે પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પૂરજોશમાં કાર્યવાહી હાથ ધરી હતી. આગની ઘટનાને લઈ લોકોનાં ટોળાં એકઠા થઈ ગયા હતા. જો કે ફાયર બ્રિગેડના જવાનોએ આગનું કારણ જાણવા તપાસ કરી તો આગ એસીના ડકમાં લાગી હોવાનું સામે આવ્યું હતું. જો કે આગમાં કોઈ જાનહાનિ નહોતી થઈ. આગને લીધો લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. પરંતુ ફાયરના જવાનો આવી જઈને તમામને બહાર કાઢી દીધા હતા. હાલ પરિસ્થિતિ સામાન્ય છે.

 

આ પણ  વાંચો Surat : હિન્દુ નેતાઓની હત્યાના ષડયંત્ર કેસમાં મોટો ખુલાસો! પોલીસની ટીમ નેપાળ જશે! જાણો કેમ?

આ પણ  વાંચો – Raghavji Patel : કમોસમી વરસાદથી પાકને નુકસાન, કૃષિમંત્રીએ આપ્યા આ આદેશ

આ પણ  વાંચો – Rajpipla : પોઇચાની નર્મદા નદીમાં 7 લોકો ડૂબતાં હાહાકાર…

 

Whatsapp share
facebook twitter