+

Vadnagar to Varanasi Yatra : વારાણસીના વિકાસે વાયુ વેગે પકડી રફતાર, પ્રાચીનતાની સાથે નવીનતાના થાય છે દર્શન, Video

નમસ્કાર વડનગરથી વારાણસી યાત્રામાં આપનું સ્વાગત છે. એક તરફ મા ગંગાની વહેતી ધારા બીજી તરફ કાશી વિશ્વનાથનું ધામ તેમાં પણ બનારસનું અતિ પ્રાચીન નામ, દિવસને દિવસે વિકાસની રફ્તાર કેવી રીતે…

નમસ્કાર વડનગરથી વારાણસી યાત્રામાં આપનું સ્વાગત છે. એક તરફ મા ગંગાની વહેતી ધારા બીજી તરફ કાશી વિશ્વનાથનું ધામ તેમાં પણ બનારસનું અતિ પ્રાચીન નામ, દિવસને દિવસે વિકાસની રફ્તાર કેવી રીતે પકડી રહ્યું તે આપણે જાણ્યું પણ છે અને સમજ્યા પણ છીએ, જોકે આજે તમને વારાણસીની અન્ય જગ વિખ્યાત ગલીઓની સફર કરાવી અંતે આકાશી ઉડાનની પણ યાત્રા કરાવવી છે.

આ પણ વાંચો : Vadnagar to Varanasi Yatra પહોંચી પવિત્ર સ્થાન જ્યાં અલૌકિક ઉર્જાનો અહેસાસ થાય, જુઓ Video

Whatsapp share
facebook twitter