+

આ રાશિના જાતકોને આજે આપની મહેનત શુભ પરિણામ પ્રદાન કરશે

આજનું પંચાંગ તારીખ : 03 નવેમ્બર ૨૦૨૩, શુક્રવાર તિથિ : આશો વદ છઠ નક્ષત્ર : પુનર્વસુ યોગ : સિદ્ધ કરણ : ગરજ રાશિ :મિથુન ( ક.છ.ઘ) ૨૫:૨૨ કર્ક   દિન…

આજનું પંચાંગ
તારીખ : 03 નવેમ્બર ૨૦૨૩, શુક્રવાર
તિથિ : આશો વદ છઠ
નક્ષત્ર : પુનર્વસુ
યોગ : સિદ્ધ
કરણ : ગરજ
રાશિ :મિથુન ( ક.છ.ઘ) ૨૫:૨૨ કર્ક

 

દિન વિશેષ
અભિજીત મૂહુર્ત : ૧૧:૪૮ થી ૧૨:૩૩ સુધી
રાહુકાળ : ૧૦:૪૬ થી ૧૨:૧૦ સુધી
વિજય મુહુર્ત: ૧૪:૧૧ થી ૧૫:૦૦
રવિયોગ, કુમાર યોગ,

 

 

મેષ (અ,લ,ઈ)
આજે આત્મવિશ્વાસમાં વધારો જોવા મળે
આજે આપના વ્યક્તિત્વથી લોકો પ્રભાવિત થતા જોવા મળી શકે
આજે આપ આકર્ષણનું કેન્દ્ર બની રહેશો
આજે પ્રેમ જીવનમાં પ્રણય પ્રસંગોમાં પણ સફળતા પ્રાપ્ત થશે
ઉપાય : ગુલાબ જળયુક્ત જળ થી સ્નાન કરવું
શુભરંગ : બદામિ
શુભ મંત્ર : ૐ શ્રીમાત્રે નમઃ ||

 

વૃષભ (બ,વ,ઉ)

આજે આપના જીવનમાં ઉત્સાહ અને રોમાંચનો વધારો જોવા મળી શકે
પરિવારિક સંબંધોમાં પ્રગાઢતા આવશે
આજે પરિવાર સાથે વધુ સમય પસાર કરવાનો અવસર પ્રાપ્ત થાય
સકારાત્મક તા સાથે જીવનની સુંદર પળોનો આનંદ લઈ શકશો
ઉપાય : આજે દહિનુ સેવન કરવુ
શુભરંગ : ક્રિમ
શુભ મંત્ર : ૐ શ્રી મહાલક્ષ્મ્યૈ નમઃ ||

 

 

મિથુન (ક,છ,ઘ)

આજનો દિન આપના માટે ખૂબ શુભ દિવસ સાબિત થશે
લોકો આજે તમારી વાતોથી પ્રભાવિત થશે
આજે આપના સમ્બંધો મજબૂત થશે
સામાજિક કાર્ય કર્મોમાં આપને લાભ મળશે
ઉપાય : આજે કુળ દેવીની પૂજા કરવી
શુભરંગ : પિળો
શુભ મંત્ર : ૐ શ્રીમ્ નમઃ ||

 

કર્ક (ડ,હ)
આજે આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળી શકે
આજે આપનું આરોગ્ય સારું રહેશે
દરેક ક્ષેત્રમાં આજે તમને સફળતા મળી શકે છે
આજે મહાલક્ષ્મી ની કૃપા થી મન પ્રફુલ્લિત આનંદદાયક બની રહેશે
ઉપાય : આજે ખીર/ મિઠા દુધ નુ સેવન કરવુ
શુભરંગ : આશમાની
શુભ મંત્ર : ૐ ગજલક્ષ્મ્યૈ નમઃ ||

 

 

સિંહ (મ,ટ)

આપનું વ્યક્તિત્વ આજે અલગ રીતે નીખરી આવશે
આત્મવિશ્વાસમાં આજે ભરપૂર વધારો થતો જોવા મળી શકે
આજે સકારાત્મક બની રહેશો
લાંબા સમયથી ચાલતી તકલીફમાંથી મુક્તિ પણ મળશે
ઉપાય : તુલસીજીની પૂજા કરવી
શુભરંગ : પોપટી
શુભ મંત્ર : ૐ અમ્બિકાયૈ નમઃ ||

 

કન્યા (પ,ઠ,ણ)
સંબંધોમાં પ્રેમ અને મીઠાશ વધશે જીવનસાથી સાથે સાથે
આજે આનંદની ક્ષણો વિતાવવાનો અવસર પ્રાપ્ત થાય
સામાજિક કાર્યોમાં પણ આજે આ ભાગ લઈ શકશો
આજે પ્રેમ પ્રસંગોમાં પણ સફળતા જોવા મળી શકે
ઉપાય : લિલોતરી નુ સેવન કરવુ
શુભરંગ : સોનેરી
શુભ મંત્ર : ૐ ધનદાયૈ નમઃ ||

 

 

તુલા (ર,ત)

આજે સામાજિક જીવન વધુ સહજ અને સરળ બનશે
સામાજિક કાર્યોમાં મન લાગશે
નવા લોકોની મુલાકાત થશે
નવા વ્યવસાયના અવસરો પ્રાપ્ત થશે
ઉપાય : નારિયેળ પાણીનુ સેવન કરવુ
શુભરંગ : લાલ
શુભ મંત્ર : ૐ ત્રિપુરસુંદર્યૈ નમઃ ||

 

 

વૃશ્ચિક (ન,ય)

આજે પ્રણય પ્રસંગોમાં સફળતા પ્રાપ્ત થઈ શકે
જીવનસાથી સાથે સંબંધો મજબૂત અને પ્રગાઢ બનવાની સંભાવનાઓ
આજે આર્થિક સ્થિતિમાં સ્થિતિમાં સુધાર આવી શકે
આજે અણધાર્યા આકસ્મિક ધનલાભના અવશરો પ્રાપ્ત થશે
ઉપાય : આજે પર્ફ્યુમ છાંટવુ શુભ રહેશે
શુભરંગ : ગુલાબી
શુભ મંત્ર : ૐ કમલવાસિન્યૈ નમઃ ||

 

 

ધન (ભ,ધ,ફ,ઢ)
આજે ઉત્સાહ અને જોશમાં વધારો થાય તેવી સંભાવનાઓ
આજે ધ્યેય સુનિશ્ચિત કરવામાં આવે તો પ્રગતિના અવસરો પ્રાપ્ત થશે
આજે પ્રવાસના યોગો પણ બની રહ્યા છે
આજે સુખ અને સમૃદ્ધિ પ્રદાયક દિવસ બની રહેશે
ઉપાય : આજે થોડુ 15 મિનિટ ચાલવાનુ રાખ જો
શુભરંગ : લીલો
શુભ મંત્ર : ૐ નંદિન્યૈ નમઃ ||

 

મકર (ખ,જ,જ્ઞ)

આજનો દિવસ આપના માટે ખૂબ જ શુભ સાબિત થશે
ઘરમાં સુખ અને શાંતિનું વાતાવરણ બની રહેશે
પારિવારિક સંબંધોમાં પ્રેમ ભાવ વધશે
પરિવારમાં કોઈક ધાર્મિક કે માંગલિક કાર્ય થવાની પણ સંભાવનાઓ
ઉપાય : સાત્વિક આહાર ગ્રહણ કરવો
શુભરંગ : આશમાની
શુભ મંત્ર : ૐ દેવવંદિતાયૈ નમઃ ||

 

કુંભ (ગ,શ,સ,ષ)
આજે આપની મહેનત શુભ પરિણામ પ્રદાન કરશે
આર્થિક સ્થિતિ મજબૂત બનતી જણાવી રહી છે
નવા વ્યવસાયના અવસરો પ્રાપ્ત થશે
મિત્રોની મુલાકાતથી આનંદમાં વધારો રહેશે
ઉપાય : આજે બાળકો ને પ્રસન્ન કરવા
શુભરંગ : રૂપેરિ
શુભ મંત્ર : ૐ વૈષ્ણવ્યૈ નમઃ ||

 

 

મીન (દ,ચ,ઝ,થ)
આજે વ્યાપારમાં પ્રગતિ થતી જોવા મળે
આજે જીવન ઉપયોગી સુખ સુવિધા ના સાધનોમાં વધારો થાય
મિત્રો અને સંબંધીઓ તરફથી આજ આપને લાભની પ્રાપ્તિ થશે
દિવસ આનંદમાં રહેશે
ઉપાય : આજે જરૂરિયાત વાળાની મદદ કરશો
શુભરંગ : લાલ
શુભ મંત્ર : ૐ શ્રીનારાયણ વલ્લભાયૈ નમઃ ||

Whatsapp share
facebook twitter