+

આ રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રગતિકારક રહેશે

પંચાંગ: તારિખ: ૧૫ જાન્યુઆરી ૨૦૨૪, સોમવાર તિથિ: પોષ શુદ પાંચમ નક્ષત્ર: શતતારકા યોગ: વ્યતિપાત કરણ: વરિયાન રાશિ: કુમ્ભ ( ગ,સ,શ,ષ ) ૨૪:૩૭ દિન વિશેષ: અભિજિત મુહુર્ત: ૧૨:૨૭ થી ૧૩:૧૦ વિજય…
પંચાંગ:

તારિખ: ૧૫ જાન્યુઆરી ૨૦૨૪, સોમવાર
તિથિ: પોષ શુદ પાંચમ
નક્ષત્ર: શતતારકા
યોગ: વ્યતિપાત
કરણ: વરિયાન
રાશિ: કુમ્ભ ( ગ,સ,શ,ષ ) ૨૪:૩૭

દિન વિશેષ:

અભિજિત મુહુર્ત: ૧૨:૨૭ થી ૧૩:૧૦
વિજય મુહુર્ત: ૧૪:૩૭ થી ૧૫:૨૧
રાહુકાલ: ૦૮:૪૫ થી ૧૦:૦૬
મકર સંક્રાંતિ પુણ્ય કાળ સુર્યોદય થી સુર્યાસત સુધી

મેષ (અ,લ,ઈ)

આજે સમસ્યાઓનુ સમાધાન આવી જશે
આજે લાગણીઓ ના આવેગ ને કાબુમા રાખવો
તમારી પ્રગતિમાં જે અવરોધો હતા તે આજે દૂર થઈ જશે.
તમારે કોઈપણ વાદ-વિવાદથી દૂર રહેવું પડશે
ઉપાય : આજે પીળા ફૂલ, હળદર, તલ પાણીમાં ભેળવીને સુર્યને અર્ઘ્ય અર્પણ કરો . તલ અને ગોળનું દાન કરો.
શુભરંગ : લાલ
શુભ મંત્ર : ૐ રવયે નમઃ ||

વૃષભ (બ,વ,ઉ)

આજનો દિવસ તમારા માટે પ્રગતિકારક રહેશે.
તમારા નાની-મોટી યાત્રા પર જવાની શક્યતાઓ છે
વડીલોનો સાથ અને નિકટતા મળશે.
પરિવારમાં પ્રેમ અને સૌહર્દ્રનું વાતાવરણ રહેશે,
ઉપાય : પાણીમાં સફેદ ચંદન, દૂધ, સફેદ ફૂલ, તલ નાખીને સૂર્યને અર્પણ કરો. ખીચડીનું દાન કરો.
શુભરંગ : ક્રીમ
શુભ મંત્ર : ૐ મિત્રાય નમઃ ||

મિથુન (ક,છ,ઘ)

આજે આપ આપના વચન ને અનુસરસો
આજે સમય નો સદ્ઉપયોગ કરવો
આજે ફસાયેલા નાણા પરત આવશે
આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે.
ઉપાય : પાણીમાં તલ નાખીને સૂર્યને જળ અર્પિત કરો. મગની દાળ ખીચડીનું દાન કરો.
શુભરંગ : આછો લીલો
શુભ મંત્ર : ૐ સૂર્યાય નમઃ ||

કર્ક (ડ,હ)

આજે સ્વભાવ મા નરમાસ રાખવી
આજે નાણાકિય લેવડ દેવડ મા સાવચેતિ રાખવી
આજે ધિરજ થી અને શાંતિ થી દિવસ પસાર કરવો
આજે સેવા ના કાર્યો મા જોડાવવા નો લાભ પ્રાપ્ત થાય
ઉપાય : પાણીમાં દૂધ, ચોખા અને તલ મિક્સ કરીને સૂર્યને જળ અર્પિત કરો. ગોળ અને તલનું દાન કરો.
શુભરંગ : ઘેરો ગુલાબી
શુભ મંત્ર : ભાનવે નમઃ ||

સિંહ (મ,ટ)

આજે આર્થિક બાબતે સવચેતિ રાખવી.
વાહન વ્યવહાર મા સાવચીતિ રાખવી
દરેકનુ સન્માન જાળવવુ અને આજે કહેવાતા સભ્ય લોકોથી સવચેત રહો
તમે તમારી ભૂતકાળની કેટલીક ભૂલોનો પસ્તાવો કરશો.
ઉપાય : પાણીમાં કુમકુમ, રક્ત ફૂલ અને તલ નાખીને સૂર્યને જળ અર્પિત કરો. ગોળ અને લાલ તલનું દાન કરો.
શુભરંગ : કેસરી
શુભ મંત્ર : ખગાય નમ: ||

કન્યા (પ,ઠ,ણ)

વ્યવસાયની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે.
તમારે તમારા કામ પર ઝીણવટભરી નજર રાખવી જોઈએ,
તમને કોઈ કાર્ય સફળતા મળી શકે છે.
તમારા શત્રુઓ આજે મિત્ર વત વ્યવહાર કરશે
ઉપાય : જળમાં તલ, દૂર્વા અને ફૂલ નાખીને સૂર્યને અર્પણ કરો. મગની દાળની ખીચડી બનાવો અને તેનું દાન કરો. ગાયને ચારો આપો
શુભરંગ : લીલો
શુભ મંત્ર : ૐ પૂષ્ણે નમઃ ||

તુલા (ર,ત)

આજનો દિવસ તમારા પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ લાવનાર છે.
તમામ ક્ષેત્રોમાં સારું પ્રદર્શન કરશો અને ભાવનાત્મક બાબતો મજબૂત રહો.
તમને તમારા નજીકના લોકોનો સંપૂર્ણ સહયોગ મળશે.
સરકાર અને વહીવટીતંત્ર સાથે તમારા મામલા વધુ સારા રહેશે.
ઉપાય : સફેદ ચંદન, દૂધ, ચોખાનું દાન કરો. સફેદ ચંદન મિક્સ કરીને સૂર્યને જળ અર્પિત કરો.મખાના, ખાંડનું દાન કરો
શુભરંગ : ક્રીમ
શુભ મંત્ર : ૐ હિર્ણ્યગર્ભાય નમઃ ||

વૃશ્ચિક (ન,ય)

આજનો દિવસ તમારા માટે વ્યસ્ત રહેવાનો છે.
વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણનો માર્ગ મોકળો થશે.
તમે કોઈ પરોપકારી કાર્યોમાં સારા પૈસા રોકશો.
ધાર્મિક આસ્થા અને આસ્થા મજબૂત થશે.
ઉપાય :  કુમકુમ, રક્ત ફૂલ અને તલને પાણીમાં ભેળવીને સૂર્યને અર્પણ કરો. ગરમ કપડા કે ગોળનું દાન કરો
શુભરંગ : મરુન
શુભ મંત્ર : ૐ વિઘ્નેશાય નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)

આજનો દિવસ તમારા માટે અનુકૂળ રહેવાનો છે.
મહત્વપૂર્ણ કામ તમારે ધૈર્યથી પૂર્ણ કરવા પડશે, બધા કામ પૂરા થશે.
આજે વાદ વિવાદ મા સફળતા મળે
તમને કોઈ કાયદાકીય મામલાનો ઉકેલ મળી શકે છે
ઉપાય : પાણીમાં હળદર, કેસર અને પીળા ફૂલ ભેળવીને સૂર્યને જળ અર્પિત કરો. કેળા, ચણાનો લોટનું દાન કરો
શુભરંગ : ઘાટોપીળો
શુભ મંત્ર : ૐ આદિત્યાય નમઃ ||

મકર (ખ,જ,જ્ઞ)

આજે તમારે મહાનતા બતાવીને નાનાઓની ભૂલોને માફ કરવી પડશે.
નવી પ્રોપર્ટી ખરીદવાનું સપનું સાકાર થઇ શકે છે.
સંપત્તિમાં વધારો થવાથી તમારી ખુશીની કોઈ સીમા નહીં રહે.
વિવાહિત જીવનમાં મધુરતા રહેશે.
ઉપાય : પાણીમાં વાદળી ફૂલ અને તલ મિક્સ કરીને સૂર્યને જળ અર્પિત કરો. અડદની, સરસોનું તેલ દના કરો
શુભરંગ : વાદળી
શુભ મંત્ર : ૐ અર્કાય નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)

આજનો દિવસ તમારા માટે સારા સમાચાર લઈને આવવાનો છે.
તમારી આવક અને ખર્ચ માટે બજેટ બનાવો.
તમે તમારી દિનચર્યાને સુધારવા માટે તમારા શ્રેષ્ઠ
તમારા માતા-પિતાના આશીર્વાદથી તમારું કોઈપણ અટકેલું કામ પૂર્ણ થશે
ઉપાય : પાણીમાં લાલ તલ મિક્સ કરીને સૂર્યને જળ અર્પિત કરો. સરસોનું તેલ અને ચામડાના જૂતા દાન કરો
શુભરંગ : શ્યામ
શુભ મંત્ર : ૐ ગં ભાસ્કરાય નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)

આજનો દિવસ તમારા માટે ખૂબ જ સમજદારી સાથે આગળ વધવાનો રહેશે.
તમે તમારા પેન્ડિંગ કામ પૂર્ણ કરવાના પ્રયાસમાં વ્યસ્ત રહેશો.
રોજગાર સમ્બંધીત સારા સમાચાર સાંભળવા મળી શકે છે.
તમે લાંબા સમય પછી કોઈ જૂના મિત્રને મળશો.
ઉપાય : હળદર, કેસર, પીળા ફૂલમાં તલ મિક્સ કરીને સૂર્યને જળ અર્પિત કરો. ચણાની દાળ, અથવા કાળા ચણાનું દાન કરો.
શુભરંગ : સોનેરી
શુભ મંત્ર : ૐ સવિત્રે નમઃ ||

Whatsapp share
facebook twitter