+

TODAY RASHIFAL : આ રાશિના જાતકોને આજે નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવું

આજનું પંચાંગ: તારીખ: 04 એપ્રિલ 2024, ગુરુવાર તિથિ: મહા વદ દશમ નક્ષત્ર: શ્રવણ યોગ: સિદ્ધ કરણ: બવ રાશિ: મકર (ખ,જ,જ્ઞ) સૂર્યોદય: 06:29 સૂર્યાસ્ત: 18:53 દિન વિશેષ: અભિજીત મુહૂર્ત: 12:18 થી…

આજનું પંચાંગ:
તારીખ: 04 એપ્રિલ 2024, ગુરુવાર
તિથિ: મહા વદ દશમ
નક્ષત્ર: શ્રવણ
યોગ: સિદ્ધ
કરણ: બવ
રાશિ: મકર (ખ,જ,જ્ઞ)
સૂર્યોદય: 06:29
સૂર્યાસ્ત: 18:53

દિન વિશેષ:
અભિજીત મુહૂર્ત: 12:18 થી 13:08 સુધી
રાહુકાળ: 14:16 થી 15:49 સુધી

મેષ (અ,લ,ઈ)
આજે વાણી અને ગુસ્સા પર નિયંત્રણ રાખવું
પ્રેમ જીવનમાં સંતોષની ભાવના રહેશે
આજે અચાનક ખર્ચની સંભાવના રહેશે
નવી વ્યક્તિ તરીકે આકાર પામશો
ઉપાય: શ્રી ગણેશ પંચરત્ન સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ: મરૂન
શુભમંત્ર: ૐ કપિલાય નમઃ ।।

વૃષભ (બ,વ,ઉ) 
સ્ત્રીઓએ ગાયનેક પ્રોબ્લેમથી સાચવવું
આજે ચાલવાની આદત કેળવવી
આજે નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવું
આજે તમારું મન પ્રસન્ન રહેશે
ઉપાય: સંકટનાશન ગણેશસ્તોત્રના પાઠ કરવા
શુભરંગ: વાદળી
શુભમંત્ર: ૐ સુમુખાય નમઃ ।।

મિથુન (ક,છ,ઘ) 
વેપારમાં પૈસા અટવાઈ શકે છે
જીવનસાથી સાથે નારાજગી જોવા મળે
અશુભ વાતાવરણથી બચીને રહેવું
નાનકડી બીમારીની અવગણના ન કરવી
ઉપાય: ગણેશજીને ગુલાબની માળા અર્પણ કરવી
શુભરંગ: સોનેરી
શુભમંત્ર: ૐ વક્રતુંડાય નમઃ ।।

કર્ક (ડ,હ)
આજે નોકરીમાં બદલાવ આવે
તમારી વાણીમાં નરમાશ રાખવી
સંબંધોમાં કડવાશ આવી શકે છે
તમારી જાત પર વિશ્વાસ રાખવો
ઉપાય: શ્રીગણેશ યંત્રની પૂજા કરવી
શુભરંગ: બદામી
શુભમંત્ર: ૐ વિઘ્નહન્ત્રે નમઃ ।।

સિંહ (મ,ટ)
આજે આકસ્મિક ધન લાભ થઇ શકે છે
તમારો સહકાર પરિવારની હિંમત બની રહેશે
પ્રેમ સંબંધ વધારવાની તક મળશે
બહેન સાથે સબંધ સારો રાખવો
ઉપાય: ગણેશજીની હળદરયુક્ત ચોખાથી પૂજા કરવી
શુભરંગ: પીળો
શુભમંત્ર: ૐ ગજાનનાય નમઃ ।।

કન્યા (પ,ઠ,ણ) 
આજના દિવસે સંતોષ રાખવો
આજે ખોટી ચિંતા ન કરવી
શેરબજારમાં મૂડી રોકાણ દરમિયાન ધ્યાન રાખવું
નવા મિત્રો બનાવવાનો વિચાર આવશે
ઉપાય: ગણેશજીનો કેસરયુક્ત જળથી અભિષેક કરો
શુભરંગ: ગુલાબી
શુભમંત્ર: ૐ પિતવર્ણાય નમઃ ।।

તુલા (ર,ત) 
આજે માતા-પિતાનું ધ્યાન રાખવું
વિચારો પર નિયંત્રણ રાખો
આજે માથાનો દુખાવો રહેશે
લગ્નજીવનમાં નવો વળાંક આવી શકે
ઉપાય: ગણેશજીને લાડુ અર્પણ કરવા
શુભરંગ: પોપટી
શુભમંત્ર: ૐ ધુમ્રવર્ણાય નમઃ ।।

વૃશ્ચિક (ન,ય) 
પોતાના સ્વભાવમાં બદલાવ આવશે
જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે
પાડોશી સાથે નાની વાતને લઇને વિવાદ થાય
તમારા ગુસ્સાને કાબુમાં કરવો
ઉપાય: ગણેશજીને કંકુ અર્પણ કરવું
શુભરંગ: લાલ
શુભમંત્ર: ૐ રક્તવર્ણાય નમઃ ।।

ધન (ભ,ધ,ફ,ઢ)
તમારા ગુસ્સા પર કાબુ રાખવો
ઉતાવળમાં કોઈ નિર્ણય લેશો નહીં
આજે સ્વાસ્થય સારું રહેશે
ઘરમાં ધાર્મિક ગતિવિધિ વધશે
ઉપાય: ગણેશજીને જાસુદ અર્પણ કરવા
શુભરંગ: વાદળી
શુભમંત્ર: ૐ ગૌરીપુત્રાય નમઃ ।।

મકર (ખ,જ)
તમને કિસ્મત અને ગ્રહનો સાથ મળશે
મહેમાન લાભદાયી સાબિત થઈ શકે છે
પોતાના સ્વભાવમાં સરળતા જાળવી રાખવી
સકારાત્મક ઉર્જા બની રહેશે
ઉપાય: ગણેશજીને સિંદૂર અર્પણ કરવું
શુભરંગ: લીલો
શુભમંત્ર: ૐ એકદંતાય નમઃ ।।

કુંભ (ગ,શ,સ,ષ)
આજે પતિ-પત્ની વચ્ચે નિકટતા વધશે
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેશો
નોકરિયાત લોકો માટે સમય સારો છે
અન્યના સહયોગની આશા ન રાખો
ઉપાય: ગણેશજીને હળદર અર્પણ કરવી
શુભરંગ: લાલ
શુભમંત્ર: ૐ ઋણમુક્તયે નમઃ ।।

મીન (દ,ચ,ઝ,થ)
આજે તમારું મન પ્રસન્ન રહેશે
સંબંધોમાં વિશ્વાસ અને મધુરતા રહેશે
સાંજનો સમય સંગીતમય વાતાવરણમાં પસાર થશે
આજે વાદ-વિવાદ થઈ શકે છે
ઉપાય: ગણેશજીને દુર્વા અર્પણ કરવા
શુભરંગ: કેસરી
શુભમંત્ર: ૐ મહાબલાય નમઃ ।।

આ  પણ  વાંચો – RASHIFAL : આ રાશિના જાતકોને આજે તમને લાભ પ્રાપ્તિના અવસર મળશે

આ પણ વાંચો – RashiFal : આ રાશિના જાતકોને આજે આર્થિક લાભના અવસરો પ્રાપ્ત થશે

Whatsapp share
facebook twitter