+

RASHIFAL : આ રાશિના જાતકોને આજે દામ્પત્યમા મન દુ:ખ થાય

सूर्यपुत्रो दीर्घदेहा विशालाक्ष: शिवप्रिय:। मन्दचार: प्रसन्नात्मा पीडां हरतु मे शनि:   આજનું પંચાંગ તારિખ: ૦૨ માર્ચ ૨૦૨૪, શનિવાર તિથિ: મહા વદ છઠ ૦૭:૫૩, સાતમ નક્ષત્ર: વિશાખા, ૧૪:૨૧ અનુરાધા યોગ: વ્યાઘાત ૧૮:૦૫…

सूर्यपुत्रो दीर्घदेहा विशालाक्ष: शिवप्रिय:। मन्दचार: प्रसन्नात्मा पीडां हरतु मे शनि:

 

આજનું પંચાંગ
તારિખ: ૦૨ માર્ચ ૨૦૨૪, શનિવાર
તિથિ: મહા વદ છઠ ૦૭:૫૩, સાતમ
નક્ષત્ર: વિશાખા, ૧૪:૨૧ અનુરાધા
યોગ: વ્યાઘાત ૧૮:૦૫ હર્ષણ
કરણ: વિષ્ટિ, ૨૦૨૪ બાલવ
રાશિ: તુલા (ર,ત)૦૮:૧૬ વૃશ્ચિક

દિન વિશેષ:
રાહુકાલ: ૦૯:૫૬ થી ૧૧:૨૪
અભિજીત મુહુર્ત: ૧૨:૨૯ થી ૧૩:૧૬
વિજય મુહુર્ત: ૧૪:૪૯ થી ૧૫:૩૫
પુર્વેધ્યુ: શ્રાદ્ધ
વિંછુડો પ્રારમ્ભ ૦૮:૧૮

મેષ (અ,લ,ઈ)
આજે ચિંતન કરવાની જરૂરિયાત રહે
પારિવારિક જીવન મા મધુરતા રહેશે
આજે ખોટો તણાવ ન લેવો
ઘરની દેખરેખને લગતા કાર્યોમાં વ્યસ્ત રહેશો
ઉપાય : મહાકાળી માતાને જાસુદ ના પુષ્પ અર્પણ કરવા
શુભરંગ : શ્યામ
શુભમંત્ર : ૐ શં શનૈશ્ચરાય નમઃ ॥

વૃષભ (બ,વ,ઉ)
આજે કાર્ય મા નિરસા બાદ સફળતા મળે
આજે કરેલા કર્મ અનુસાર ફળ મળશે
આજે કાર્યમાં અવરોધો ઉત્પન્ન થાય
પારિવારિક વિવાદો દૂર થાય
ઉપાય : આજે સરસિયાનુ દાન કરવુ
શુભરંગ : વાદળી
શુભમંત્ર : ૐ મંદાય નમઃ ॥

મિથુન (ક,છ,ઘ)
આજે વડીલો ની સલાહ લઇને કામ કરવુ લાભ પ્રદ રહે
આજે દામ્પત્યમા મન દુ:ખ થાય
કોઈ નજીકની વ્યક્તિસાથે ગેર સમજણ ઊભી થઈ શકેછે
સ્વાસ્થ્ય ની સમ્ભાળ રાખવી
ઉપાય : ઘરમાં થી તુટેલા વાસણ અને કાચ કાઢી નાંખવા
શુભરંગ : મરૂન
શુભમંત્ર : ૐ શાન્તાય નમઃ ॥

કર્ક (ડ,હ)
આજે તમારે ઘરે અતિથિ નુ આગમન થાય
પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળે
આજે તમારે કામમાં આળશ રાખવી નહિ
આજે મન પસંદ પાત્ર પ્રાપ્ત થાય
ઉપાય : રુદ્રાભિષેક કરવો
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ સુરલોકવિહારિણે નમઃ ॥

સિંહ (મ,ટ)
આજે જરૂરી દસ્તાવેજો ની કાળજી રાખવી
ધાર્મિક યાત્રાનુ આયોજન થાય
આર્થિક સ્થિતિ મજબૂત બને
આજે પગના દુખાવાની ફરિયાદ રહે
ઉપાય : આજે ધરે ચંડીપાઠ કરાવવો
શુભરંગ : કેસરી
શુભમંત્ર : ૐ નીલામ્બરવિભૂશણાય નમઃ ॥

કન્યા (પ,ઠ,ણ)
આજે માનસિક તણાવ દૂર થાય
જીવન મા નવી વ્યક્તિનું આગમન થાય
જીવનસાથી જોડે સંબંધમા મધૂરતા આવે
આજે તમારી તબિયત સારી રહે
ઉપાય : આજે ગુલાબ થી દુર્ગાર્ચન કરવુ
શુભરંગ : રાતો
શુભમંત્ર : ૐ નીલાઞ્જનનિભાય નમઃ

તુલા (ર,ત)
આજે લોકોના કાર્ય ની કદર કરવી
વિવેક બુદ્ધિથી કામ લેવુ
આજે ચિંતામા વધારો થાય
આજે તમને નાણાભીડ જણાય
ઉપાય : આજે જૂના વસ્ત્રોનુ દાન કરવુ
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ મિતભાષિણે નમઃ ॥

વૃશ્ચિક (ન,ય)
નવી નોકરીની તક મળે
કોઈની પર જલ્દી વિશ્વાસના મૂકવો
જુસ્સામાં વધારો થાય
આજે ધન આપવું કે લેવું નહિ
ઉપાય : કુળદેવીની પૂજા કરવી
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ વરિષ્ઠાય નમઃ ॥

ધન (ભ,ધ,ફ,ઢ)
લગ્ન માટે યોગ્ય પાત્રની વરણી થાય
મિત્રો સાથે ના મતભેદ દૂર થાય
કામ કરતી વખતે કાળજી રાખવી
સ્નેહીજન તરફથી ભેટ સોગાદ મળશે
ઉપાય : લલાટ મા ભસ્મનુ તિલક કરવુ
શુભરંગ : કેસરી
શુભમંત્ર : ૐ ધનુર્મણ્ડલસંસ્થાય નમઃ ॥

મકર (ખ,જ)
બાળકો તરફથી ખુશી ના સમાચાર પ્રાપ્ત થાય
આજે પહેલા કરેલા રોકાણ નુ વળતર સારૂ મળે
ઉતાવળમાં મૂડી રોકાણના કરવું
આળસ મા વધારો થાય
ઉપાય : આજે બજરંગબાણ ના પાઠ કરવા
શુભરંગ : ક્રીમ
શુભમંત્ર : ૐ નીલચ્છત્રાય નમઃ ॥

કુંભ (ગ,શ,સ,ષ)
આત્મવિશ્વાસમાં વધારો થાય
આજે રજાની અરજી અસ્વિકાર થાય
પૈસાની બાબતે ઘરમા મન દુ:ખ થાય
જીદના કારણે ધન હાનિ થાય
ઉપાય : વડીલોની સેવા કરવી
શુભરંગ : ભૂરો
શુભમંત્ર : ૐ નિર્ગુણાય નમઃ ॥

મીન (દ,ચ,ઝ,થ)
માતા પિતા નો સહવાસ મળે
આજે યાદગાર દિવસ રહે
આજે મનના ભાવો ને નિયંત્રણમાં રાખવા
સામજિક કાર્ય મા જોડાવવાનો લાભ મળે
ઉપાય : હળદળ અને ગુલાબ જળ યુક્ત જળ થી સ્નાન કરવુ
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ દિવ્યદેહાય નમઃ ॥

 

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter