+

RASHIFAL : આ રાશિના જાતકોને આજે સુખ સુવિધાનાં સાધનમાં વધારો થવાની શક્યતા

આપદામપહર્તારમ દાતારમ સર્વસમ્પદામ, લોકાભિરમમ શ્રીરામમ્ ભૂયો ભૂયો નમામ્યહમ્ આજનું પંચાંગ તારીખ : 03 માર્ચ 2024, રવિવાર તિથિ : મહા વદ સાતમ નક્ષત્ર : અનુરાધા યોગ : હર્ષણ કરણ : બાલવ…

આપદામપહર્તારમ દાતારમ સર્વસમ્પદામ,
લોકાભિરમમ શ્રીરામમ્ ભૂયો ભૂયો નમામ્યહમ્

આજનું પંચાંગ

તારીખ : 03 માર્ચ 2024, રવિવાર
તિથિ : મહા વદ સાતમ
નક્ષત્ર : અનુરાધા
યોગ : હર્ષણ
કરણ : બાલવ
રાશિ : વૃશ્ચિક ( ન,ય)
દિન વિશેષ
અભિજીત: ૧૨:૨૮ થી ૧૩:૧૫સુધી
વિજય મુહુર્ત ૧૪:૪૯ થી ૧૫:૩૫ સુધી
રાહુકાળ : ૧૭:૧૫ થી ૧૮:૪૩ સુધી

મેષ (અ,લ,ઈ)

આજે સુખ સુવિધાના સાધનમાં વધારો થાય,
આજે બીમારીમાંથી મુક્તિ મળે,
ઘરે ધાર્મિક આયોજનો સંભવ,
આજે ઉત્તમ અને સ્વાદિષ્ટ ભોજનનો લાભ પ્રાપ્ત થાય,
ઉપાય : આજે ગાયોને ઘાસ પધરાવું આપના માટે લાભકારક રહે.
શુભરંગ : મરૂન
શુભમંત્ર : ૐ અરુણાય નમઃ ।

વૃષભ (બ,વ,ઉ)

આજે કૌટુંબિક ક્લેશનું નિવારણ આવે,
બાળકોને અભ્યાસમાં રૂચિ વધે,
નેત્ર પીડા સંભવી શકે છે,
માનસિક તણાવ દૂર થાય,
ઉપાય : આજે સિધાનું દાન કરવું
શુભરંગ : આછો પીળો
શુભમંત્ર : ૐ વાસુદેવાય નમઃ ।

મિથુન (ક,છ,ઘ)

આજે આકસ્મિક ધન લાભ થવાની સંભાવના છે.
શત્રુઓ પર વિજય પ્રાપ્ત થાય,
આજે મનગમતા વ્યક્તિની મુલાકાત આનંદનું કારણ બને.
ખોટા વ્યક્તિઓનો અને વિચારોનો સંઘ ત્યાગવો
ઉપાય : આજે સિધાનું દાન કરવું
શુભરંગ : લિમ્બુ પીળો
શુભમંત્ર : ૐ કાંતિદાય નમઃ ।

કર્ક (ડ,હ)

આજે ચિત્તમાં ચંચળતા રહે.
આજે છાતીમાં બળતરા પિત્ત વિકાર થાય,
સ્વજનો સાથે વાદવિવાદથી બચવું.
આજે પતિ-પત્ની વચ્ચે મનમુટાવ થવાની સંભાવના.
ઉપાય : સાકરવાળી ખીરનું સેવન કરવું
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ  હરિદશ્વાય નમઃ ।

સિંહ (મ,ટ)

આજે વ્યાપાર હાનિ થવાની સમ્ભાવના છે.
યાત્રા તકલીફો આવી શકે છે.
મનોકામના પૂર્ણ થવામાં વિઘ્નો આવે.
ઉદર વિકારની સંભાવનાઓ છે.
ઉપાય : ઘંઉનું દાન કરવું.
શુભરંગ : બદામિ
શુભમંત્ર : ૐ મર્તણ્ડાય નમ:

કન્યા (પ,ઠ,ણ)

આજે નવા વ્યાપારિક આયોજનો થાય.
કાર્યમાં સફળતા મળે.
સ્ત્રીનો સહકાર અને પ્રેમ મળે.
સ્ત્રી મિત્રોની સાથે હળવાસ અનુભવો.
ઉપાય : શ્રીફળનું દાન કરવું
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ પરેશાય નમઃ ।

તુલા (ર,ત)

આજે સાવધાનીપૂર્વક કામકાજ કરવા,
આજે ખર્ચ થાય પણ આનંદાનુભૂતિ પણ મળે.
આજે કોઇ પણ કાર્યમાં ઉતાવળ ન દાખવવી,
આજે વિરોધીઓ સામે વિજય થાય,
ઉપાય : ચોખાનું દાન કરવું
શુભરંગ : રૂપેરિ
શુભમંત્ર : રવયે નમઃ ।

વૃશ્ચિક (ન,ય)

આજે આળશ છોડી કામમાં લાગવું,
ભાગીદારીનાં વ્યવસાયમાં લાભ થાય.
આજે આરોગ્ય નબળું રહે.
મિઠાનો ઉપયોગ ઓછો કરવો.
ઉપાય : તુલસી ક્યારે દિવો કરવો
શુભરંગ : જામ્બલિ
શુભમંત્ર : ૐ નારાયણાય નમઃ ।

ધન (ભ,ધ,ફ,ઢ)

આજે કામકાજમાં વ્યસ્તતા રહે.
પ્રેમ પ્રસંગોમાં સફળતા મળે.
ઘરે મહેમાનનું આગમન થાય.
વાહન સુખ મળે.
ઉપાય : આજે દેવ દર્શન કરવા
શુભરંગ : સોનેરિ
શુભમંત્ર : ૐ ભાસ્કરાય નમઃ ॥

મકર (ખ,જ)

તમારા કામ સરળતાથી સધાય.
જીવનસાથી સાથે હળવાસ અનુભવો.
નાની યાત્રા-પ્રવાસ થાય.
આરોગ્ય બાબતે સાવધાન રહેવું,
ઉપાય : હનુમાજીને મિષ્ટાન્ન ધરવું
શુભરંગ : શ્યામ
શુભમંત્ર : ૐ જયાય નમઃ ।

કુંભ (ગ,શ,સ,ષ)

સુખાકારીમાં વધારો થાય.
માન સમ્માનની પ્રાપ્તિ
મિત્રવર્ગની મુલાકાત થાય.
પરિવારનો સાથ સહકાર મળી રહેશે.
ઉપાય : મિઠાઇનું ગરીબોમાં વિતરણ કરવું
શુભરંગ : શ્યામ
શુભમંત્ર : ૐ ગુણાત્મને નમઃ ।

મીન (દ,ચ,ઝ,થ)

ભાગ્યોદય કારક દિન સાબિત થાય
વ્યાપારમાં હાનિથી બચવા આજે ઉતાવળા નિર્ણયોથી બચવું
આજે આકસ્મિક ધન લાભ થાય.
સંતાન પ્રત્યે ગર્વ અનુભાવાય
ઉપાય : આજે દેવી કવચનો પાઠ કરવા
શુભરંગ : ભગવો
શુભમંત્ર : ૐ દશદિક્સંપ્રકાશાય નમઃ ।

Whatsapp share
facebook twitter