+

TODAY RASHIFAL : આ રાશિના જાતકોને આજે પોતાની સરખામણી અન્ય વ્યક્તિ સાથેના કરશો

रश्मिमन्तं समुद्यन्तं देवासुरनमस्कृतम्‌। पुजयस्व विवस्वन्तं भास्करं भुवनेश्वरम्‌।। આજનું પંચાંગ: તારીખ: 01 એપ્રિલ 2024, સોમવાર તિથિ: ફાગણ વદ સાતમ નક્ષત્ર: મૂળ યોગ: વરિયાન કરણ: વિષ્ટિ રાશિ: ધન (ભ,ધ,ફ,ઢ) દિન વિશેષ: રાહુકાળ:…

रश्मिमन्तं समुद्यन्तं देवासुरनमस्कृतम्‌। पुजयस्व विवस्वन्तं भास्करं भुवनेश्वरम्‌।।

આજનું પંચાંગ:
તારીખ: 01 એપ્રિલ 2024, સોમવાર
તિથિ: ફાગણ વદ સાતમ
નક્ષત્ર: મૂળ
યોગ: વરિયાન
કરણ: વિષ્ટિ
રાશિ: ધન (ભ,ધ,ફ,ઢ)

દિન વિશેષ:
રાહુકાળ: 08:05 થી 09:38 સુધી
અભિજીત મુહૂર્ત: 12:19 થી 13:08 સુધી
વિજય મુહૂર્ત: 14:47 થી 15:37 સુધી
આજે રવિયોગ છે

મેષ (અ,લ,ઈ)
પોતાની સરખામણી અન્ય વ્યક્તિ સાથે ના કરશો
કપરી શારીરિક પરિસ્થિતિ હળવી થતી લાગે
આજનો દિવસ ફાયદાકારક રહેશે
સ્વાસ્થ્યને લઈને સમસ્યા ઉદ્ભવી શકે
ઉપાય: શિવજીને ચોખા ચઢાવવા
શુભરંગ: મરૂન
શુભમંત્ર: ૐ અઘોરાય નમઃ ।।

વૃષભ (બ,વ,ઉ)
કોર્ટ કચેરીના મામલામાં પાડશો નહીં
આજે કાર્યક્ષેત્રે તકેદારી રાખવી
આજે કિંમતી વસ્તુ સાચવવી
પ્રેમ જીવનમાં બદલાવ જોવા મળશે
ઉપાય: હાથમાં ચોખા રાખી શિવ સ્તવન કરવું
શુભરંગ: બદામી
શુભમંત્ર: ૐ પશુપતયે નમઃ ।।

મિથુન (ક,છ,ઘ)
આજે ખુબ મહેનતુ બનશો
ઓફિસમાં પગાર વધવાની વાત થઈ શકે છે
બીજાને આર્થિક મદદ કરશો
વર્તમાન સમયમાં નફાની શક્યતા જોશો
ઉપાય: ઘરમાં શિવ રુદ્રાભિષેક કરવો
શુભરંગ: કાળો
શુભમંત્ર: ૐ શર્વાય નમઃ ।।

કર્ક (ડ,હ)
આપનો પ્રભાવ વધવાથી શત્રુ પરાસ્ત થશે
ઉદાર મન વ્યવહારથી લાભ કરાવશે
ઘર-પરિવારમાં તાલમેલ સારો બની રહેશે
પ્રેમ સંબંધ આગળ વધશે
ઉપાય: મહામૃત્યુંજય મંત્રના જાપ કરવા
શુભરંગ: પીળો
શુભમંત્ર: ૐ વિરુપાક્ષાય નમઃ ।।

સિંહ (મ,ટ)
વેપારમાં છેતરપિંડીના થાય તેનું ધ્યાન રાખવું
વિદ્યાર્થીઓને તેમના કાર્યોમાં સફળતા મળશે
કોઈ કામ માટે બહાર જવું પડી શકે છે
કોઈ મોટા પ્રોજેક્ટ મળી શકે છે
ઉપાય: શિવ મહાપુરાણનું શ્રવણ કરવું
શુભરંગ: કેસરી
શુભમંત્ર: ૐ વિશ્વરુપાય નમઃ ।।

કન્યા (પ,ઠ,ણ)
માતા તરફથી ફાયદો જણાય
નોકરીમાં બદલાવ આવી શકે છે
પરિવારમાં પ્રગતિ થઈ શકે છે
વ્યાપારમાં નવીનતા લાવી જરૂરી છે
ઉપાય: ચોખાથી શિવસહસ્ત્રાર્ચન કરવું
શુભરંગ: લીલો
શુભમંત્ર: ૐ ત્ર્યંબકાય નમઃ ।।

તુલા (ર,ત)
મિત્રો કે સભ્યો સાથે ઓછું કોમ્યુનિકેશન કરવું
સ્વાસ્થ્ય બાબતે ખુબ સંભાળ લેવી
કરિયરમાં પ્રગતિ કરશો
તમારું ધ્યાન દુઃખમાંથી દૂર થાય
ઉપાય: શિવપંચાક્ષર મંત્રના જાપ કરવા
શુભરંગ: સફેદ
શુભમંત્ર: ૐ કપર્દિને નમઃ ।।

વૃશ્ચિક (ન,ય)
આત્મવિશ્વાસમાં વધારો થશે
આર્થિક મુશ્કેલીમાંથી મુક્તિ મળે
દિવસ દરમિયાન થાક દૂર થાય
પોતાને ગમતું કામ મળશે
ઉપાય: શિવજીને ચંદનયુક્ત ચોખા અર્પણ કરવા
શુભરંગ: લાલ
શુભમંત્ર: ૐ ભૈરવાય નમઃ ।।

ધન (ભ,ધ,ફ,ઢ)
બાળકોની જવાબદારી પૂર્ણ કરશો
જીવનસાથી તરફથી વિશેષ લાભ મળે
પ્રતિસ્પર્ધામાં વિજય પ્રાપ્ત થાય
ઘરમાં ઝઘડાનું વાતાવરણન ન થાય તે ધ્યાન રાખવું
ઉપાય: શિવજીને ભસ્મવાળા ચોખા અર્પણ કરવા
શુભરંગ: કેસરી
શુભમંત્ર: ૐ શૂલપાણયે નમઃ ।।

મકર (ખ,જ)
તમારા સપના સાકાર થાય
હાસ્યથી ભરેલો દિવસ રહેશે
આજે તમે શુભ કાર્યમાં જોડાશો
તમારી વાણીમાં સંયમ રાખશો
ઉપાય: શિવજીને ધતુરાનું ફૂલ અર્પણ કરવું
શુભરંગ: ક્રીમ
શુભમંત્ર: ૐ ઇશાનાય નમઃ ।।

કુંભ (ગ,શ,સ,ષ)
વેપાર ધંધામાં નુકસાનીથી મુક્તિ મળે
આજે ગુસ્સો ન કરવો
પગનો દુઃખાવો રહ્યા કરે
મહત્વની વાત જાણવા મળશે
ઉપાય: શિવતાંડવ સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ: ભૂરો
શુભમંત્ર: ૐ મહેશાય નમઃ ।।

મીન (દ,ચ,ઝ,થ)
પરિવાર તરફથી સારા સમાચાર મળે
કોઈ ભેટ-સોગાદ મળી શકે છે
તમારી મહેનત રંગ લાવશે
જરૂરિયાત મુજબની વસ્તુ ખરીદશો
ઉપાય: સિદ્ધકુન્જિકા સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ: પીળો
શુભમંત્ર: ૐ રુદ્રાત્મકાય નમઃ ।।

આ પણ  વાંચો – RashiFal: આ રાશિના જાતકોને આજે નોકરી-ધંધામાં પ્રગતિની તકો મળશે

આ પણ  વાંચો- આ રાશિના જાતકોને આજે તમામ કાર્યમાં મળી શકે છે સફળતા

 

Whatsapp share
facebook twitter