+

RASHIFAL : આ રાશિના જાતકોને આજે વેપારક્ષેત્રમાં થશે લાભ

नमस्तेSस्तु महामाये श्रीपीठे सुरपूजिते । शङ्ख चक्र गदा हस्ते महालक्ष्मि नमोSस्तुते ।। આજનું પંચાંગ તારીખ : ૧૫ માર્ચ ૨૦૨૪, શુક્રવાર તિથિ : ફાગણ શુદ છઠ નક્ષત્ર : કૃત્તિકા યોગ :વિષ્કુમ્ભ…
नमस्तेSस्तु महामाये श्रीपीठे सुरपूजिते । शङ्ख चक्र गदा हस्ते महालक्ष्मि नमोSस्तुते ।।

આજનું પંચાંગ
તારીખ : ૧૫ માર્ચ ૨૦૨૪, શુક્રવાર
તિથિ : ફાગણ શુદ છઠ
નક્ષત્ર : કૃત્તિકા
યોગ :વિષ્કુમ્ભ
કરણ : કૌલવ
રાશિ :વૃષભ ( બ,વ,ઉ)

દિન વિશેષ
રાહુકાળ : ૧૧:૧૮ થી ૧૨:૫૯ સુધી
અભિજીત મૂહુર્ત : ૧૨:૨૫ થી ૦૧:૧૩ સુધી
વિજ્ય મુહુર્ત: ૧૪:૪૯ થી ૧૫:૩૭

મેષ (અ,લ,ઈ)
જીવન સાથી સાથે મન્મુટાવ સમ્ભવિ શકે છે
અટકેલા કામ પૂરાં થશે
પ્રિયજનોને મળવાનું આનંદદાયક રહેશે
પેટ સંબધિત સમસ્યા રહે
ઉપાય : આજે અત્તર વાળા જળ થી શિવ પૂજા કરવી
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ લલિતામ્બાયૈ નમઃ ||

વૃષભ (બ,વ,ઉ)
આજે પૈસા સંબધિત ખર્ચ થશે
સંબધોમાં તણાવ વધી શકે છે
વ્યપારમાં સાવચેત રહેવું
તમારા સાથીનો મિજાઝ બગડી શકે છે
ઉપાય : લક્ષ્મીજી ના દર્શન કરવા
શુભરંગ : આશમાની
શુભમંત્ર : ૐ વરદાત્ર્યૈ નમઃ ||

મિથુન (ક,છ,ઘ)
આજનો દિવસ પરોપકારી કાર્યોમાં વિતાવશો
તમારા પૈસા ફસાઈ શકે છે
લોકો તમને પરેશાન કરવાનો પ્રયાસ કરશે
આજે વ્યર્થ ખર્ચ ટાળવો
ઉપાય : મંદિરમાં સુવાસિત પીળા પુષ્પો ની સેવા કરવી
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ શ્રી નિવાસાયૈ નમઃ ||

કર્ક (ડ,હ)
પરિવાર સાથે દિવસ આનંદમય રહેશે
દેવ દર્શનનો લાભ મળશે
રાજ્યક્ષેત્રે પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે
આંખની સમસ્યા થઇ શકે છે
ઉપાય : ચણાની દાળ નુ સેવન કરવુ
શુભરંગ : કથ્થઇ
શુભમંત્ર : ૐ હરિપ્રિયાયૈ નમઃ ||

સિંહ (મ,ટ)
શિક્ષણ ક્ષેત્રમાં વિશેષ સિદ્ધિના યોગ છે
આનંદદાયી સારા સમાચાર મળે
આવકના નવા સ્રોત ખુલશે
તમારા પૈસા ફસાઈ શકે છે
ઉપાય : કેસરવાળા જળ થી શ્રીયંત્ર ની પૂજા કરવિ
શુભરંગ : સોનેરિ રંગ
શુભમંત્ર : ૐ હ્રિં માતંગ્યૈ નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)
તમારી વાતચીતની શેલી તમને વિશેષ આદર આપશે
વેપારમાં વ્યસ્તતા વધુ રહેશે
બાળકો પ્રત્યેની જવાબદારી પૂરી થશે
ખાવા પીવામાં વિશેષ ધ્યાન રાખવું
ઉપાય : હળદરની ગાઠનું દાન કરવું
શુભરંગ : રાખોડી
શુભમંત્ર : ૐ પરામ્બાયૈ નમઃ ||

તુલા (ર,ત)
રાજ્યની પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે
ધંધાની પ્રગતિ લાભ કરાવશે
ધન પ્રાપ્તિના યોગ બને છે
આજે કાર્યમાં વૃદ્ધિથી દિવસ આનંદમય રહે
ઉપાય : પર્યાવરણ ને સ્વચ્છ રાખવામા ફાળો આપવો
શુભરંગ : મિશ્ર
શુભમંત્ર : ૐ રમાયૈ નમઃ ||

વૃશ્ચિક (ન,ય)
અધૂરા કાર્ય પૂર્ણ થાય
લગ્ન યોગ પ્રબળ બને
સ્વાસ્થયમાં ખાસ ધ્યાન રાખવું
આજે નવા વ્યક્તિ પરિચયમાં આવે
ઉપાય : મોટા ભાઇ ની સેવા કરવી/ સલાહ લેવિ
શુભરંગ : નારંગી
શુભમંત્ર : ૐ યશવર્ધિન્યૈ નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)
કાર્ય સમયસર પૂર્ણ કરવાનો પ્રયાસકરવો
આર્થિક લાભની તક મળશે
બીજાપર વધુવિશ્વાસ ન રાખવો
તમારા સપના સાકાર થાય
ઉપાય : સ્ફટીકની માળા પાસે રાખવી
શુભરંગ : લિલો રંગ
શુભમંત્ર : ૐ શ્રીં દ્રાં નમઃ ||

મકર (ખ,જ)
તમારું મન કામમાં ના પરોવાય
ખોટું બોલવાનું ટાળવું
નાણાકીય વ્યવહાર ઓછા થાય
કામ બાબતે દલીલ ઓછી કરવી
ઉપાય : ભગવાનને સફેદ ચંદનનું તિલક કરવું
શુભરંગ : ખાકી કલર
શુભમંત્ર : ૐ જયાયૈ નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)
તમારી ચિંતા દુર થશે
પ્રેમ સમ્બધોમાં સફળતા મળે
સંબધોમાં મતભેદ થઈ શકે છે
વ્યાપારમા લાભ રહે
ઉપાય : ભગવાન બાલ કૃષ્ણ ને મોર પંખ અર્પણ કરવુ
શુભરંગ : મરુન રંગ
શુભમંત્ર : ૐ મુકુંદાય નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)
આજે વેપારક્ષેત્રમાં સારો નફો જણાય
નોકરિમાં પરિવર્તન અને બઢ્તિ થાય
વાહનના ઉપયોગમાં સાવધાની રાખવી
આકસ્મિક ધન હાની ની સમ્ભાવના
ઉપાય :મધુરાષ્ટકમ નો પાઠ કરવો
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ ચપલાયૈ નમઃ ||

 

 

આ  પણ  વાંચો -RASHIFAL : આ રાશિના જાતકોને આજે સામાજિક ક્ષેત્રોમાં થશે લાભ

આ  પણ  વાંચો – RASHIFAL : આ રાશિના જાતકોને આજે દિવસ આનંદ દાયક રહેશે

આ  પણ  વાંચો –RASHIFAL : આ રાશિના જાતકોને આજે નાણાકીય લાભની નવી તકો મળવાની સંભાવના

 

 

Whatsapp share
facebook twitter