+

આ રાશિના જાતકોને આજે આવક ના અવસરો પ્રાપ્ત થશે

આજનું પંચાંગ તારીખ :૦૪ ડિસેમ્બર ૨૦૨૩, સોમવાર તિથિ : કારતક વદ સાતમ નક્ષત્ર : મઘા યોગ : વૈધૃતિ કરણ : વિષ્ટિ રાશિ : સિંહ ( મ,ટ) દિન વિશેષ અભિજીત મૂહુર્ત…

આજનું પંચાંગ
તારીખ :૦૪ ડિસેમ્બર ૨૦૨૩, સોમવાર
તિથિ : કારતક વદ સાતમ
નક્ષત્ર : મઘા
યોગ : વૈધૃતિ
કરણ : વિષ્ટિ
રાશિ : સિંહ ( મ,ટ)

દિન વિશેષ
અભિજીત મૂહુર્ત : ૧૨:૦૮ થી ૧૨:૫૧ સુધી
રાહુકાળ : ૦૮:૨૭ થી ૦૯:૪૮ સુધી
વિજય મુહુર્ત ૧૪:૧૩ થી ૧૪: ૫૭,

 

મેષ (અ,લ,ઈ)
આજે મન વ્યાકુળ રહેશે અને મહત્વના કાર્ય મા અટ્કાયત આવી શકે છે.
નોકરીમાં બદલાવની સંભાવના છે અને કાર્યસ્થળે પરિસ્થિતિ સુધરશે.
કળા અને સંગીતમાં રસ વધી શકે છે.
પિતા સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓથી પરેશાન થઈ શકે છે.
ઉપાય : ગંગાજળ યુક્ત જળ થી સ્નાન કરવું
શુભરંગ : આછો ગુલાબી
શુભ મંત્ર : ૐ આશુતોષાય નમઃ ||

વૃષભ (બ,વ,ઉ)
મિત્ર ની મદદ થી તમને વેપાર ની તકો મળી શકે છે.
આજે થોડો તણાવ રહેશે જેથી તમારા સ્વભાવ મા ચીડિયા પણુ આવી શકે છે.
નિયમિત કાર્ય માં વિઘ્ન આવી શકે છે, ભાઈઓ નો સહયોગ મળશે.
શૈક્ષણિક અને બૌદ્ધિક કાર્ય માં સફળતા મળશે.
ઉપાય : આજે સફેદ પુષ્પ વડે શિવાર્ચન કરવુ
શુભરંગ : સફેદ
શુભ મંત્ર : ૐ ઉમામહેશ્વરાભ્યા નમઃ ||

 

મિથુન (ક,છ,ઘ)
પરિવારના કોઈ મોટી વ્યક્તિ તરફ થી આજે આર્થિક લાભ થશે
આજે ક્રોધ પર નિયંત્રણ રાખવુ
નિરાશા અને અસંતોષની લાગણી પણ પ્રગટ થઇ શકે છે,
વ્યાપાર માટે પ્રવાસ આજે શક્ય છે.
ઉપાય : આજે તુલસીજી ની સેવા કરવી
શુભરંગ : લીલો
શુભ મંત્ર : ૐ અર્ધનારેશ્વરાય નમઃ ||

કર્ક (ડ,હ)
આજે તમારે તમારા કામમાં નમ્રતાથી આગળ વધવું જોઈએ,
આજે લોભ ન કરવો અન્યથા નુકસાન થઇ શકે છે.
કોઈપણ કાયદાકીય બાબતમાં સાવચેત રહેશો.
અપરિણીત લોકો માટે સારા લગ્ન પ્રસ્તાવ આવી શકે છે.
ઉપાય : આજે મીઠી વસ્તુ નુ દાન કરવુ
શુભરંગ : રૂપેરિ
શુભ મંત્ર : ૐ ચંદ્રશેખરાય નમઃ ||

સિંહ (મ,ટ)
આજે આવક ના અવસરો પ્રાપ્ત થશે
તમારી લોકપ્રિયતામાં અને પ્રતિષ્ઠામાં વધારો થશે.
તમને જૂની ભૂલનો પસ્તાવો થશે.
આજે સ્નેહિ જન સાથે મત ભેદ સમ્ભવે
ઉપાય : ગાયને ઘાસ પધરાવવુ
શુભરંગ : કથ્થઇ
શુભ મંત્ર : ૐ અંબિકેશ્વરાય નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)
આજે તમે સેવાકીય પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લઇ શકો છો.
રાજનૈતિક ક્ષેત્રે કામ કરતા લોકોએ પોતાના કામ પર ધ્યાન રાખવું પડશે
આજે તમે જે કામને લઈને ચિંતિત હતા, તે તમારી સમસ્યા દૂર થઈ જશે.
પરિવારમાં ચાલી રહેલી સમસ્યાઓથી તમને રાહત મળશે.
ઉપાય : ચંદન નુ તિલક કરવુ
શુભરંગ : લીલો
શુભ મંત્ર : ૐ કુબેરેશ્વરાય નમઃ ||

 

તુલા (ર,ત)
અભ્યાસ અને આધ્યાત્મિક કાર્યમાં આજનો દિવસ તમારા માટે સારો રહેશે.
તમે કોઈપણ સંકોચ વિના તમારા કાર્યમાં આગળ વધશો.
કાર્યસ્થળમાં તમને કેટલીક મોટી ઉપલબ્ધિઓ મળી શકે છે,
આજે ભાગીદારીમાં કોઈ કાર્ય શરૂ કરો છો, તો તેનાથી તેમને નુકસાન થશે. ઉપાય : નારિયેળ નુ દાન કરવુ
શુભરંગ : કાબરચિતરો (મિશ્ર રંગ)
શુભ મંત્ર : ૐ ત્રિપુરેશ્વરાય નમઃ ||

વૃશ્ચિક (ન,ય)
આજનો દિવસ તમારા પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ લાવનાર છે.
તમે પરિવારના સભ્યો સાથે આનંદની ક્ષણો વિતાવશો
જો તમારા મનની શંકા નુ સમાધાન થશે
નોકરી શોધી રહેલા લોકોને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે.
ઉપાય : આજે પર્ફ્યુમ છાંટવુ શુભ રહેશે
શુભરંગ : મરૂન
શુભ મંત્ર : ૐ ત્રમ્બકેશ્વરાય નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)
ભાગ્યની દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે.
આજે અચાનક કોઈ ધંધાકીય કામ માટે પ્રવાસ પર જઈ શકો છો
આજે તમને કોઈની મદદ કરવાનો મોકો મળશે,
તમારે તમારા બાળકોને આપેલા કોઈપણ વચનને પૂર્ણ કરવું પડશે.
ઉપાય : આજે દેવદર્શન કરવા
શુભરંગ : ક્રીમ
શુભ મંત્ર : ૐ ભવાનીશંકરાય નમઃ ||

મકર (ખ,જ,જ્ઞ)
સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે નબળો રહેવાનો છે.
મિત્રો તરફથી તમને સંપૂર્ણ સહયોગ મળશે.
આજે આર્થિક બાબતોને કારણે થોડી તકલીફ નો સામનો કરવો પડશે.
આજે વાણી અને વર્તનમાં સંતુલન જાળવવું
ઉપાય : શિવપૂજન કરવુ
શુભરંગ : રાખોડી
શુભ મંત્ર : ૐ મહાદેવાય નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)
નાણાકીય દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે.
આજે તમારી નેતૃત્વ ક્ષમતામાં વધારો થશે.
અને તમે વૈભવી વસ્તુઓ ખરીદવા પર ઘણા પૈસા ખર્ચશો,
ધાર્મિક કાર્યો મા મન લાગશે .
ઉપાય : દૂધ નુ સેવન કરવુ
શુભરંગ : વાદળી
શુભ મંત્ર : ૐ ચંદ્રમૌલેશ્વરાય નમઃ ||

 

મીન (દ,ચ,ઝ,થ)
આજનો દિવસ તમારા માટે પરોપકાર કાર્યમાં ભાગ લેવાનો રહેશે.
તમારે કોઈની પાસેથી પૈસા ઉધાર લેવાનું ટાળવું જોઈએ
કોઈપણ સરકારી કામમાં તેના નીતિ નિયમોનું સંપૂર્ણ પાલન કરો.
વિદ્યાર્થીઓએ અભ્યાસમાં આવતિ સમસ્યાઓનુ સમાધાન મળી જશે
શુભરંગ : પીળો
શુભ મંત્ર : ૐ હરિહરાય નમઃ ||

Whatsapp share
facebook twitter