+

આ રાશિના જાતકોને આજે આર્થિક બાબતે સવચેતિ રાખવી

આજનું પંચાંગ તારીખ : ૦7 ડિસેમ્બર ૨૦૨૩, ગુરૂવાર તિથિ : કારતક વદ દશમ નક્ષત્ર : હસ્ત યોગ : આયુષ્માન કરણ : વણિજ રાશિ : કન્યા ( પ,ઠ,ણ) સુર્યોદય: ૬:૫૮ સૂર્યાસ્ત:…

આજનું પંચાંગ
તારીખ : ૦7 ડિસેમ્બર ૨૦૨૩, ગુરૂવાર
તિથિ : કારતક વદ દશમ
નક્ષત્ર : હસ્ત
યોગ : આયુષ્માન
કરણ : વણિજ
રાશિ : કન્યા ( પ,ઠ,ણ)
સુર્યોદય: ૬:૫૮
સૂર્યાસ્ત: ૧૮:૦૦

શુભાશુભ મુહુર્ત
અભિજીત: ૧૨:૦૯ થી ૧૨:૫૨
રાહુકાળ : ૧૩:૫૧ થી ૧૨:૧૨ સુધી
વિજય મુહુર્ત ૧૪:૧૩ થી ૧૪: ૫૭,

મેષ (અ,લ,ઈ)
આજે સમસ્યાનો ઉકેલ આવી જશે
ઉતાવળમાં અને ભાવનાત્મક રીતે કોઈપણ નિર્ણય લેવાનું આજે ટાળો
જો તમારી પ્રગતિમાં કોઈ અવરોધો હતા તો તે પણ આજે દૂર થઈ જશે.
મારે કોઈપણ વાદ-વિવાદથી દૂર રહેવું પડશે
ઉપાય : આજે દત્તબાવની નો પાઠ કરવો
શુભરંગ : મરૂન
શુભ મંત્ર : ૐ અંજની સૂતાય નમઃ ||

 

વૃષભ (બ,વ,ઉ)
આજનો દિવસ તમારા માટે આળસ છોડીને આગળ વધવાનો રહેશે.
તમારા ટૂંકા અંતરની યાત્રા પર જવાની શક્યતાઓ છે
વડીલો સાથે નિકટતા જાળવી રાખો.
તમે પરિવારના સભ્યોની જરૂરિયાતો પર સંપૂર્ણ ધ્યાન આપશો,
ઉપાય : હનુમનજીને સફેદ ફૂલ અર્પણ કરવા
શુભરંગ : ક્રીમ
શુભ મંત્ર : ૐ દ્રાં નમઃ ||

 

મિથુન (ક,છ,ઘ)
તમારે તમારા બાળકને આપેલું કોઈપણ વચન પૂરું કરવું પડશે
નવો તમારે તમારા મહત્વપૂર્ણ કાર્યોમાં વિલંબ કરવાનું ટાળવું જોઈએ
તમે કોઈને પૈસા ઉછીના આપ્યા હોય, તો તમે તેને પરત પણ મેળવી શકો છો.
આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે.
ઉપાય : દેવાલય ની પૂજા કરવી
શુભરંગ : આછો લીલો
શુભ મંત્ર : ૐ બૃહસ્પતયે નમઃ ||

 

કર્ક (ડ,હ)
આજે વાણી અને વર્તન પર નિયંત્રણ રાખવાનુ
જો રોકણ કરવા જઈ રહ્યા છો, તો સકવજો છેતરપિંડી થઈ શકે છે.
આજે કોઇ પણ જાતની ઉતાવણ ન કરતા
આજે સમજીક પ્રસંગ મા જોડાવુ પડે
ઉપાય : બાલએ કૃષ્ણ નકેસર વાળુ દૂધ ધરવુ
શુભરંગ : ઘેરો ગુલાબી
શુભ મંત્ર : ૐ શ્રી કૃષ્ણાય નમઃ ||

 

સિંહ (મ,ટ)
આજે આર્થિક બાબતે સવચેતિ રાખવી.
તમે ટૂંકા અંતરની યાત્રા પર જઈ શકો છો.
દરેકનુ સન્માન જાળવવુ અને આજે કહેવાતા સભ્ય લોકોથી સવચેત રહો
તમે તમારી ભૂતકાળની કેટલીક ભૂલોનો પસ્તાવો કરશો.
ઉપાય : ગણેશજીને સિંદૂર અર્પણ કરવુ
શુભરંગ : કેસરી
શુભ મંત્ર : ૐ ગણેશાય નમઃ ||

 

કન્યા (પ,ઠ,ણ)
વ્યવસાયની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે.
તમારે તમારા કામ પર ઝીણવટભરી નજર રાખવી જોઈએ,
તમને કોઈ મોટી ઉપલબ્ધિ મળી શકે છે.
શત્રુઓ તમારા મિત્રો બને
ઉપાય : સંકટમોચન સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ : લીલો
શુભ મંત્ર : ૐ હનુમતે નમઃ ||

તુલા (ર,ત)
આજનો દિવસ તમારા પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ લાવનાર છે.
તમામ ક્ષેત્રોમાં સારું પ્રદર્શન કરશો અને ભાવનાત્મક બાબતો મજબૂત રહો.
તમને તમારા નજીકના લોકોનો સંપૂર્ણ સહયોગ મળશે.
સરકાર અને વહીવટીતંત્ર સાથે તમારા મામલા વધુ સારા રહેશે.
ઉપાય : ગુરૂ સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ : ક્રીમ
શુભ મંત્ર : ૐ બ્રહ્મચારિણે નમઃ ||

 

વૃશ્ચિક (ન,ય)
આજનો દિવસ તમારા માટે વ્યસ્ત રહેવાનો છે.
વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણનો માર્ગ મોકળો થશે.
તમે કોઈ પરોપકારી કાર્યોમાં સારા પૈસા રોકશો.
ધાર્મિક આસ્થા અને આસ્થા મજબૂત થશે.
ઉપાય : શ્રી હનુમાન ચાલિસા ના પાઠ કરવા
શુભરંગ : મરુન
શુભ મંત્ર : ૐ રામદૂતાય નમઃ ||

 

ધન (ભ,ધ,ફ,ઢ)
આજનો દિવસ તમારા માટે અનુકૂળ રહેવાનો છે.
મહત્વપૂર્ણ કામ તમારે ધૈર્યથી પૂર્ણ કરવા પડશે, બધા કામ પૂરા થશે.
આજે વાદ વિવાદ થી બચવુ
તમને કોઈ કાયદાકીય મામલાનો ઉકેલ મળી શકે છે
ઉપાય : આજે રામજી મંદિર મા દાન કરવુ
શુભરંગ : ઘાટોપીળો
શુભ મંત્ર : ૐ ભક્ત પ્રિયાય નમઃ ||

મકર (ખ,જ,જ્ઞ)
આજે તમારે મહાનતા બતાવીને નાનાઓની ભૂલોને માફ કરવી પડશે.
નવી પ્રોપર્ટી ખરીદવાનું સપનું પણ પૂરું થઈ શકે છે.
સંપત્તિમાં વધારો થવાથી તમારી ખુશીની કોઈ સીમા નહીં રહે.
વિવાહિત જીવનમાં મધુરતા રહેશે.
ઉપાય : પાર્વતિ માતાજીને સિંદૂર અર્પણ કરવું
શુભરંગ : વાદળી
શુભ મંત્ર : ૐ ભવાન્યૈ નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)
આજનો દિવસ તમારા માટે સારા સમાચાર લઈને આવવાનો છે.
તમારી આવક અને ખર્ચ માટે બજેટ બનાવો.
તમે તમારી દિનચર્યાને સુધારવા માટે તમારા શ્રેષ્ઠ
તમારા માતા-પિતાના આશીર્વાદથી તમારું કોઈપણ અટકેલું કામ પૂર્ણ થશે
ઉપાય : આજે શિવજી ના દર્શન કરવા
શુભરંગ : કાળો
શુભ મંત્ર : ૐ રૂદ્રદેહાય નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)
આજનો દિવસ તમારા માટે ખૂબ જ સમજદારી સાથે આગળ વધવાનો રહેશે.
તમે તમારા પેન્ડિંગ કામ પૂર્ણ કરવાના પ્રયાસમાં વ્યસ્ત રહેશો.
રોજગાર સમ્બંધીત સારા સમાચાર સાંભળવા મળી શકે છે.
તમે લાંબા સમય પછી કોઈ જૂના મિત્રને મળશો.
ઉપાય : આજે ગણેશજીને લાલ વસ્ત્રો અર્પણ કરવા
શુભરંગ : સોનેરી
શુભ મંત્ર : ૐ શ્રીહૃદયાય નમઃ ||

Whatsapp share
facebook twitter